કરજણ તાલુકામાં ભારે વરસાદ થી આસપાસના વિસ્તાર માં પાણી ભરાયાં

Gujarati News  |  By News Update

કરજણ નગરમાં, રાત્રી ના ભારે પવનો સાથે, 4 કલાક માં, 5 ઈંચ વરસાદ વરસતા, નગરમાં આવેલ શાહ.એન.બી.સાર્વજનિક સ્કૂલ કમ્પાઉન્ડ માં, પાણી ભરાયા, સ્કૂલ કમ્પાઉન્ડ માં, ઘૂંટણ સમાં પાણી ભરાતા સ્કૂલ બંધ રાખવા ફરજ પડી હતી. તાલુકા માં ભારે વરસાદ વરસતા, તાલુકાના હલાદરવા ગામે, પાણી ભરાયા, ગામના નવીનગરી રોડ તેમજ, નવીનગરી ના 20 થી 25 મકાનો માં પાણી ભરાતાં નવીનગરી સંપર્ક વિહોણી બની. નવીનગરીમાં જવાના ખાડી રોડ ઉપર પણ ગળાડૂબ પાણી ભરાયા.

...

Read More