પાટણ શહેરના વેરાઈ ચકલા વિસ્તારમાં રહેતા નીતિશભાઈ પ્રજાપતિના પત્ની પોતાના બે બાળકો અને પોતાના ભાઈ સાથે સરસ્વતી ડેમ પર ગણેશ વિસર્જન માટે આવ્યા હતા. આ દરમિયાન પાણીનો પ્રવાહ વધુ હોવાના કારણે, તેઓ વહેણમાં તણાયા હતા. તેઓની સાથે સાથે, બે પંડીત યુવાનો અને, અન્ય એક શખ્સ પણ તણાતા, ડેમ ઉપર હાજર અન્ય લોકોએ બુમા બુમ કરી મુકી અને, સાતે સાત લોકોને બચાવવાનો પ્રયાસ હાથ ધર્યો હતો. બનાવની જાણ તંત્રને થતા, તંત્ર પણ ઘટના સ્થળે દોડી આવ્યું હતું. તરવૈયાની મદદથી, તાત્કાલીક ત્રણ લોકોને નદીમાંથી તણાતા બચાવી લેવામાં આવ્યા હતા. જ્યારે, અન્ય લોકોની શોધખોળ હાથ ધરવામાં આવી હતી. જે દરમિયાન પ્...
પાટણ શહેરના વેરાઈ ચકલા વિસ્તારમાં રહેતા નીતિશભાઈ પ્રજાપતિના પત્ની પોતાના બે બાળકો અને પોતાના ભાઈ સાથે સરસ્વતી ડેમ પર ગણેશ વિસર્જન માટે આવ્યા હતા. આ દરમિયાન પાણીનો પ્રવાહ વધુ હોવાના કારણે, તેઓ વહેણમાં તણાયા હતા. તેઓની સાથે સાથે, બે પંડીત યુવાનો અને, અન્ય એક શખ્સ પણ તણાતા, ડેમ ઉપર હાજર અન્ય લોકોએ બુમા બુમ કરી મુકી અને, સાતે સાત લોકોને બચાવવાનો પ્રયાસ હાથ ધર્યો હતો. બનાવની જાણ તંત્રને થતા, તંત્ર પણ ઘટના સ્થળે દોડી આવ્યું હતું. તરવૈયાની મદદથી, તાત્કાલીક ત્રણ લોકોને નદીમાંથી તણાતા બચાવી લેવામાં આવ્યા હતા. જ્યારે, અન્ય લોકોની શોધખોળ હાથ ધરવામાં આવી હતી. જે દરમિયાન પ્રજાપતિ પરિવારના, જીમિત નીતિનભાઈ તેમજ, પ્રજાપતિ પરિવારના શીતલબેન નીતિશભાઈ, તેમનો પુત્ર દક્ષ નીતિશ ભાઈ અને, શીતલબેનના ભાઈ, નયન રમેશભાઈની લાશ મળી આવી છે. જ્યારે મેહુલભાઈ પ્રેમચંદભાઈ પંડિત અને, બંટીભાઈ ભગવાનભાઈ પંડિત સહિત, અન્ય એક શખ્સને બચાવી લેવામાં આવ્યાં છે. ઉલ્લેખનીય છે કે, મૃતક નયનભાઈના પત્નીને, બે દિવસ પછી શ્રીમંત હોવાનું જાણવા મળ્યું છે. બે સગાભાઈ સહિત, ચાર લોકોના મોત નિપજ્યા. પાટણના ધારાસભ્ય, કિરિટ પટેલે જણાવ્યું હતું કે, સાત લોકો ડૂબી ગયા હતા, એમાં ત્રણને બચાવી લેવાયા છે.. જ્યારે, ડૂબી જતાં ચારના મોત થયા છે. એમાં, એક જ પરિવારના બે સગા ભાઇ, એમની મમ્મી અને મામાનો સમાવેશ થાય છે. ત્રણ લાશ હાલ મળી છે. જ્યારે એક લાશ પહેલાં બહાર કાઢવામાં આવી હતી. આ ઘટનાની જાણ થતાં, પાટણના ધારાસભ્ય ડોક્ટર કિરીટ પટેલ સહિત, પ્રાંત અધિકારી, તેમજ, સરસ્વતી મામલતદાર સહિતનાઓ, તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવ્યા હતા અને, રાહત બચાવ માટે તરવૈયાઓની ટીમોને કામે લગાડી હતી. સ્થળ પર પાટણ શહેર સહિત આજુબાજુના તાલુકા વિસ્તારમાથી, આઠ જેટલી 108 એમ્બ્યુલન્સને તૈનાત કરવામાં આવી હતી. બનાવને પગલે, સરસ્વતી પોલીસ કાફલો પણ ઘટના સ્થળે દોડી આવ્યો હતો.. તાત્કાલિક રાહતની કામગીરી હાથ ધરી હતી. આ ઘટનામાં, સાત પૈકી ત્રણ લોકોને બચાવી લેવામાં આવ્યા છે. જ્યારે પ્રથમ એક યુવાનની લાશ બહાર કાઢવામાં આવી છે.. તેમજ, ડૂબેલા ત્રણ લોકોની શોધખોળ હાથ ધરવામાં આવી હતી. આ દરમિયાન, તેઓની પણ લાશ મળી આવતા, આ ઘટનામાં એક જ પરિવારના ચાર લોકોના મોત થયા છે. મેહુલભાઈ પ્રેમચંદભાઈ પંડિત અને બંટીભાઈ ભગવાનભાઈ પંડિત સહિત, અન્ય એક શખ્સને બચાવી લેવામાં આવ્યાં છે. બચાવ કામગીરી