Hindi News Update | By News Update
શ્રી આદિનાથ ભગવાને કરેલા તપને, અનુસરીને, વરસીતપ ની આરાધના કરવામાં આવે છે.
વરસીતપ એ 14 મહિનાનું તપ છે. તપ દરમ્યા એક દિવસ ઉપવાસ અને એક દિવસ બીયાસણું કરવામાં આવે છે વરસીતપ માં સૂર્યાસ્ત બાદ થી સૂર્યોદય સુધી પાણી ગ્રહણ ન કરી શકાય.
શ્રી કારેલીબાગ જૈન સંઘ આયોજિત સમસ્ત વડોદરાના જૈન સંઘોના સામુહિક વરસીતપ ની આરાધના કરવામાં આવી.
આ સંપૂર્ણ વરસીતપ પરમ પૂજ્ય આચાર્ય મહાપદ્મ સુરીશ્વરજી મહારાજ સાહેબ ની પ્રેરણા થી કરવામાં આવી રહ્યાં છે.