Gujarati News | By News Update
કરજણ તાલુકાના ઢાઢર નદી કિનારે આવેલ 9 ગામો પિંગલવાળા.હરસુંડા. ખેરડા.માનપુર.સુરવાળા.સંભોઇ.વીરજઇ. અભરા.ઉમજ જેવા ગામો માં પુર ની પરિસ્થિને લઈ ગામની સિમ માં આવેલ ખેતરો બેટમાં ફેરવાયા હતા ખેડૂતો દ્વારા કરવામાં આવેલ ખેતી પાકો પુરમાં ધોવાઈ જતા ખેડૂતો ની માઠીદશા બેઠી છે તાલુકામાં આવેલ 9 ગામોમાં હજરો એકર જમીન માં પાકો ને નુકસાન થવા પામ્યું છે કપાસ.તુવેર અને સાકભાજી ના પાકોમાં વ્યાપક નુકસાની વેઠવાનો વારો ખેડૂતો ને આવ્યો છે પાણી ના પ્રવાહ માં કેટલાય ખેતરો પાક સાથે ધોવાઈ જવા પામીયા છે જેને લઈ ખેડૂતો સરકાર તરફ આર્થિક સહાય ની નજર રાખી રહ્યાં છે
...કરજણ તાલુકાના ઢાઢર નદી કિનારે આવેલ 9 ગામો પિંગલવાળા.હરસુંડા. ખેરડા.માનપુર.સુરવાળા.સંભોઇ.વીરજઇ. અભરા.ઉમજ જેવા ગામો માં પુર ની પરિસ્થિને લઈ ગામની સિમ માં આવેલ ખેતરો બેટમાં ફેરવાયા હતા ખેડૂતો દ્વારા કરવામાં આવેલ ખેતી પાકો પુરમાં ધોવાઈ જતા ખેડૂતો ની માઠીદશા બેઠી છે તાલુકામાં આવેલ 9 ગામોમાં હજરો એકર જમીન માં પાકો ને નુકસાન થવા પામ્યું છે કપાસ.તુવેર અને સાકભાજી ના પાકોમાં વ્યાપક નુકસાની વેઠવાનો વારો ખેડૂતો ને આવ્યો છે પાણી ના પ્રવાહ માં કેટલાય ખેતરો પાક સાથે ધોવાઈ જવા પામીયા છે જેને લઈ ખેડૂતો સરકાર તરફ આર્થિક સહાય ની નજર રાખી રહ્યાં છે