કરજણ માં ગણેશજી ની ભાવભીની વિદાઈ

Gujarati News  |  By News Update

દસ દિવસ નું આતિથ્ય માણ્યા બાદ, કરજણ માં, ગણેશજી ની ભાવભીની વિદાઈ થઈ. નારેશ્વર નર્મદા નદી માં ગણેશજી ની પ્રતિમા વિસર્જન કરવામાં આવી. કોઈ અનિચ્છનીય બનાવ ન બને, માટે, તંત્ર દ્વારા,  કરજણ પોલીસ, ફાયર વિભાગ, મેડિકલ ટીમ નર્મદા કિનારે, ખડે પગે તૈનાત કરાઈ હતી. 
કરજણ નાયબ કલેક્ટર, ધારાસભ્ય અક્ષય પટેલ ખડે પગે હાજર રહ્યા હતા. કરજણ ધારાસભ્ય અક્ષય પટેલે, નારેશ્વર ખાતે, ગણેશ ભક્તો માટે, ભંડારાનું આયોજન કર્યું હતું. વિસર્જન કરવા આવતા તમામ ગણેશ ભક્તો ને, કરજણ ધારાસભ્ય અક્ષય પટેલ સહિત, તેમનો પરિવાર, પોતાના હાથે,  ગણેશ ભક્તો ને , રસોઈ પીરસી  ને  જમાડતા જોવા મળ્યા હતા

...

Read More