પાણી માંથી અભિયાસ અર્થે જવા મજબુર કરજણ કોલેજ ના વિદ્યાર્થીઓ


Gujarati News  |  By News Update


કરજણ નેશનલ હાઈવે 48 પાસે, આવેલ શ્રી મતી એચ.સી.પટેલ Arts એન્ડ કોમર્સ કોલેજ ખાતે, Arts અને કોમર્સ માં થઇ, અંદાજીત 850 જેટલા વિદ્યાર્થીઓ  અભિયાસ કરે છે. જેમાં, ચોમાસાની સીઝન ને લઈ કોલેજ કેમ્પસ માં, વોટર લોગીંગ ની સમસ્યા નો વિદ્યાર્થીઓ ને સામનો કરવાનો વારો આવે છે. જે તરફ નેશનલ હાઈવે 48 આવેલ છે, તે ભાગ ઉંચાઈ ને લઈ, વરસાદી પાણી કોલેજ ગ્રાઉન્ડ ની તરફ ભરાય છે. હાઇવે ઉપર રોંગસાઈડ થી કોલેજ માં આવવું પડે, જેને લઈ અકસ્માત નો ભોગ સતાવતો હોવાથી વિદ્યાર્થીઓ જુનાબજાર વિસ્તાર તરફથી આવતા હોય છે. જ્યાં કોલેજ ની શરૂવાત ના રોડ ઉપર વરસાદ ના પાણી ભરાતા, વિદ્યાર્થીઓ ને પાણીમાંથી અવર જવર કરવું પડે છે. દેશનું...

કરજણ નેશનલ હાઈવે 48 પાસે, આવેલ શ્રી મતી એચ.સી.પટેલ Arts એન્ડ કોમર્સ કોલેજ ખાતે, Arts અને કોમર્સ માં થઇ, અંદાજીત 850 જેટલા વિદ્યાર્થીઓ  અભિયાસ કરે છે. જેમાં, ચોમાસાની સીઝન ને લઈ કોલેજ કેમ્પસ માં, વોટર લોગીંગ ની સમસ્યા નો વિદ્યાર્થીઓ ને સામનો કરવાનો વારો આવે છે. જે તરફ નેશનલ હાઈવે 48 આવેલ છે, તે ભાગ ઉંચાઈ ને લઈ, વરસાદી પાણી કોલેજ ગ્રાઉન્ડ ની તરફ ભરાય છે. હાઇવે ઉપર રોંગસાઈડ થી કોલેજ માં આવવું પડે, જેને લઈ અકસ્માત નો ભોગ સતાવતો હોવાથી વિદ્યાર્થીઓ જુનાબજાર વિસ્તાર તરફથી આવતા હોય છે. જ્યાં કોલેજ ની શરૂવાત ના રોડ ઉપર વરસાદ ના પાણી ભરાતા, વિદ્યાર્થીઓ ને પાણીમાંથી અવર જવર કરવું પડે છે. દેશનું ભવિષ્ય કહેવાતા વિદ્યાર્થીઓ મુશ્કેલીઓ નો સામનો કરી અભિયાસ અર્થે પાણી માંથી જઈ રહ્યા છે. ત્યાં બીજી તરફ પાણીના નિકાલ નો કોઈ યોગ્ય માર્ગ ન હોવાથી કોલેજ સંચાલકો પણ મુંઝવણ માં મુકાયા છે. જેને લઈ ચોમાસામાં વધુ વરસાદ વર્ષે, તો વિદ્યાર્થીઓ ક્યાંથી કોલેજ માં જાય એ એક પ્રશ્ન છે. કોલેજ માં  જવાના રસ્તા ઉપર પાણી ભરાય તો વિદ્યાર્થીઓ કોલેજ જઇ શકતા નથી. જેને લઈ અભિયાયસ બગડતો હોય છે. તંત્ર વહેલી તકે આ દેશના કહેવાતા ભવિષ્ય ની વ્હારે આવે અને કોલેજ માં સર્જાતા વોટરલોગીંગ ની સમસ્યા નો નિકાલ કરે એમ વિદ્યાર્થીઓ ઈચ્છી રહ્યાં છે. 

Read More