Gujarati News | By News Update
પાટણ જિલ્લાના ખેડૂતોએ, સોમવારે પાટણના ધારાસભ્ય, ડૉક્ટર કિરીટભાઈ પટેલ અને, ચાણસ્માના ધારાસભ્ય, દિનેશજી ઠાકોરને, સાથે રાખી, પાવરગ્રીડ કોર્પોરેશન, RE દ્વારા, 765 કે વી ડબલ સર્કિટ, બનાસકાંઠા -અમદાવાદ ટ્રાન્સમિશન લાઈનના, નિર્માણ કાર્યની બાબતમાં, જંત્રીની જગ્યાએ, હાલના બજાર ભાવ થી, વળતર ચૂકવા સહિત, વિવિધ પ્રશ્ને, કલેકટર ને આવેદનપત્ર આપી, ઉગ્ર રજુઆત કરવામાં આવી હતી..અને, આ મામલે, ખેડૂતો ને, યોગ્ય વળતર નહીં ચૂકવાય તો, ગાંધીનગર ખાતે, ગાંધી ચિધ્યા માર્ગે, આંદોલન કરવામાં આવશે તેવી, ચિમકી આપવામાં આવી હતી. ખેડૂતોએ, આપેલા આવેદનપત્ર માં જણાવ્યું હતું કે, ગુજરાત રાજ્ય, ખૂબ જ પ્રગતિ કરી ર...
પાટણ જિલ્લાના ખેડૂતોએ, સોમવારે પાટણના ધારાસભ્ય, ડૉક્ટર કિરીટભાઈ પટેલ અને, ચાણસ્માના ધારાસભ્ય, દિનેશજી ઠાકોરને, સાથે રાખી, પાવરગ્રીડ કોર્પોરેશન, RE દ્વારા, 765 કે વી ડબલ સર્કિટ, બનાસકાંઠા -અમદાવાદ ટ્રાન્સમિશન લાઈનના, નિર્માણ કાર્યની બાબતમાં, જંત્રીની જગ્યાએ, હાલના બજાર ભાવ થી, વળતર ચૂકવા સહિત, વિવિધ પ્રશ્ને, કલેકટર ને આવેદનપત્ર આપી, ઉગ્ર રજુઆત કરવામાં આવી હતી..અને, આ મામલે, ખેડૂતો ને, યોગ્ય વળતર નહીં ચૂકવાય તો, ગાંધીનગર ખાતે, ગાંધી ચિધ્યા માર્ગે, આંદોલન કરવામાં આવશે તેવી, ચિમકી આપવામાં આવી હતી. ખેડૂતોએ, આપેલા આવેદનપત્ર માં જણાવ્યું હતું કે, ગુજરાત રાજ્ય, ખૂબ જ પ્રગતિ કરી રહ્યું છે. અમને, સરકારની જાહેર હિતવાળી યોજનાઓનો વિરોધ નથી, પરંતુ, ખેડૂતોને, વળતર બાબતે, ખુબજ અન્યાય થાય છે, તે બાબતે વાંધો છે. અમને, જંત્રી મુજબ નહીં પણ, અગાઉ ચૂકવેલ રીત મુજબ, હાલ ના બજાર ભાવથી, વળતર ચૂકવવામાં આવે, તેવી માંગ કરવામાં આવી હતી. અગાઉ જે રીતે ટ્રાન્સમિશન લાઈનમાં, 2017 માં, લાઈનનો હેતુ, વાણિજ્યક ગણી, બજાર ભાવ થી, વળતર ચૂકવવામાં આવેલ હતું. તે, પદ્ધતિ એ, ગણતરી કરી, હાલ 2024 માં, જે બજાર ભાવથી વળતર થતું હોય, તે ચૂકવવા માટે, સુધારા હુકમ કરવામાં આવે. ભારત સરકાર ની, ROW GUIDELINE તારીખ 14-6- 2024 આપને મળેલી સત્તાની રૂએ, વાણિજ્યક ગણી, હેતુ બજારભાવ થી, થાંભલાનું વળતર અને, તે આધારે, 30% લેખે, કોરીડોર નું વળતર ચુકવવામાં આવે..ગુજરાતના કચ્છ, બનાસકાંઠા, મોરબી, પાટણ વગેરે જિલ્લામાં, અગાઉ બજાર કિંમત થી, વળતર ચુકવણી કરેલ છે. જ્યારે, અત્યારે, તારીખ 01-03-2024 ની નવી ગાઈડ લાઇન્સમાં, વળતરમાં 200% નો વધારો કરવા છતાં, અગાઉના વર્ષના ચૂકવેલા વળતર કરતા, હાલ નું વળતર આશરે, 300% ઓછું કેમ, તેનો અમને સખત વિરોધ છે. અગાઉ પણ, પાટણ જિલ્લાના ખેડૂતો દ્વારા, આ અન્યાય ને લઈ, ત્રણ વખત, આવેદન આપેલું છે. જેનું, આજ દિવસ સુધી, યોગ્ય પરિણામ મળેલ નથી. .