કરજણ નગર જુના બજાર વિસ્તારમાં વીજ કરન્ટ થી બાળક નું મોત

Gujarati News  |  By News Update

કરજણ નગર જુના બજાર વિસ્તારમાં, ઓવરબ્રિજ નીચે, થાંભલા ઉપર નો વીજ કરન્ટ, વરસાદ માં ઉતરતાં  બાળક સંપર્ક માં આવતા, કરંટ લાગતા તેનું  મોત નીપજ્યું. ઘટના ની જાણ થતાંજ, ઘટના સ્થળે લોક ટોળા ઉમટી પડ્યા.

...

Read More