ટ્રાફિક જામ અને ખરાબ રસ્તા ને લઇ સ્થાનિકો પરેશાન


Gujarati News  |  By News Update


કરજણ તાલુકાના બામણ ગામ પાસે, આવેલ નેશનલ હાઇવે નંબર 48 ઉપર, સાંકડા ઓવર બ્રિજ ને લઈને,  અવાર નવાર ટ્રાંફિક જામ ના દ્રશ્યો સર્જાય છે. બીજી તરફ સાંકડા બ્રિજ ઉપર ખાડા રાજ ને લઈ પણ ટ્રાંફિક જામ સર્જાય છે. વાહનો ની લાંબી કતારો જામે છે. 5 કિલોમીટર સુધીના, ટ્રાંફિક થતા વાહન ચાલકો, કલાકો ટ્રાંફિક માં ફસાય છે, જેને લઈ વહાણ ચાલકોમાં તંત્ર પ્રત્યે રોષ જોવા મળી રહ્યો છે. બામણ ગામ પાસે, સર્જાતા ટ્રાંફિક ને લઈ, ગામલોકો ને, રોડ પાસ કરી જવું મુશ્કેલ બને છે. બીજી તરફ નાના વાહનો ગામમાં પ્રવેશી શોર્ટકટ માં થઈ ને જય છે ત્યારે. ગ્રામજનો ને, અકસ્માત નો ભઈ સતાવે છે. 1 વર્ષ પહેલાં નેશનલ હાઇવે નંબર 48 ઉપર સ...

કરજણ તાલુકાના બામણ ગામ પાસે, આવેલ નેશનલ હાઇવે નંબર 48 ઉપર, સાંકડા ઓવર બ્રિજ ને લઈને,  અવાર નવાર ટ્રાંફિક જામ ના દ્રશ્યો સર્જાય છે. બીજી તરફ સાંકડા બ્રિજ ઉપર ખાડા રાજ ને લઈ પણ ટ્રાંફિક જામ સર્જાય છે. વાહનો ની લાંબી કતારો જામે છે. 5 કિલોમીટર સુધીના, ટ્રાંફિક થતા વાહન ચાલકો, કલાકો ટ્રાંફિક માં ફસાય છે, જેને લઈ વહાણ ચાલકોમાં તંત્ર પ્રત્યે રોષ જોવા મળી રહ્યો છે. બામણ ગામ પાસે, સર્જાતા ટ્રાંફિક ને લઈ, ગામલોકો ને, રોડ પાસ કરી જવું મુશ્કેલ બને છે. બીજી તરફ નાના વાહનો ગામમાં પ્રવેશી શોર્ટકટ માં થઈ ને જય છે ત્યારે. ગ્રામજનો ને, અકસ્માત નો ભઈ સતાવે છે. 1 વર્ષ પહેલાં નેશનલ હાઇવે નંબર 48 ઉપર સાંકડા બ્રિજ ને લઈ સર્જાતા ટ્રાંફિક જામ ને લઈ, કેન્દ્ર સરકાર દ્વારા રોડ ઉપર આવેલ 4 જગીયા ઉપર ના, સાંકડા બ્રિજ પોહળા કરવાના કામ ને મંજૂરી મળી ગઈ હોવા છતાં, પ્રજા દ્વારા વાહનો નો ટેક્સ  અને, ટોલ ટેક્ષ ભરપાઈ કરવા છતાં, પ્રજા ના હાથ માં કમરતોડ રોડ અને, ટ્રાંફિક સમસ્યા નો સામનો કરવાનો વારો આવે છે. તંત્ર વહેલી તકે પ્રજા ની સમસ્યા દૂર કરે એવી લોક માંગ ઉઠવા પામી છે.

Read More