પાક નુકસાની માટે, ગણવામાં આવતા ભાવ, APMC 2024 ના પ્રમાણે ગણી વળતર ચૂકવાવ માંગણી કરી વધુ માં જણાવ્યું હતું કે, પોલીસબળ સાથે કામ કરવાના ઓર્ડરથી, ખેડૂતો અને પોલીસ વચ્ચે ઘર્ષણ થવાથી, જિલ્લાની શાંતિ ભંગ થશે અને, કાયદાની જોગવાયમાં, row ની જગ્યા કરતાં, વધારે નુકશાન, અન્ય જમીન પર કરવામાં આવે, તેમજ ચોમાસામાં ખેતરમાં કામ કરવાથી, row સિવાયની જમીનને, ખુબજ મોટા પાયા પર, નુકસાન થતું હોવાથી, ચોમાસામાં, તાત્કાલિક કામને, બંધ કરવામાં આવે, એવી વિનંતી કરી હોવાનું જાણવા મળ્યું છે.
स्टार एडसेंस लाईव टीवी डिस्क्लेमर : https://staradsenselivetv.com/ स्टार एडसेंस लाईव टीवी कार्यक्रम में हिस्सा लेनेवाले सभी महेमानो की राय या समाचार में दी या ली गई राय, उनकी व्यक्तिगत राय है, स्टार एडसेंस लाईव टीवी की नहीं | स्टार एडसेंस लाईव टीवी ऑनलाइन डिजिटल प्लेटफार्म पर ही टेलेकास्ट होता है | स्टार एडसेंस लाईव टीवी का मकसद किसीकी छवि धूमिल करना या निंदा करना नहीं, बल्की समाज में जागरूकता फैलाना है | स्टार एडसेंस लाईव टीवी के सभी मनोरंजक और इन्फोर्मटिव प्रोग्राम (कार्यक्रम), हिन्दी और गुजरती समाचार (न्यूज़) भारतीय समाज के कुछ सामाजिक, राजकीय, व्ययवसायिक, शिक्षा, स्वास्थ्य के मुद्दों की / पर जागरूकता बढ़ाने के उदेश्य से बनाया / बनाए जाते है | प्रोग्राम (कार्यक्रम), हिन्दी और गुजरती समाचार (न्यूज़) के माध्यम से पूछे / या लिए गए सवाल, जवाब अथवा अन्य सामग्री का उपयोग किसी भी धर्म, समाज, संस्था, व्यक्तिगत अथवा जाती की भावनाओं को चोट / ठेस या किसीभी प्रकार / किसीका भी अपमान करना या नुकसान पहुँचना नहीं है | स्टार एडसेंस लाईव टीवी मेज़बान कार्यक्रम / समाचार में दर्शाये गए विचारों को मान्यता देनें के लिए बाध्य नहीं है | दर्शको द्वारा लिया गया कोईभी निर्णय / प्रतिक्रिया और / या किसी अन्य कार्यक्रम / समाचार की सामग्री तरह से उनकी / उसकी / अपने स्वयं के विविक और ईच्छा पर आधारित होगी / होगा, और मोबाईल या वेबसाइट, सोशल मीडिया या किसी अन्य माध्यम से स्टार एडसेंस लाईव टीवी के कार्यक्रम या समाचार से उतपन्न होनेवाले किसीभी विषय / मुद्दों की सामग्री के लिए स्टार एडसेंस लाईव टीवी किसीभी प्रकार / तरिके से उत्तरदायी / जवाबदार नहीं होगा | https://staradsenselivetv.com/
वीडियो और सोशल मीडिया पेज को लाईक | शेयर | सबस्क्राइब करें |
