Gujarati News | By News Update
તારીખ 12 સપ્ટેમ્બર ગુરુવાર ના રોજ, સીઆરસી કક્ષાનું, ગણિત, વિજ્ઞાન પ્રદર્શન નું આયોજન, કન્વીનર સીઆરસી કો.ઓ.ઈમરાન પટેલ દ્વારા, કરવામાં આવ્યું. આછોદ કુમાર ક્લસ્ટર ની, 11 શાળાઓ માંથી, 29 કૃતિઓનું પ્રદર્શન કરવામાં આવ્યું હતું. 60 બાળકો તથા, 11 શિક્ષકોએ ભાગ લીધેલ હતો. વિભાગ વાર પરિણામ માં વિભાગ 1, પ્રથમ ક્રમાંક, આછોદ કન્યાશાળા, વિભાગ 2 પ્રથમ ક્રમાંક, આછોદ કન્યાશાળા, વિભાગ 3, પ્રથમ ક્રમાંક, આછોદ કુમારશાળા, વિભાગ 4, પ્રથમ ક્રમાંક, આછોદ કન્યાશાળા, વિભાગ 5, પ્રથમ ક્રમાંક, કોલવણા શાળા એ મેળવેલ હતો, સદર કાર્યક્રમ માં,બીઆરસી કો.ઓ. શ્રી આસિફ સાહેબ, કેળણી નિરીક્ષક, શ્રી ચૌધરી મનીષ સાહેબ તથા, ગા...
તારીખ 12 સપ્ટેમ્બર ગુરુવાર ના રોજ, સીઆરસી કક્ષાનું, ગણિત, વિજ્ઞાન પ્રદર્શન નું આયોજન, કન્વીનર સીઆરસી કો.ઓ.ઈમરાન પટેલ દ્વારા, કરવામાં આવ્યું. આછોદ કુમાર ક્લસ્ટર ની, 11 શાળાઓ માંથી, 29 કૃતિઓનું પ્રદર્શન કરવામાં આવ્યું હતું. 60 બાળકો તથા, 11 શિક્ષકોએ ભાગ લીધેલ હતો. વિભાગ વાર પરિણામ માં વિભાગ 1, પ્રથમ ક્રમાંક, આછોદ કન્યાશાળા, વિભાગ 2 પ્રથમ ક્રમાંક, આછોદ કન્યાશાળા, વિભાગ 3, પ્રથમ ક્રમાંક, આછોદ કુમારશાળા, વિભાગ 4, પ્રથમ ક્રમાંક, આછોદ કન્યાશાળા, વિભાગ 5, પ્રથમ ક્રમાંક, કોલવણા શાળા એ મેળવેલ હતો, સદર કાર્યક્રમ માં,બીઆરસી કો.ઓ. શ્રી આસિફ સાહેબ, કેળણી નિરીક્ષક, શ્રી ચૌધરી મનીષ સાહેબ તથા, ગામના સરપંચ શ્રી, જફરભાઇ ગડીમલ હાજર રહ્યાં હતા. કોલવણા ગામ ના સરપંચ અને, શાળા પરિવાર દ્વારા, ખુજ સારી વ્યવસ્થા કરવામાં આવી હતી.
12583 views
18365 views