વડોદરા શિવમ પાર્ક ગણેશ યુવક મંડળ દ્વારા સતત 15 વર્ષ થી ગણેશ સ્થાપના

Gujarati News  |  By News Update

વડોદરા શિવમ પાર્ક ગણેશ યુવક મંડળ દ્વારા સતત 15 વર્ષ થી, ગણેશ સ્થાપના કરવામાં આવે છે. શિવમ પાર્ક યુવક મંડળ દ્વારા, દર વખતે અલગ અલગ થીમ ઉપર, ગણેશ પંડાલ નું ડેકોરેશન કરવામાં આવે છે. આ વર્ષે, હરણી તળાવ બોટ દુર્ઘટના ને તાદ્રશ્ય કરતુ ડેકોરેશન કરવામાં આવેલ હતું. અને સાથે જ, હરણી બોટ દુર્ઘટના અને, પૂર ની પરિસ્થિતિ નો સામનો, ફરીવાર વડોદરા ને ના કરવો પડે, તેવી શ્રીજી ને, પ્રાર્થના પણ કરી.

...

Read More