Gujarati News | By News Update
વડોદરા તાંદલજા વિસ્તાર - મહાબલીપુરમ સોસાયટી ના રહીશો નો વોર્ડ 11 ની કચરી પર હલ્લા બોલ.
તાંદલજા વિસ્તાર માં આવેલ, મહાબલીપુરમ સોસાયટી ના રહીશો, અસફાક મલિક ની આગેવાની માં, વોર્ડ નંબર ૧૧ ની કચેરી પર હલ્લા બોલ કરવા પહોચ્યા, ત્યારે વાર્ડ ૧૧ ની કચેરી માં, ક્લાર્ક કક્ષા ના બે કર્મચારીઓ સિવાય આખી ઓફીસ માં, એક પણ કર્મચારી હાજર ના હતા. આખી ઓફીસ ના, તમામ, લાઇટ પંખા ચાલુ હતા. અધિકારી ને, સ્થળ ઉપર થી ફોન કરતા, ફોન રીસીવ નહતા કરતા. જેથી, જે ગંદું પાણી, અને ગટર નું પાણી, સોસાયટી ના રહીશો લઇ ને, આવેલ હતાં, તે પાણી કાર્યપાલક એન્જીનિયર ની કેબિન ની બહાર જ ફેંકવામાં આવ્યું. એન્જીનિયર ને, છ...
વડોદરા તાંદલજા વિસ્તાર - મહાબલીપુરમ સોસાયટી ના રહીશો નો વોર્ડ 11 ની કચરી પર હલ્લા બોલ.
તાંદલજા વિસ્તાર માં આવેલ, મહાબલીપુરમ સોસાયટી ના રહીશો, અસફાક મલિક ની આગેવાની માં, વોર્ડ નંબર ૧૧ ની કચેરી પર હલ્લા બોલ કરવા પહોચ્યા, ત્યારે વાર્ડ ૧૧ ની કચેરી માં, ક્લાર્ક કક્ષા ના બે કર્મચારીઓ સિવાય આખી ઓફીસ માં, એક પણ કર્મચારી હાજર ના હતા. આખી ઓફીસ ના, તમામ, લાઇટ પંખા ચાલુ હતા. અધિકારી ને, સ્થળ ઉપર થી ફોન કરતા, ફોન રીસીવ નહતા કરતા. જેથી, જે ગંદું પાણી, અને ગટર નું પાણી, સોસાયટી ના રહીશો લઇ ને, આવેલ હતાં, તે પાણી કાર્યપાલક એન્જીનિયર ની કેબિન ની બહાર જ ફેંકવામાં આવ્યું. એન્જીનિયર ને, છેલ્લા એક મહિના થી, રહીશો ફરીયાદ કરે છે. પરંતુ, સમસ્યા નું સમાધાન કરવા માં આવ્યું નથી. હવે જો સમસ્યા નું સમાધાન કરવા માં નહીં આવે તો, આગામી દિવસ માં, વોર્ડ નંબર ૧૧ ની કચેરી ને, તાળા બંદી કરવા માં આવશે.