આમોદ તાલુકાના, પુરસા કાંકરીયા અને માનસંગપુરા ગામેં જવાના માર્ગો પર ભરાયા ગુંઠણ સમા પાણી


Gujarati News  |  By News Update


કાંકરિયા ગામ સામે, મુખ્ય માર્ગ પર આવેલ, આઈ ટી આઈ અને,  તેના માર્ગ ઉપર પણ, ઘૂંટણ સમા પાણી ભરાયા. કેટલાક બાઈક સવાર લોકો ની ગાડીમાં, સાઇલેન્સર માં પાણી ભરાઈ જવાથી, બાઈક રસ્તાની વચ્ચે બંધ થઈ જતા, બાઈક સવાર ને, પાણીની વચ્ચો વચ, રસ્તામાં ઉતારીને, બાઈક ખેંચીને લાવવા,  મજબૂર બન્યા હતા. ઉપરવાસમાં, ભારે વરસાદને લઈને, ગઈ કાલે સાંજના સમયથી જ, કાંકરીયા, પુરસા અને, માનસંગપુરા જવાનો રસ્તો, સંપર્ક વિહોણો બન્યો હતો. આજ સવારથી, ઉપરવાસમાં વરસાદ બંધ થવાથી, પાણી ઓસરવાથી, વાહન વ્યવહાર શરૂ થતાં, વાહન ચાલકોએ રસ્તો જીવના જોખમે, પાર કરવો પડે છે. ભારે વરસાદ ની આગાહી વચ્ચે, 3 ગામનાં લોકો, જીવન જરૂરિયાતન...

કાંકરિયા ગામ સામે, મુખ્ય માર્ગ પર આવેલ, આઈ ટી આઈ અને,  તેના માર્ગ ઉપર પણ, ઘૂંટણ સમા પાણી ભરાયા. કેટલાક બાઈક સવાર લોકો ની ગાડીમાં, સાઇલેન્સર માં પાણી ભરાઈ જવાથી, બાઈક રસ્તાની વચ્ચે બંધ થઈ જતા, બાઈક સવાર ને, પાણીની વચ્ચો વચ, રસ્તામાં ઉતારીને, બાઈક ખેંચીને લાવવા,  મજબૂર બન્યા હતા. ઉપરવાસમાં, ભારે વરસાદને લઈને, ગઈ કાલે સાંજના સમયથી જ, કાંકરીયા, પુરસા અને, માનસંગપુરા જવાનો રસ્તો, સંપર્ક વિહોણો બન્યો હતો. આજ સવારથી, ઉપરવાસમાં વરસાદ બંધ થવાથી, પાણી ઓસરવાથી, વાહન વ્યવહાર શરૂ થતાં, વાહન ચાલકોએ રસ્તો જીવના જોખમે, પાર કરવો પડે છે. ભારે વરસાદ ની આગાહી વચ્ચે, 3 ગામનાં લોકો, જીવન જરૂરિયાતની ચીજ વસ્તુઓ લેવા, આમોદ આવવા માટે, મજબૂર થયા હતા. આમોદ થી, પુરસા, કાંકરીયા અને, માનસંગપુરા ને જોડતો માર્ગ, થોડા દિવસ બાદ ચાલુ થતા ની સાથે જ, આજરોજ ફરીથી બંધ કરી દેવામાં આવે, તેવી ગંભીર પરિસ્થિતિ સર્જાઇ હતી. ઉપરવાસમાં વરસાદ નાં પાણી, આવવાથી, પાછલા 20 દિવસ થી જે રસ્તો, ચાલુ હતો તે, આજરોજ ફરીથી, ભારે વરસાદને લઈને, જળબંબાકાર જેવી સ્થિતિ સર્જાતા બંધ થઈ ગયો હતો. પરંતુ વરસાદ બંધ થતાં, પાણી ઓસળતા, લોકોએ રાહતનો શ્વાસ લીધો હતો. આમોદ થી, પુરસા જવાના રસ્તાની હાલત, ખૂબજ દયનીય બની છે. જો વહેલી તકે, ખાડા પૂરવામાં નહીં આવે તો, કોઈ મોટી દુર્ઘટના સર્જાય, તેવા એંધાણ સર્જાઇ રહ્યા છે. આ સાથે, આમોદ થી પૂરસા જતો માર્ગ, વહેલી તકે, ઉંચો કરવામાં આવે, આજુબાજુના કાંસ અને, નાળા સાફ કરી, ઊંડા કરવામાં આવે, તેવી લોકો દ્વારા, માંગ ઉઠી છે.

 

स्टार एडसेंस लाईव टीवी डिस्क्लेमर : https://staradsenselivetv.com/ स्टार एडसेंस लाईव टीवी कार्यक्रम में हिस्सा लेनेवाले सभी महेमानो की राय या समाचार में दी या ली गई राय, उनकी व्यक्तिगत राय है, स्टार एडसेंस लाईव टीवी की नहीं | स्टार एडसेंस लाईव टीवी ऑनलाइन डिजिटल प्लेटफार्म पर ही टेलेकास्ट होता है | स्टार एडसेंस लाईव टीवी का मकसद किसीकी छवि धूमिल करना या निंदा करना नहीं, बल्की समाज में जागरूकता फैलाना है | स्टार एडसेंस लाईव टीवी के सभी मनोरंजक और इन्फोर्मटिव प्रोग्राम (कार्यक्रम), हिन्दी और गुजरती समाचार (न्यूज़) भारतीय समाज के कुछ सामाजिक, राजकीय, व्ययवसायिक, शिक्षा, स्वास्थ्य के मुद्दों की / पर जागरूकता बढ़ाने के उदेश्य से बनाया / बनाए जाते है | प्रोग्राम (कार्यक्रम), हिन्दी और गुजरती समाचार (न्यूज़) के माध्यम से पूछे / या लिए गए सवाल, जवाब अथवा अन्य सामग्री का उपयोग किसी भी धर्म, समाज, संस्था, व्यक्तिगत अथवा जाती की भावनाओं को चोट / ठेस या किसीभी प्रकार / किसीका भी अपमान करना या नुकसान पहुँचना नहीं है | स्टार एडसेंस लाईव टीवी मेज़बान कार्यक्रम / समाचार में दर्शाये गए विचारों को मान्यता देनें के लिए बाध्य नहीं है | दर्शको द्वारा लिया गया कोईभी निर्णय / प्रतिक्रिया और / या किसी अन्य कार्यक्रम / समाचार की सामग्री तरह से उनकी / उसकी / अपने स्वयं के विविक और ईच्छा पर आधारित होगी / होगा, और मोबाईल या वेबसाइट, सोशल मीडिया या किसी अन्य माध्यम से स्टार एडसेंस लाईव टीवी के कार्यक्रम या समाचार से उतपन्न होनेवाले किसीभी विषय / मुद्दों की सामग्री के लिए स्टार एडसेंस लाईव टीवी किसीभी प्रकार / तरिके से उत्तरदायी / जवाबदार नहीं होगा | https://staradsenselivetv.com/ #StarGoLocal #stargolocal #star #staradsense #staradsenselivetv #livetv #video

Read More