રાઈટ વે સ્કૂલ દ્વારા, મનીપાલ યુનિવર્સિટી, જનકલ્યાણ સંસ્થાન તેમજ મિશન ઓલિમ્પિક સાથે એફિલ્યેશન

Gujarati News  |  By News Update

તાંદળજા માં દારૂલ ઉલુમ સંચાલિત, રાઈટ વે સ્કૂલ દ્વારા, મનીપાલ યુનિવર્સિટી સાથે, જનકલ્યાણ સંસ્થાન સાથે, તેમજ મિસન ઓલિમ્પિક સાથે, એફિલ્યેશન કરવામાં આવ્યું. આગામી દિવસો ઓલિમ્પિક માં પોતાનું ભવીસ્ય બનાવવા માંગતા વિદ્યાથીઓ ને, રાઈટ વે સ્કૂલ ખાતે, ટ્રેનિંગ આપવામાં આવશે, તેમજ વોકેશનલ કોર્સ  ચલાવી, રોજગાર લક્ષી કાર્યક્રમો પણ ચલાવામાં આવશે, જેનાથી રોજગારી ના રસ્તા ખુલશે,

...

Read More