દાંતરવાડા ગામના પૂર્વ સરપંચે દીકરીઓને સાથે રાખી જન્મ દિવસની અનોખી ઉજવણી કરી


Gujarati News  |  By News Update


હારીજના દાંતરવાડા ગામના, પૂર્વ મહિલા સરપંચ તથા, સરકારના પૂર્વ કેબિનેટ મંત્રી, દિલીપજી ઠાકોરના દીકરી, સોનલબેન ઠાકોરના, પ્રથમ નવરાત્રીના રોજ, જન્મ દિવસ નિમિત્તે, પરિવાર સાથે, કન્યા શાળાની, ૩૦૦ શ્રમિક દીકરીઓ વચ્ચે કેક કાપી જન્મ દિવસ મનાવ્યો. ત્યારબાદ, તિથિ ભોજન પીરસી, દીકરીઓને, અભ્યાસ કીટનું વિતરણ કરવામાં આવ્યું હતું. સોનલબેન ઠાકોરે, પોતાના ૩૯મા જન્મ દિવસ નિમિત્તે, સાદગી પૂર્ણ ઉજવણી કરી. પૂર્વ કેબિનેટ મંત્રી, દિલીપજી ઠાકોરે, દીકરી સોનલબેન જ્યારે , સરપંચ હતા, એ સમયમાં, શાળાઓમાં બાળકોના અભ્યાસ લક્ષી અનેક કાર્યો કરી, દીકરીઓને શિક્ષણ ક્ષત્રે આગળ વધવા મદદરૂપ બન્યા છે,.તેમ જ...

હારીજના દાંતરવાડા ગામના, પૂર્વ મહિલા સરપંચ તથા, સરકારના પૂર્વ કેબિનેટ મંત્રી, દિલીપજી ઠાકોરના દીકરી, સોનલબેન ઠાકોરના, પ્રથમ નવરાત્રીના રોજ, જન્મ દિવસ નિમિત્તે, પરિવાર સાથે, કન્યા શાળાની, ૩૦૦ શ્રમિક દીકરીઓ વચ્ચે કેક કાપી જન્મ દિવસ મનાવ્યો. ત્યારબાદ, તિથિ ભોજન પીરસી, દીકરીઓને, અભ્યાસ કીટનું વિતરણ કરવામાં આવ્યું હતું. સોનલબેન ઠાકોરે, પોતાના ૩૯મા જન્મ દિવસ નિમિત્તે, સાદગી પૂર્ણ ઉજવણી કરી. પૂર્વ કેબિનેટ મંત્રી, દિલીપજી ઠાકોરે, દીકરી સોનલબેન જ્યારે , સરપંચ હતા, એ સમયમાં, શાળાઓમાં બાળકોના અભ્યાસ લક્ષી અનેક કાર્યો કરી, દીકરીઓને શિક્ષણ ક્ષત્રે આગળ વધવા મદદરૂપ બન્યા છે,.તેમ જણાવ્યું હતું. સોનલબેનના જન્મ દિવસ નિમિત્તે, હારીજ, ચાણસ્મા, સમી ખાતે, આવેલ સદારામ લાઈયબ્રેરીમાં, રોકડ દાન અર્પણ કરી, સમાજના દીકરા દીકરીઓને, આગળ વધવા પ્રેરણા આપી હતી. શાળા પરિવાર દ્વારા, સોનલબેન ઠાકોર, પૂર્વ કેબિનેટ મંત્રી દિલીપજી ઠાકોર, જીગરભાઈ મહેતાનું, સાલ ઓઢાડી, સન્માન કરી, તમામનો આભાર વ્યક્ત કર્યો હતો. કાર્યક્રમમાં દિલીપજી ઠાકોર,,સોનલબેન ઠાકોર,જમનાબેન જીગરભાઈ મહેતા, મહેશભાઈ દેસાઈ, શાળાના આચાર્ય, શિક્ષક ગણ, બાળકો હાજર રહ્યા હતા.

 

स्टार एडसेंस लाईव टीवी डिस्क्लेमर : https://staradsenselivetv.com/ स्टार एडसेंस लाईव टीवी कार्यक्रम में हिस्सा लेनेवाले सभी महेमानो की राय या समाचार में दी या ली गई राय, उनकी व्यक्तिगत राय है, स्टार एडसेंस लाईव टीवी की नहीं | स्टार एडसेंस लाईव टीवी ऑनलाइन डिजिटल प्लेटफार्म पर ही टेलेकास्ट होता है | स्टार एडसेंस लाईव टीवी का मकसद किसीकी छवि धूमिल करना या निंदा करना नहीं, बल्की समाज में जागरूकता फैलाना है | स्टार एडसेंस लाईव टीवी के सभी मनोरंजक और इन्फोर्मटिव प्रोग्राम (कार्यक्रम), हिन्दी और गुजरती समाचार (न्यूज़) भारतीय समाज के कुछ सामाजिक, राजकीय, व्ययवसायिक, शिक्षा, स्वास्थ्य के मुद्दों की / पर जागरूकता बढ़ाने के उदेश्य से बनाया / बनाए जाते है | प्रोग्राम (कार्यक्रम), हिन्दी और गुजरती समाचार (न्यूज़) के माध्यम से पूछे / या लिए गए सवाल, जवाब अथवा अन्य सामग्री का उपयोग किसी भी धर्म, समाज, संस्था, व्यक्तिगत अथवा जाती की भावनाओं को चोट / ठेस या किसीभी प्रकार / किसीका भी अपमान करना या नुकसान पहुँचना नहीं है | स्टार एडसेंस लाईव टीवी मेज़बान कार्यक्रम / समाचार में दर्शाये गए विचारों को मान्यता देनें के लिए बाध्य नहीं है | दर्शको द्वारा लिया गया कोईभी निर्णय / प्रतिक्रिया और / या किसी अन्य कार्यक्रम / समाचार की सामग्री तरह से उनकी / उसकी / अपने स्वयं के विविक और ईच्छा पर आधारित होगी / होगा, और मोबाईल या वेबसाइट, सोशल मीडिया या किसी अन्य माध्यम से स्टार एडसेंस लाईव टीवी के कार्यक्रम या समाचार से उतपन्न होनेवाले किसीभी विषय / मुद्दों की सामग्री के लिए स्टार एडसेंस लाईव टीवी किसीभी प्रकार / तरिके से उत्तरदायी / जवाबदार नहीं होगा | https://staradsenselivetv.com/ #StarGoLocal #stargolocal #star #staradsense #staradsenselivetv #livetv #video

Read More