માટે મહેસાણા તેમજ, સિદ્ધપુરથી પણ ટીમોને બોલાવવામાં આવી હતી. પાટણ નગર પાલિકાના કોર્પોરેટર, વિરોધ પક્ષના કોર્પોરેટર, ભરત ભાટીયાએ જણાવ્યું હતું કે, પાટણની સરસ્વતી નદી પર, પ્રજાપતિ સમાજના લોકો ગણેશ વિસર્જન માટે આવ્યા હતા. પહેલાં એક બાળક ડૂબતા, એક પછી એક, સાત લોકો એને બચાવવા પડ્યા હતા. જેમાં સ્થાનિકોએ, સાડી સહિતની વસ્તુઓ નાખીને, બચાવવાનો પ્રયત્ન કર્યો હતો. જેમાં, ત્રણ જણા બહાર નીકળી ગયા હતા, જ્યારે એક જ પરિવારના ચાર લોકો ડૂબી ગયા છે.
वीडियो और सोशल मीडिया पेज को लाईक | शेयर | सबस्क्राइब करें |
Like Facebook Page: https://www.facebook.com/staradsenselivetv
Subscribe Youtube Channel : https://www.youtube.com/channel/UCjppQXScc7tLnd7U62fyA7w
Review Us on Google: https://g.page/r/CS-DCQ_zEkAdEAg/review
Smart Business Application: https://mybcrd.com/card/4
Linked In : https://www.linkedin.com/in/star-adsense-live-tv-film-production-and-advertising-617318167/
Twitter : https://twitter.com/AdsenseTv
Instagram : https://www.instagram.com/staradsense/?hl=en
Blogger : staradsenselivetv.blogspot.com
स्टार एडसेंस लाईव टीवी डिस्क्लेमर : https://staradsenselivetv.com/
स्टार एडसेंस लाईव टीवी कार्यक्रम में हिस्सा लेनेवाले सभी महेमानो की राय या समाचार में दी या ली गई राय, उनकी व्यक्तिगत राय है, स्टार एडसेंस लाईव टीवी की नहीं | स्टार एडसेंस लाईव टीवी ऑनलाइन डिजिटल प्लेटफार्म पर ही टेलीकास्ट होता है | स्टार एडसेंस लाईव टीवी का मकसद किसीकी छवि धूमिल करना या निंदा करना नहीं, बल्की समाज में जागरूकता फैलाना है | स्टार एडसेंस लाईव टीवी के सभी मनोरंजक और इन्फोर्मटिव प्रोग्राम (कार्यक्रम), हिन्दी और गुजरती समाचार (न्यूज़) भारतीय समाज के कुछ सामाजिक, राजकीय, व्ययवसायिक, शिक्षा, स्वास्थ्य के मुद्दों की / पर जागरूकता बढ़ाने के उदेश्य से बनाया / बनाए जाते है | प्रोग्राम (कार्यक्रम), हिन्दी और गुजरती समाचार (न्यूज़) के माध्यम से पूछे / या लिए गए सवाल, जवाब अथवा अन्य सामग्री का उपयोग किसी भी धर्म, समाज, संस्था, व्यक्तिगत अथवा जाती की भावनाओं को चोट / ठेस या किसीभी प्रकार / किसीका भी अपमान करना या नुकसान पहुँचना नहीं है | स्टार एडसेंस लाईव टीवी मेज़बान कार्यक्रम / समाचार में दर्शाये गए विचारों को मान्यता देनें के लिए बाध्य नहीं है | दर्शको द्वारा लिया गया कोईभी निर्णय / प्रतिक्रिया और / या किसी अन्य कार्यक्रम / समाचार की सामग्री तरह से उनकी / उसकी / अपने स्वयं के विविक और ईच्छा पर आधारित होगी / होगा, और मोबाईल या वेबसाइट, सोशल मीडिया या किसी अन्य माध्यम से स्टार एडसेंस लाईव टीवी के कार्यक्रम या समाचार से उतपन्न होनेवाले किसीभी विषय / मुद्दों की सामग्री के लिए स्टार एडसेंस लाईव टीवी किसीभी प्रकार / तरिके से उत्तरदायी / जवाबदार नहीं होगा |
https://staradsenselivetv.com/
#StarGoLocal #stargolocal #star #staradsense #staradsenselivetv #livetv #video #staradsenselivetv