કરજણ ખાતે ઇકોફ્રેન્ડલી ગણેશજી ની સ્થાપકના કરાઈ

Gujarati News  |  By News Update

હાલમાં ચાલી રહેલ ગણેશ ઉત્સવ માં, કરજણ નગરમાં, વિવિધ મંડળો અને ઘરોમાં ભગવાન વિઘ્નહર્તા ની સ્થાપના કરવામાં આવી છે. ત્યારે, કરજણ હરીદર્શન સોસાયટી માં આવેલ, ક્ષત્રિય સમાજ પરિવાર ના પુત્ર વધુએ, પોતે પોતાના હાથથી માટીમાંથી બનાવેલ ગણેશજી ની સ્થાપના કરી છે. મુંબઈ માં ઉછરેલા એવા હનિશા સિંહ મુંબઈમાં, ગણેશજી ના વિસર્જન બાદ, પીઇપી મૂર્તિઓ ની શું સ્થિતિ થાય છે, એ જાણે છે, જેને લઈ, પોતે ધાર્મિકતા માં પણ, પર્યાવરણ નું જતન કેવી રીતે થાય, એ ઉદાહરણ અહીં પૂરું પાડ્યું છે. આમ, પર્યાવરણ ની ચિંતા ને લઈ, પોતે માટીના ગણેશજી બનાવી, સ્થાપના કરી પુંજા અર્ચના કરી રહ્યાં છે.

...

Read More