Gujarati News | By News Update
આમોદ માં, મુસ્લીમ સમાજ નાં, ઇદે મિલાદ નાં, તેહવાર ની, શાંતિમય વાતાવરણમાં, ઉજવણી કરવામાં આવી હતી. ઇસ્લામ નાં, છેલ્લાં નબી, હજરત મોહમ્મદ પેગંબર સાહેબ ની યાદ માં, જશ્ને ઇદે મિલાદ ની ઉજવણી ભારત ભર માં, જુલુસ કાઢી કરવા માં આવી રહી છે. તે નિમિત્તે, આમોદ માં પણ, આજ રોજ, જુલુસ નુ આયોજન, હજરત અબુ બકર શિફલી મિયા ની, અઘ્યક્ષતા માં કરવા માં આવ્યું હતું. જે આમોદ નાં, વાવડી ફળીયા થી નીકળી, બગસિયા ચોરા, મુખ્ય બજાર, ટાવર વિસ્તાર, ચારરસ્તા ખાતે આવી પહોંચ્યું હતું. જ્યાં, મુખ્ય અતિથિ, અબુ બકર શિફ્લી મિયા એ, પ્રવચન આપી. જુલુસ નુ સમાપન કર્યું હતું. જેમા, જુલુસ નાં મુખ્ય અતિથિ, હજરત અબુ બકર શિ...
આમોદ માં, મુસ્લીમ સમાજ નાં, ઇદે મિલાદ નાં, તેહવાર ની, શાંતિમય વાતાવરણમાં, ઉજવણી કરવામાં આવી હતી. ઇસ્લામ નાં, છેલ્લાં નબી, હજરત મોહમ્મદ પેગંબર સાહેબ ની યાદ માં, જશ્ને ઇદે મિલાદ ની ઉજવણી ભારત ભર માં, જુલુસ કાઢી કરવા માં આવી રહી છે. તે નિમિત્તે, આમોદ માં પણ, આજ રોજ, જુલુસ નુ આયોજન, હજરત અબુ બકર શિફલી મિયા ની, અઘ્યક્ષતા માં કરવા માં આવ્યું હતું. જે આમોદ નાં, વાવડી ફળીયા થી નીકળી, બગસિયા ચોરા, મુખ્ય બજાર, ટાવર વિસ્તાર, ચારરસ્તા ખાતે આવી પહોંચ્યું હતું. જ્યાં, મુખ્ય અતિથિ, અબુ બકર શિફ્લી મિયા એ, પ્રવચન આપી. જુલુસ નુ સમાપન કર્યું હતું. જેમા, જુલુસ નાં મુખ્ય અતિથિ, હજરત અબુ બકર શિફલી મિયા, મુસ્લીમ સમાજ ને એક થઈ, હજરત મોહમ્મદ પયગંબર નાં ન્યાય નાં રસ્તા પર ચાલવા ની, હિદાયત આપી હતી. તેમજ, આપણા દેશ, ભારત માટે, દરેક મુસ્લિમો એ, જરૂર પડ્યે જાન પણ આપી દેવા ની, મુસ્લીમ સમાજ નાં લોકોને હાકલ કરી હતી. જે વાત ને, મુસ્લીમ સમાજ નાં લોકો એ, વધાવી લીધી હતી. જ્યારે, સમગ્ર આમોદ માં, શાંતી મય વાતાવરણ માં, ઇદે મિલાદ ની ઉજવણી, થાય અને, કોઈ અનિચ્છનિય ઘટના ન બને, તે હેતુસર, આમોદ પોલીસ સ્ટેશન નાં પીઆઇ, કરમંતિયા પીએસઆઈ અસવાર સહીત ના, પોલીસ કાફલા એ, ખડેપગે રહી, ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દીધો હતો.
13143 views