Gujarati News | By News Update
આમોદ તાલુકાના નદી કિનારા ના ધસમસતા પ્રવાસમાં મગરો થી ખચો ખચ ભરેલ નદીમાં ભરૂચ જિલ્લા કલેકટરે બોટમાં જઈ અનેક ખેતરો અને વિસ્તારની મુલાકાત કરી. આમોદ ના જૂનાવાડીયા. નવાંવાડિયા ગામની મુલાકાત કરી 5 સહિત બીજાં 15 અસરગ્રસ્ત લોકો ને સ્થળાંતર કરાવ્યા ... આમોદ તાલુકાના જુનાવાડીયા પૂરસા કાંકરીયા દાદાપોર ગામે, ઢાઢર નદી ના પાણી નુ વહેળ વધ્યું ..રેસ્ક્યુ કરેલ જુના વાડીયા ગામની નાની બાળકીના માથા ઉપર હાથ ફેરવી ભરૂચ જિલ્લા કલેકટરે આશીર્વાદ આપ્યા. ઢાઢર નદી ના વિસ્તારની મુલાકાત લઈને પરિસ્થિતિ નો તાગ મેળવ્યો અને એસ.ડી આર એફ ની ટીમના કામને પણ કલેકટરે બિરદાવ્યું.
...આમોદ તાલુકાના નદી કિનારા ના ધસમસતા પ્રવાસમાં મગરો થી ખચો ખચ ભરેલ નદીમાં ભરૂચ જિલ્લા કલેકટરે બોટમાં જઈ અનેક ખેતરો અને વિસ્તારની મુલાકાત કરી. આમોદ ના જૂનાવાડીયા. નવાંવાડિયા ગામની મુલાકાત કરી 5 સહિત બીજાં 15 અસરગ્રસ્ત લોકો ને સ્થળાંતર કરાવ્યા ... આમોદ તાલુકાના જુનાવાડીયા પૂરસા કાંકરીયા દાદાપોર ગામે, ઢાઢર નદી ના પાણી નુ વહેળ વધ્યું ..રેસ્ક્યુ કરેલ જુના વાડીયા ગામની નાની બાળકીના માથા ઉપર હાથ ફેરવી ભરૂચ જિલ્લા કલેકટરે આશીર્વાદ આપ્યા. ઢાઢર નદી ના વિસ્તારની મુલાકાત લઈને પરિસ્થિતિ નો તાગ મેળવ્યો અને એસ.ડી આર એફ ની ટીમના કામને પણ કલેકટરે બિરદાવ્યું.