ગજેરા ડાભા રોડ ઉપર બાઈક ચાલક વૃક્ષ સાથે ભટકાયો, જંબુસર ધારાસભ્ય દેવકિશોર સ્વામી આવ્યા મદદે

Gujarati News  |  By News Update

પાદરા તાલુકાના, ચોકારી ગામના, બાઈક સવારનુ અકસ્માત થતા, જંબુસર ના ધારાસભ્ય તેમજ, તાલુકા પંચાયત પ્રમુખ, નીતિનભાઈ પટેલ. બળવંત પઢીયાર ઉર્ફે પીન્ટુભાઇ ત્યાંથી પસાર થતા હતા ત્યારે, તેઓની અકસ્માત થયેલ બાઈક ચાલક ઉપર નજર પડતા, ઇજાગ્રસ્તને 108 ની મદદ લઈ, તેઓને, હોસ્પિટલ પહોંચાડ્યા હતા. ઈજાગ્રસ્ત ને વધુ ઇજા હોવાના કારણે, વધુ સારવાર માટે, વડોદરા ખાતે રિફર કરવામાં આવ્યો હતો. બાઈક અકસ્માતમાં વૃક્ષ, રોડ સાઈડમાં પડતા, વૃક્ષ કોઈને નડતરરૂપ ન થાય, તે કારણે, જંબુસર ફોરેસ્ટ વિભાગને, ધારાસભ્યએ, રાત્રે જ બોલાવીને, વૃક્ષનું કટીંગ કરાવી રસ્તો ખુલ્લો કરાવ્યો હતો.

...

Read More