Gujarati News | By News Update
લાંબા વિરામ બાદ આજરોજ મોડી રાત્રે, આમોદ તાલુકામાં, વરસાદની એન્ટ્રી થઈ. લાંબા વિરામ બાદ, આમોદ પંથકમાં, રાત્રિના 11 વાગ્યાના સમયે, વરસાદે બોલાવી ધબધબાટી. ગાજવીજ અને, પવનના સુસ્વાટા સાથે, વરસાદની ધમાકેદાર એન્ટ્રી થી આમોદ નગર, મુખ્ય બજારમાં, ઘૂંટણ સમા પાણી જોવા મળ્યા હતા. તાપ, ઉકળાટ અને, બાફ મારતા વાતાવરણમાં, વરસાદ વરસતા વાતાવરણમાં ઠંડક પ્રસરી હતી અને ખેડૂતો મા પણ આ વરસાદ પડતા ખુશાલી જોવા મળી હતી.
...લાંબા વિરામ બાદ આજરોજ મોડી રાત્રે, આમોદ તાલુકામાં, વરસાદની એન્ટ્રી થઈ. લાંબા વિરામ બાદ, આમોદ પંથકમાં, રાત્રિના 11 વાગ્યાના સમયે, વરસાદે બોલાવી ધબધબાટી. ગાજવીજ અને, પવનના સુસ્વાટા સાથે, વરસાદની ધમાકેદાર એન્ટ્રી થી આમોદ નગર, મુખ્ય બજારમાં, ઘૂંટણ સમા પાણી જોવા મળ્યા હતા. તાપ, ઉકળાટ અને, બાફ મારતા વાતાવરણમાં, વરસાદ વરસતા વાતાવરણમાં ઠંડક પ્રસરી હતી અને ખેડૂતો મા પણ આ વરસાદ પડતા ખુશાલી જોવા મળી હતી.