Gujarati News | By News Update
સરકારની વિવિધ યોજનાઓ, સરળતાથી, છેવાડા ના માનવી સુધી પહોંચે, તે હેતુ સાથે, રાજ્યમાં, વિવિધ જગીયાઓ ઉપર, સેવાસેતુ કાર્યક્રમ યોજવામાં આવતા હોય છે, જેમાં, સરકારની વિવિધ યોજનાઓ નો લાભ, નાગરિકો, એકજ સ્થળ ઉપરથી મેળવી શકે, તે અંતર્ગત, આજરોજ, કરજણ નગરપાલિકા દ્વારા, ભરત મુની હોલ ખાતે, 10માં તબક્કાનો પ્રથમ સેવા સેતુ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. જે સેવા સેતુ કાર્યક્રમમાં, શિષ્યવૃત્તિની અસર જોવા મળી હતી. હાલમાં, સરકારી સ્કૂલો માં, શિષ્યવૃત્તિ ના ફોમ ભરાઈ રહ્યા છે. જેમાં, આધાર અપડેટ, અને, ઇકેવાઈસી ને લઈ, વિદ્યાર્થીઓ ઓ હેરાન થઈ રહ્યા છે, ત્યારે, આજરોજ નગરમાં યોજાયેલ સેવા સેતુમાં, વાલીઓ સા...
સરકારની વિવિધ યોજનાઓ, સરળતાથી, છેવાડા ના માનવી સુધી પહોંચે, તે હેતુ સાથે, રાજ્યમાં, વિવિધ જગીયાઓ ઉપર, સેવાસેતુ કાર્યક્રમ યોજવામાં આવતા હોય છે, જેમાં, સરકારની વિવિધ યોજનાઓ નો લાભ, નાગરિકો, એકજ સ્થળ ઉપરથી મેળવી શકે, તે અંતર્ગત, આજરોજ, કરજણ નગરપાલિકા દ્વારા, ભરત મુની હોલ ખાતે, 10માં તબક્કાનો પ્રથમ સેવા સેતુ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. જે સેવા સેતુ કાર્યક્રમમાં, શિષ્યવૃત્તિની અસર જોવા મળી હતી. હાલમાં, સરકારી સ્કૂલો માં, શિષ્યવૃત્તિ ના ફોમ ભરાઈ રહ્યા છે. જેમાં, આધાર અપડેટ, અને, ઇકેવાઈસી ને લઈ, વિદ્યાર્થીઓ ઓ હેરાન થઈ રહ્યા છે, ત્યારે, આજરોજ નગરમાં યોજાયેલ સેવા સેતુમાં, વાલીઓ સાથે, વિધાર્થીઓ મોટી કતારમાં, આધાર સેવા માટે, જોવા મળ્યા હતા. એક તરફ, સરકાર, ઘરે બેઠા, સરકારી લાભ ની વાત કરે છે, ત્યારે, આજ રોજ, દૂર દૂર ગામડાઓ માંથી પણ, લોકો ને, પોતાના બાળકો ની ચિંતા ને લઈ છેક, શહેર સુધી દોડવાનો વારો આવ્યો છે.
स्टार एडसेंस लाईव टीवी डिस्क्लेमर : https://staradsenselivetv.com/ स्टार एडसेंस लाईव टीवी कार्यक्रम में हिस्सा लेनेवाले सभी महेमानो की राय या समाचार में दी या ली गई राय, उनकी व्यक्तिगत राय है, स्टार एडसेंस लाईव टीवी की नहीं | स्टार एडसेंस लाईव टीवी ऑनलाइन डिजिटल प्लेटफार्म पर ही टेलेकास्ट होता है | स्टार एडसेंस लाईव टीवी का मकसद किसीकी छवि धूमिल करना या निंदा करना नहीं, बल्की समाज में जागरूकता फैलाना है | स्टार एडसेंस लाईव टीवी के सभी मनोरंजक और इन्फोर्मटिव प्रोग्राम (कार्यक्रम), हिन्दी और गुजरती समाचार (न्यूज़) भारतीय समाज के कुछ सामाजिक, राजकीय, व्ययवसायिक, शिक्षा, स्वास्थ्य के मुद्दों की / पर जागरूकता बढ़ाने के उदेश्य से बनाया / बनाए जाते है | प्रोग्राम (कार्यक्रम), हिन्दी और गुजरती समाचार (न्यूज़) के माध्यम से पूछे / या लिए गए सवाल, जवाब अथवा अन्य सामग्री का उपयोग किसी भी धर्म, समाज, संस्था, व्यक्तिगत अथवा जाती की भावनाओं को चोट / ठेस या किसीभी प्रकार / किसीका भी अपमान करना या नुकसान पहुँचना नहीं है | स्टार एडसेंस लाईव टीवी मेज़बान कार्यक्रम / समाचार में दर्शाये गए विचारों को मान्यता देनें के लिए बाध्य नहीं है | दर्शको द्वारा लिया गया कोईभी निर्णय / प्रतिक्रिया और / या किसी अन्य कार्यक्रम / समाचार की सामग्री तरह से उनकी / उसकी / अपने स्वयं के विविक और ईच्छा पर आधारित होगी / होगा, और मोबाईल या वेबसाइट, सोशल मीडिया या किसी अन्य माध्यम से स्टार एडसेंस लाईव टीवी के कार्यक्रम या समाचार से उतपन्न होनेवाले किसीभी विषय / मुद्दों की सामग्री के लिए स्टार एडसेंस लाईव टीवी किसीभी प्रकार / तरिके से उत्तरदायी / जवाबदार नहीं होगा | https://staradsenselivetv.com/ #StarGoLocal #stargolocal #star #staradsense #staradsenselivetv #livetv #video