આમોદ ઢાઢર નદીના પાણી ઓસરતા જ અનેક જગ્યાઓ પર જોવા મળી રહેલ મગરો


Gujarati News  |  By News Update


આમોદ શહેર અને, આમોદ તાલુકાના, રોજા ટંકારીયા ગામેથી, મગરનું રેસ્ક્યુ કરવામાં આવ્યું. રાત્રિના, એક વાગ્યા દરમ્યાન, એનજીઓના, અંકિત પરમાર દ્વારા, રેસ્ક્યુ કરવામાં આવ્યું હતું. આમોદ થી, કરજણ જતા મુખ્ય માર્ગ ઉપર, આમોદ કોર્ટ સામેથી, મગરનું રેસ્ક્યુ કરવામાં આવ્યું, જ્યારે બીજો એક મગર, આમોદ તાલુકાના, રોજા ટંકારીયા ગામે, પાંજરું મૂકી, તળાવમાંથી, રેસ્ક્યુ કરી લેવામાં આવ્યું હતું. ઢાઢર નદીમાં, પૂર આવવાથી, ઢાઢર નદીના પાણી આમોદ શહેર નજીક અને, ગામડાઓમાં ફરી વળતા, ઢાઢર નદીના, પ્રવાહમાંથી મગરો, જુદી જુદી જગ્યા પર ચાલ્યા જતાં હોય છે. જેમાં, હાલમાં આમોદ મોટા તળાવમાં પણ, મગરો આવી જતા, જુદી જુ...

આમોદ શહેર અને, આમોદ તાલુકાના, રોજા ટંકારીયા ગામેથી, મગરનું રેસ્ક્યુ કરવામાં આવ્યું. રાત્રિના, એક વાગ્યા દરમ્યાન, એનજીઓના, અંકિત પરમાર દ્વારા, રેસ્ક્યુ કરવામાં આવ્યું હતું. આમોદ થી, કરજણ જતા મુખ્ય માર્ગ ઉપર, આમોદ કોર્ટ સામેથી, મગરનું રેસ્ક્યુ કરવામાં આવ્યું, જ્યારે બીજો એક મગર, આમોદ તાલુકાના, રોજા ટંકારીયા ગામે, પાંજરું મૂકી, તળાવમાંથી, રેસ્ક્યુ કરી લેવામાં આવ્યું હતું. ઢાઢર નદીમાં, પૂર આવવાથી, ઢાઢર નદીના પાણી આમોદ શહેર નજીક અને, ગામડાઓમાં ફરી વળતા, ઢાઢર નદીના, પ્રવાહમાંથી મગરો, જુદી જુદી જગ્યા પર ચાલ્યા જતાં હોય છે. જેમાં, હાલમાં આમોદ મોટા તળાવમાં પણ, મગરો આવી જતા, જુદી જુદી જગ્યા પર, પાંજરા મૂકવામાં આવ્યા છે.

Read More