ખુલ્લી જમીન પર ગેરકાયદેસર દબાણ હટાવવા ગ્રામજનો દ્વારા રામધૂન


Gujarati News  |  By News Update


દાહોદ જિલ્લો એક એવો જિલ્લો છે કે, જ્યાં હોય ત્યાં, ગેરકાયદેસર દબાણ, ખોટાં દસ્તાવેજ, ખોટા હુકમો અને, તંત્ર ની નિષ્ફ્ળ કામગીરી થી, પ્રજા ત્રસ્ત થતી હોય ત્યારે, ફરી દાહોદ જિલ્લામાં, એક બનાવ બનવા પામ્યો છે કે, કઠલા ગામમાં, શિવજી ભોલેનાથ મંદિર નજીક, ગેર કાયદેસર રીતે, દબાણ કરી, બાંધકામ કરવામાં આવી રહ્યું છે, તેને, લઈને, કઠલા ગામના લોકો દ્વારા, તલાટી કમ મંત્રી, તેમજ, સરપંચ, તેમજ તાલુકા વિકાસ અધિકારી શ્રી ને, લેખિતમાં રજૂઆત કરવામાં આવી છે. તેમ છતાં, દાહોદ જિલ્લાના, જવાબદાર તંત્ર દ્વારા, આ સમસ્યાને લઇને કોઇ પણ પગલાં લેવામાં આવતા નથી. તો શું, કઠલા ગામમાં, શિવજી ભોલેનાથ મંદિર નજીક, ગેરકા...

દાહોદ જિલ્લો એક એવો જિલ્લો છે કે, જ્યાં હોય ત્યાં, ગેરકાયદેસર દબાણ, ખોટાં દસ્તાવેજ, ખોટા હુકમો અને, તંત્ર ની નિષ્ફ્ળ કામગીરી થી, પ્રજા ત્રસ્ત થતી હોય ત્યારે, ફરી દાહોદ જિલ્લામાં, એક બનાવ બનવા પામ્યો છે કે, કઠલા ગામમાં, શિવજી ભોલેનાથ મંદિર નજીક, ગેર કાયદેસર રીતે, દબાણ કરી, બાંધકામ કરવામાં આવી રહ્યું છે, તેને, લઈને, કઠલા ગામના લોકો દ્વારા, તલાટી કમ મંત્રી, તેમજ, સરપંચ, તેમજ તાલુકા વિકાસ અધિકારી શ્રી ને, લેખિતમાં રજૂઆત કરવામાં આવી છે. તેમ છતાં, દાહોદ જિલ્લાના, જવાબદાર તંત્ર દ્વારા, આ સમસ્યાને લઇને કોઇ પણ પગલાં લેવામાં આવતા નથી. તો શું, કઠલા ગામમાં, શિવજી ભોલેનાથ મંદિર નજીક, ગેરકાયદેસર દબાણ, જવાબદાર તંત્ર દ્વારા, દૂર કરવામાં આવશે, કે પછી, અપના કામ બનતા હૈ, તો ભાડ મે જાએ જનતા, તેવું જોવા મળશે ?

 

स्टार एडसेंस लाईव टीवी डिस्क्लेमर : https://staradsenselivetv.com/ स्टार एडसेंस लाईव टीवी कार्यक्रम में हिस्सा लेनेवाले सभी महेमानो की राय या समाचार में दी या ली गई राय, उनकी व्यक्तिगत राय है, स्टार एडसेंस लाईव टीवी की नहीं | स्टार एडसेंस लाईव टीवी ऑनलाइन डिजिटल प्लेटफार्म पर ही टेलेकास्ट होता है | स्टार एडसेंस लाईव टीवी का मकसद किसीकी छवि धूमिल करना या निंदा करना नहीं, बल्की समाज में जागरूकता फैलाना है | स्टार एडसेंस लाईव टीवी के सभी मनोरंजक और इन्फोर्मटिव प्रोग्राम (कार्यक्रम), हिन्दी और गुजरती समाचार (न्यूज़) भारतीय समाज के कुछ सामाजिक, राजकीय, व्ययवसायिक, शिक्षा, स्वास्थ्य के मुद्दों की / पर जागरूकता बढ़ाने के उदेश्य से बनाया / बनाए जाते है | प्रोग्राम (कार्यक्रम), हिन्दी और गुजरती समाचार (न्यूज़) के माध्यम से पूछे / या लिए गए सवाल, जवाब अथवा अन्य सामग्री का उपयोग किसी भी धर्म, समाज, संस्था, व्यक्तिगत अथवा जाती की भावनाओं को चोट / ठेस या किसीभी प्रकार / किसीका भी अपमान करना या नुकसान पहुँचना नहीं है | स्टार एडसेंस लाईव टीवी मेज़बान कार्यक्रम / समाचार में दर्शाये गए विचारों को मान्यता देनें के लिए बाध्य नहीं है | दर्शको द्वारा लिया गया कोईभी निर्णय / प्रतिक्रिया और / या किसी अन्य कार्यक्रम / समाचार की सामग्री तरह से उनकी / उसकी / अपने स्वयं के विविक और ईच्छा पर आधारित होगी / होगा, और मोबाईल या वेबसाइट, सोशल मीडिया या किसी अन्य माध्यम से स्टार एडसेंस लाईव टीवी के कार्यक्रम या समाचार से उतपन्न होनेवाले किसीभी विषय / मुद्दों की सामग्री के लिए स्टार एडसेंस लाईव टीवी किसीभी प्रकार / तरिके से उत्तरदायी / जवाबदार नहीं होगा | https://staradsenselivetv.com/ #StarGoLocal #stargolocal #star #staradsense #staradsenselivetv #livetv #video

Read More