વડોદરા જિલ્લા સહકારી સંઘ - "શિલ્ડ અર્પણ કાર્યક્રમ" 2022


People & Blogs  |  By Star Adsense Live TV News


વડોદરા જિલ્લા સહકારી સંઘ
"સહકાર ભવન" મહારાષ...

વડોદરા જિલ્લા સહકારી સંઘ
"સહકાર ભવન" મહારાષ્ટ્ર લોજ ની બાજુમાં, દાંડિયા બજાર, વડોદરા.

: નિમંત્રક :
સન 2020 - 21 માં સારું કામ કરનાર "પગારદાર કર્મચારીઓની ધિરાણ સહકારી મંડાલીઓ" માટે ગુજરાત સહકારી સંઘ અમદાવાદ દ્વારા યોજાયેલ શિલ્ડ હરીફાઈમાં વિજેતા થયેલ વડોદરા - છોટાઉદેપુર જિલ્લાની મંડળીઓનો "શિલ્ડ અર્પણ કાર્યક્રમ" વડોદરા જિલ્લા સહકારી સંઘ દ્વારા યોજવામાં આવેલ હતો.

: કાર્યક્રમ ના પ્રમુખશ્રી :
માન. શ્રી કાંતિભાઈ એલ. પટેલ.
(ચેરમેન - ઉત્તર ગુજરાત કો-ઓપ. ક્રેડિટ સોસાયટી ફેડરેશન લી.)

: કાર્યક્રમ ના મુખ્ય મહેમાન :
માન. શ્રી પ્રવીણભાઈ એમ.પટેલ 
(અધ્યક્ષશ્રી : વડોદરા જિલ્લા સહકારી સંઘ)

માન. શ્રી અતુલભાઈ સી પટેલ 
(ચેરમેનશ્રી : ઘી બરોડા સેન્ટ્રલ કો-ઓપ બેંક લી.)

માન. શ્રી દિલીપભાઈ જે પટેલ
(ચેરમેનશ્રી : ઘી બરોડા અર્બન કો-ઓ બેંક્સ ફેડરેશન લી.)

:શિલ્ડ હરીફાઈ માં વિજેતા મંડળીઓ ને શિલ્ડ અને પ્રશસ્તિપત્ર અર્પણ :
પ્રથમ : ઘી ગોવેર્નમેન્ટ સર્વન્ટ્સ કો-ઓપ ક્રેડિટ સોસાયટી લી.
દ્વિતીય : શ્રી વડોદરા શહેર અને વિભાગ ની શાળા ખાતાની સહકારી મંડળી લી.
તૃતીય : શ્રી મહારાજા સયાજીરાવ યુનિવર્સિટી સ્ટાફ કો-ઓપ. ક્રેડિટ સોસાયટી લી.   

: નિમંત્રક :
અમિતભાઇ એન પટેલ 
(એકઝીકયુટીવ ઓફિસર)

નિરંજનભાઈ વી પટેલ 
(માનદ સહમંત્રી)

-------------------------------------------------------------------------------------------------------------------------------------------

https://mybcrd.com/card/12 

-------------------------------------------------------------------------------------------------------------------------------------------

તમારી બેંક ની SMART WEB APP. માટે અને અમારા Exclusive AD Network સાથે જોડાવવા સંપર્ક કરો.
મોબાઈલ : 0 9998790559 

Read More