Like Facebook Page: https://www.facebook.com/staradsenselivetv
Subscribe Youtube Channel : https://www.youtube.com/channel/UCjppQXScc7tLnd7U62fyA7w
Review Us on Google: https://g.page/r/CS-DCQ_zEkAdEAg/review
Smart Business Application: https://mybcrd.com/card/4
Linked In : https://www.linkedin.com/in/star-adsense-live-tv-film-production-and-advertising-617318167/
Twitter : https://twitter.com/AdsenseTv
Instagram : https://www.instagram.com/staradsense/?hl=en
Blogger : staradsenselivetv.blogspot.com
स्टार एडसेंस लाईव टीवी डिस्क्लेमर : https://staradsenselivetv.com/
स्टार एडसेंस लाईव टीवी कार्यक्रम में हिस्सा लेनेवाले सभी महेमानो की राय या समाचार में दी या ली गई राय, उनकी व्यक्तिगत राय है, स्टार एडसेंस लाईव टीवी की नहीं | स्टार एडसेंस लाईव टीवी ऑनलाइन डिजिटल प्लेटफार्म पर ही टेलीकास्ट होता है | स्टार एडसेंस लाईव टीवी का मकसद किसीकी छवि धूमिल करना या निंदा करना नहीं, बल्की समाज में जागरूकता फैलाना है | स्टार एडसेंस लाईव टीवी के सभी मनोरंजक और इन्फोर्मटिव प्रोग्राम (कार्यक्रम), हिन्दी और गुजरती समाचार (न्यूज़) भारतीय समाज के कुछ सामाजिक, राजकीय, व्ययवसायिक, शिक्षा, स्वास्थ्य के मुद्दों की / पर जागरूकता बढ़ाने के उदेश्य से बनाया / बनाए जाते है | प्रोग्राम (कार्यक्रम), हिन्दी और गुजरती समाचार (न्यूज़) के माध्यम से पूछे / या लिए गए सवाल, जवाब अथवा अन्य सामग्री का उपयोग किसी भी धर्म, समाज, संस्था, व्यक्तिगत अथवा जाती की भावनाओं को चोट / ठेस या किसीभी प्रकार / किसीका भी अपमान करना या नुकसान पहुँचना नहीं है | स्टार एडसेंस लाईव टीवी मेज़बान कार्यक्रम / समाचार में दर्शाये गए विचारों को मान्यता देनें के लिए बाध्य नहीं है | दर्शको द्वारा लिया गया कोईभी निर्णय / प्रतिक्रिया और / या किसी अन्य कार्यक्रम / समाचार की सामग्री तरह से उनकी / उसकी / अपने स्वयं के विविक और ईच्छा पर आधारित होगी / होगा, और मोबाईल या वेबसाइट, सोशल मीडिया या किसी अन्य माध्यम से स्टार एडसेंस लाईव टीवी के कार्यक्रम या समाचार से उतपन्न होनेवाले किसीभी विषय / मुद्दों की सामग्री के लिए स्टार एडसेंस लाईव टीवी किसीभी प्रकार / तरिके से उत्तरदायी / जवाबदार नहीं होगा |
https://staradsenselivetv.com/
#StarGoLocal #stargolocal #star #staradsense #staradsenselivetv #livetv #video #staradsenselivetv