પાટણ એસ.કે. બ્લડ બેંક ખાતે રક્તદાન મહાદાન કેમ્પ


Gujarati News  |  By News Update


વડાપ્રધાનના જન્મ દિને વિવિધ શહેરો, ગામોમાં, રકતદાન, સર્વ રોગ નિદાન, સારવાર કેમ્પ, હોસ્પિટલોમાં, દર્દીઓને ફુટ વિતરણ, યોગ શિબિર, ગરીબો માટે ફૂડ પેકેટ વિતરણ, સરકારની વિવિધ યોજનાના, લાભાર્થીઓને સહાય, ધાર્મિક સ્થળોએ, પીએમના દીર્ધાયુ માટે પુજા, પ્રાર્થના, યજ્ઞ સહીતના, સેવાકીય સામાજીક કાર્યક્રમો, યોજાવાના છે ત્યારે, પાટણ શહેર ભાજપ યુવા મોરચા અને, પાટણ શહેર ભાજપ દ્વારા, પાટણની, એસ.કે બ્લડ બેન્ક ખાતે, રક્ત  દાન કેમ્પનું, આયોજન કરવામાં આવ્યું હતું .જેમાં, વડાપ્રધાન નરેન્દ્ર મોદીના, 74માં, જન્મદિવસ નિમિત્તે, પંચોત્તેર 75 બોટલ રક્ત, એકત્ર કરવામાં આવશે. પાટણ જિલ્લા ભાજપ પ્રમુખ, દશરથ...

વડાપ્રધાનના જન્મ દિને વિવિધ શહેરો, ગામોમાં, રકતદાન, સર્વ રોગ નિદાન, સારવાર કેમ્પ, હોસ્પિટલોમાં, દર્દીઓને ફુટ વિતરણ, યોગ શિબિર, ગરીબો માટે ફૂડ પેકેટ વિતરણ, સરકારની વિવિધ યોજનાના, લાભાર્થીઓને સહાય, ધાર્મિક સ્થળોએ, પીએમના દીર્ધાયુ માટે પુજા, પ્રાર્થના, યજ્ઞ સહીતના, સેવાકીય સામાજીક કાર્યક્રમો, યોજાવાના છે ત્યારે, પાટણ શહેર ભાજપ યુવા મોરચા અને, પાટણ શહેર ભાજપ દ્વારા, પાટણની, એસ.કે બ્લડ બેન્ક ખાતે, રક્ત  દાન કેમ્પનું, આયોજન કરવામાં આવ્યું હતું .જેમાં, વડાપ્રધાન નરેન્દ્ર મોદીના, 74માં, જન્મદિવસ નિમિત્તે, પંચોત્તેર 75 બોટલ રક્ત, એકત્ર કરવામાં આવશે. પાટણ જિલ્લા ભાજપ પ્રમુખ, દશરથજી ઠાકોરે જણાવ્યું હતું કે, નરેદ્ર મોદીના જન્મદિવસ નિમિતે, તારીખ 17 સપ્ટેમ્બર થી, 2 ઓક્ટોબર, 7 દિવસ સેવા પખવાડિયા, સેવામાં, રકતદાન કેમ્પ, સેવા સેતુ, એક પેડ મા કે નામ, ખાદી કી ખરીદી, મન કી બાત, દિવ્યાંગ સંમેલન, પંડિત દીનદયાલજી ની જન્મ દિવસ ની ઉજવણી, પ્રબુધ ગોષ્ટિ, 60 વર્ષ થી મોટી મહિલાઓ માટે, તબીબી પરીક્ષણ, સ્વછતા અભિયાન, યોજવાનુ છે. ત્યારે યુવા ભાજપ દ્વારા, રક્તદાન કેમ્પ યોજવામાં આવ્યો હતો. જેમાં લોકોએ ખુબજ ઉત્સાહ થી ભાગ લીધો હતો. વડા પ્રધાન નરેન્દ્ર મોદીના જન્મદિવસ નિમિત્તે, યોજાયેલ રક્તદાન કેમ્પ માં, પાટણ શહેર ભાજપ પ્રમુખ, કિશોર ભાઈ મહેશ્વરી, પાટણ નગર પાલિકા પ્રમુખ, હિરલ બેન પારમાર, સહિત, પાટણ ભાજપ ના કાર્યકરોએ, રક્તદાન કર્યું હતું. વડાપ્રધાન જન્મદિવસ નિમિતે, યોજેલ રકતદાન કેમ્પ માં, પાટણ જિલ્લા ભાજપ, પ્રમુખ ડો દશરથજી ઠાકોર ,પાટણ જિલ્લા યુવા મોરચા પ્રમુખ વિવેક પટેલ ,પાટણ શહેર પ્રમુખ, કિશોરભાઈ મહેશ્વરી ,પાટણ નગરપાલિકા પ્રમુખ, હીરલબેન પરમાર ,પાટણ શહેર યુવા મોરચા પ્રમુખ, ગૌરવ આસ્વાદ, કોર્પોરેટર, શૈલેષ પટેલ, મનોજ પટેલ,દિલીપ પટેલ, રોટરી ક્લબ ના, બાબુભાઇ પ્રજાપતિ, નિતિક પટેલ સહિત, યુવા મોરચા ના કાર્યકરો, ખાસ ઉપસ્થિત રહ્યા હતા. 

Read More