Gujarati News | By News Update
આમોદના ભીમપુરા ગામે, એક બાળકને સાપ કરડ્યો. પરિવાર દ્વારા બાળકને, ભાથીજી મહારાજના મંદિરે લઇ જવામાં આવ્યો અને ત્યાં બે કલાક સુધી બાળકને લઈ બેસી રહ્યા. આખરે અંધશ્રદ્ધામાં, બાળકનું મૃત્યુ નીપજ્યું. હોસ્પિટલ પહોંચ્યા હોત તો, બાળકનો જીવ બચાવી શકાત. એક મહિના માં, આમોદ તાલુકા માં, આવી બીજી ઘટના બનવા પામી છે, શિતળા સાતમના દિવસે દોરા ગામ માં આદિવાસી સમાજ ની, દિકરીએ જીવ ગુમાવવો પડ્યો હતો, ત્યાર પછી આ ભીમપુરા ગામ માં આદિવાસી, સમાજ ના દિકરા અરુણભાઈ કાંતિભાઈ રાઠોડ ને જીવ ગુમાવવાનો વારો આવ્યો છે..
આમોદ ભીમપુરા ગામે બાળક ને સાપ કરડવા ના બે બનાવથી મોત, પરીણામ પરિવાર ની અંધશ્રદ્ધા ...
આમોદના ભીમપુરા ગામે, એક બાળકને સાપ કરડ્યો. પરિવાર દ્વારા બાળકને, ભાથીજી મહારાજના મંદિરે લઇ જવામાં આવ્યો અને ત્યાં બે કલાક સુધી બાળકને લઈ બેસી રહ્યા. આખરે અંધશ્રદ્ધામાં, બાળકનું મૃત્યુ નીપજ્યું. હોસ્પિટલ પહોંચ્યા હોત તો, બાળકનો જીવ બચાવી શકાત. એક મહિના માં, આમોદ તાલુકા માં, આવી બીજી ઘટના બનવા પામી છે, શિતળા સાતમના દિવસે દોરા ગામ માં આદિવાસી સમાજ ની, દિકરીએ જીવ ગુમાવવો પડ્યો હતો, ત્યાર પછી આ ભીમપુરા ગામ માં આદિવાસી, સમાજ ના દિકરા અરુણભાઈ કાંતિભાઈ રાઠોડ ને જીવ ગુમાવવાનો વારો આવ્યો છે..
આમોદ ભીમપુરા ગામે બાળક ને સાપ કરડવા ના બે બનાવથી મોત, પરીણામ પરિવાર ની અંધશ્રદ્ધા
આવી બીજી ઘટના માં. આમોદના ભીમપુરા માં, બાળકને સાપ કરડ્યા ના બનાવમાં, તેને ભુવા પાસે લઇ જવામાં આવ્યો અને, તેનું મોત થયું. વિડીયો વાયરલ થતાં પોલીસ હરકતમાં આવી.સમગ્ર ઘટનાનો ન્યૂઝમાં પરદા ફાસ થતાં, આમોદ પોલીસે, લાશ ને સમશાન ની, કબરમાંથી બહાર કાઢવાની કાર્યવાહી હાથ ધરી. આમોદ મામલતદાર, વિનોદ જરીવાલા ની ઉપસ્થિતિમાં, કાર્યવાહી હાથ ધરવામાં આવી. આમોદ પોલીસે મૃતક ના પિતા કાંતિભાઈ ચુનાલાલ રાઠોડ અને, ભુવા તરીકે કામ કરતા કાકા, સંજય ભાઈ ચુનીલાલ ભાઈ વિરુદ્ધ, ગુનો નોંધી વધુ તપાસ હાથધરી છે.