Gujarati News | By News Update
હાલના જિલ્લા પ્રમુખ સતીષપટેલ ના કાર્યકાળ ના રી ઓડિટ ને મંજૂરી મળતા ખળભળાટ જોવા મળ્યો. તાલુકાના કુરાલી ગામના ખેડૂતે, કરેલ અરજી ને લઈ રી ઓડિટ મંજુર થયેલ. ફેકટરીમાં, જુના નિયામક મંડળ દ્વારા, થયેલ ખર્ચ.શેરડી પીલાણ તેમજ, 2500 મેટ્રિક ટન ની ક્ષમતા ની જગ્યા એ, 3500 ટન પ્લાન્ટ નાખી, 15 થી17 કરોડ ના ખર્ચ બાબત ની, અનેક વિગતો ની માંગ ખેડૂત દ્વારા કરવામાં આવતા, સુગર ફેકટરી નું રી ઓડિટ મંજુર થતા, રાજકીય ક્ષેત્રે ખડભડાત મચ્યો.
...હાલના જિલ્લા પ્રમુખ સતીષપટેલ ના કાર્યકાળ ના રી ઓડિટ ને મંજૂરી મળતા ખળભળાટ જોવા મળ્યો. તાલુકાના કુરાલી ગામના ખેડૂતે, કરેલ અરજી ને લઈ રી ઓડિટ મંજુર થયેલ. ફેકટરીમાં, જુના નિયામક મંડળ દ્વારા, થયેલ ખર્ચ.શેરડી પીલાણ તેમજ, 2500 મેટ્રિક ટન ની ક્ષમતા ની જગ્યા એ, 3500 ટન પ્લાન્ટ નાખી, 15 થી17 કરોડ ના ખર્ચ બાબત ની, અનેક વિગતો ની માંગ ખેડૂત દ્વારા કરવામાં આવતા, સુગર ફેકટરી નું રી ઓડિટ મંજુર થતા, રાજકીય ક્ષેત્રે ખડભડાત મચ્યો.