આમોદ IIFL બેંક દ્વારા છેતરપિંડી નો શિકાર થયા ની શંકા - જકવાન ઝાલ પટેલ


Gujarati News  |  By News Update


આમોદ માં આવેલી આઈ આઈ એફ એલ બેંક જેમાં, લોકો સોનું મૂકી પૈસા લે છે. અને, તેનું વ્યાજ ચૂકવે છે. પરંતુ, આઈ આઈ એફ એલ બેંક પોતાના ગ્રાહકો સાથે ખૂબ જ મોટી છેતરપિંડી કરતું હોવાનું સામે આવ્યું છે. આમોદ તાલુકાના, આછોદ વતની, જકવાન જાલે, આઈ આઈ એફ એલ બેંક, આમોદમાં, અંદાજિત દોઢ વર્ષ પહેલા, પોતાનું સોનું ગીરવી મૂકી , 1,25,700 ની રકમ લીધી હતી. અને, તેનું વ્યાજ સમયસર ચુકવેલ હોવા છતા, જકવાન જાલ એ અન્ય બેંકમાં લોન લેવા માટે ગયા હતા, ત્યારે. બેંક દ્વારા તે લોન ને, ઓનલાઈન સિબિલ માં બે ભાગે વહેચી દીધી હોવાનું સામે આવ્યું હતું. જેને લઇને, ખાતેદાર, જકવાન જાલ બેંક ઉપર જઈ, રૂબરૂ રજૂઆત કરી હતી. તો આમોદ બેંકના મેને...

આમોદ માં આવેલી આઈ આઈ એફ એલ બેંક જેમાં, લોકો સોનું મૂકી પૈસા લે છે. અને, તેનું વ્યાજ ચૂકવે છે. પરંતુ, આઈ આઈ એફ એલ બેંક પોતાના ગ્રાહકો સાથે ખૂબ જ મોટી છેતરપિંડી કરતું હોવાનું સામે આવ્યું છે. આમોદ તાલુકાના, આછોદ વતની, જકવાન જાલે, આઈ આઈ એફ એલ બેંક, આમોદમાં, અંદાજિત દોઢ વર્ષ પહેલા, પોતાનું સોનું ગીરવી મૂકી , 1,25,700 ની રકમ લીધી હતી. અને, તેનું વ્યાજ સમયસર ચુકવેલ હોવા છતા, જકવાન જાલ એ અન્ય બેંકમાં લોન લેવા માટે ગયા હતા, ત્યારે. બેંક દ્વારા તે લોન ને, ઓનલાઈન સિબિલ માં બે ભાગે વહેચી દીધી હોવાનું સામે આવ્યું હતું. જેને લઇને, ખાતેદાર, જકવાન જાલ બેંક ઉપર જઈ, રૂબરૂ રજૂઆત કરી હતી. તો આમોદ બેંકના મેનેજરે, જણાવ્યું હતું કે, તમે, આ લોન સંપૂર્ણ રીતે ભરી આપો, જેથી એક અઠવાડિયામાં ઓનલાઈન માંથી તમામ રેકોર્ડ કાઢી નાખવામાં આવશે. જેથી ખાતેદાર જકવાન જાલ દ્વારા સંપૂર્ણ પણે આ લોનની રકમ ચૂકવી પોતાનું સોનું પરત મેળવ્યું હતું. અને, વ્યાજ સહિત રકમ બેંકને આપી દીધી પરંતુ, તેમ છતાં પૈસા આપવાને, અંદાજિત, 2 મહિના જેટલો સમય લાગ્યો હોવા છતાં, ઓનલાઈન સિબિલ માં બંને લોન ચાલુ હોવાનું સામે આવ્યું, જેથી જકવાન જાલ એ બેંક મેનેજર, આમોદ, તથા, બેંક મેનેજર ભરૂચ ને, રજૂઆત કરી તો, ભરૂચ બેંક મેનેજરે, દાદાગીરી કરી અને કહ્યું કે, થાય તે કરી લેવું ઓનલાઈન માંથી એની જાતે જ નીકળશે. વધુમાં, ખાતેદાર જકવાન જાલે, આમોદ તથા, ભરૂચ બેંકના મેનેજરને વિનતી કરી હતી કે, લોન ઓનલાઈન માંથી ભલે પછી થી નીકળે પરંતુ તમે મારી કોઈ લોન બાકી નથી તેવો એક એન ઓ સી લેટર લખી આપો. તો, પણ, ચાલશે પરંતુ આમોદ આઇઆઇએસએલ બેંકના મેનેજર અને, ભરૂચ બેંક મેનેજરે એ દાદાગીરી કરી પૈસા ભરી દીધા હોવા છતાં લેટર આપવા માટે સખત મનાઈ કરી હતી અને કહ્યું કે તમારા થી થાય તે કરી લેવું.જેથી ના છૂટકે જકવાન જાલ એ પોતે આમોદ આઈ આઈ એફ એલ બેંક ઉપર જઈ, મીડિયા બોલાવી અને, મીડિયા સમક્ષ, પોતાની વ્યથા ઠાલવી હતી. વધુમાં ખાતેદાર જકવાન જાલ એ, પોતાના વકીલ સાથે વાત કરી, બેંક વિરૂદ્ધ, કાયદાકીય રીતે કોર્ટ સુધી જવાની વાત કરી હતી.

Read More