Gujarati News | By News Update
કરજણ તાલુકાના યાત્રાધામ નારેશ્વર ને જોડતો, પાલેજ નારેશ્વર રોડ, 6 માસ માં, ખખડધજ થતાં, રાહદારીઓ ને હેરાન ગતી બોગવવી પડે છે. 6 માસ પહેલા અંદાજીત 32 કરોડ ના ખર્ચે, 10 મીટર પોહોળો 19 કીલોમિટર નો નવો રોડ બનાવવામાં આવ્યો હતો. જે હાલમાં ખખડધજ થવા પામ્યો છે, રોડ ઉપર પાલેજ થી લઈ મલોદ સુધી, રોડ ઉપર 1 થી 2 ફૂટના કમરતોડ ખાડા સર્જાતા, વાહનચાલકો હેરાન થઈ રહ્યા છે. પહેલા આ રોડ 7 ફૂટ નો હતો, જે રોડ ઉપર થઇ નર્મદા કાંઠા ની રેતીની ગાડીઓ, હજારો ની સંખ્યા માં અવરજવર કરતી હતી. જેને લઈ, રોડ બિસ્માર થતાં. સરકાર દ્વારા. રેતી ના વાહનોને ધ્યાને લઇ, મજબૂત 10 મીટર પોહોળો રોડ 32 કરોડ ના ખર્ચે, નવો રોડ તૈયાર કરવામાં આવ્...
કરજણ તાલુકાના યાત્રાધામ નારેશ્વર ને જોડતો, પાલેજ નારેશ્વર રોડ, 6 માસ માં, ખખડધજ થતાં, રાહદારીઓ ને હેરાન ગતી બોગવવી પડે છે. 6 માસ પહેલા અંદાજીત 32 કરોડ ના ખર્ચે, 10 મીટર પોહોળો 19 કીલોમિટર નો નવો રોડ બનાવવામાં આવ્યો હતો. જે હાલમાં ખખડધજ થવા પામ્યો છે, રોડ ઉપર પાલેજ થી લઈ મલોદ સુધી, રોડ ઉપર 1 થી 2 ફૂટના કમરતોડ ખાડા સર્જાતા, વાહનચાલકો હેરાન થઈ રહ્યા છે. પહેલા આ રોડ 7 ફૂટ નો હતો, જે રોડ ઉપર થઇ નર્મદા કાંઠા ની રેતીની ગાડીઓ, હજારો ની સંખ્યા માં અવરજવર કરતી હતી. જેને લઈ, રોડ બિસ્માર થતાં. સરકાર દ્વારા. રેતી ના વાહનોને ધ્યાને લઇ, મજબૂત 10 મીટર પોહોળો રોડ 32 કરોડ ના ખર્ચે, નવો રોડ તૈયાર કરવામાં આવ્યો હતો. જે રોડ, 6 માસમાંજ ખખડધજ થઈ જતાં, રોડ ની મજબૂતી ઉપર સવાલો ઉઠી રહ્યાં છે. રોડ ઉપર મસમોટા ખાડારાજ ને લઈ, અવરજવર કરતાં વાહન ચાલકો હેરાન થઈ રહ્યા છે. બીજી તરફ, રોડ ઉપર ઊંડા ખાડા ને લઈ વાહન ક્યાં રહી ને ચલાવવુ એ મુંજવણ રૂપ થઈ રહ્યું છે. તંત્ર દ્વારા રોડ બનવાના સમયે પૂરતું ધ્યાન આપવામાં ન આવ્યું હોય કે પછી તંત્ર ની મિલીભગત આ ખાડા રાજ માં જોવા મળી રહ્યું હોય એમ લાગે છે.
11088 views