આમોદ નગરજનોને પાઈપલાઈનથી રાંધણ ગૅસ મળતાં લોકો માં ખુશહાલી ધારાસભ્યએ કર્યું લોકાર્પણ


Gujarati News  |  By News Update


આમોદ નગરજનોની, છેલ્લા ઘણા સમયથી, ગેસ લાઈનની માંગણી કરેલ હતી. જે, ગુજરાત ગેસ એજન્સી દ્વારા, હાલ કાછીયા વાડ વિસ્તારમા, રાંધણગેસ પાઈપલાઈનથી મળતો થઈ જતાં, લોકોમાં આનંદ છવાયો હતો. જે બાબતે, આમોદ કાછીયા વાડ ખાતે, લોકાર્પણનો કાર્યક્રમ ધારાસભ્ય ડી કે સ્વામીના અધ્યક્ષ સ્થાને યોજાયો હતો. .આ પ્રસંગે આમોદ નગરપાલીકા પ્રમુખ, જલ્પા પટેલ, કારોબારી અધ્યક્ષ, ગીતા પટેલ સહીત, નગરસેવકો,,વેપારી આગેવાનો, મહેશ કાપડિયા, હસન ડભોયા, સુલતાનજી ખત્રી,આમોદ શહેર ભાજપ પ્રમુખ, ઇન્દ્રસિંહ રાજ, મહામંત્રી ભીખા લિંબચીયા, પ્રમોદ પટેલ, ગુજરાત ગેસ એજન્સીના અધિકારીઓ સહિત, આમોદ નગરજનો, મોટી સંખ્યામાં, ઉપસ્થિત ...

આમોદ નગરજનોની, છેલ્લા ઘણા સમયથી, ગેસ લાઈનની માંગણી કરેલ હતી. જે, ગુજરાત ગેસ એજન્સી દ્વારા, હાલ કાછીયા વાડ વિસ્તારમા, રાંધણગેસ પાઈપલાઈનથી મળતો થઈ જતાં, લોકોમાં આનંદ છવાયો હતો. જે બાબતે, આમોદ કાછીયા વાડ ખાતે, લોકાર્પણનો કાર્યક્રમ ધારાસભ્ય ડી કે સ્વામીના અધ્યક્ષ સ્થાને યોજાયો હતો. .આ પ્રસંગે આમોદ નગરપાલીકા પ્રમુખ, જલ્પા પટેલ, કારોબારી અધ્યક્ષ, ગીતા પટેલ સહીત, નગરસેવકો,,વેપારી આગેવાનો, મહેશ કાપડિયા, હસન ડભોયા, સુલતાનજી ખત્રી,આમોદ શહેર ભાજપ પ્રમુખ, ઇન્દ્રસિંહ રાજ, મહામંત્રી ભીખા લિંબચીયા, પ્રમોદ પટેલ, ગુજરાત ગેસ એજન્સીના અધિકારીઓ સહિત, આમોદ નગરજનો, મોટી સંખ્યામાં, ઉપસ્થિત રહ્યા હતાં. ધારાસભ્ય ડી કે સ્વામીએ, જેમનાં ઘરમાં ગેસ સુવીધા શરૂ થઈ હતી, ત્યાં પૂજન કરી, રાંધણગેસની, શરૂઆત કરાવી હતી. આ પ્રસંગે, ગુજરાત ગેસ એજન્સીના અધિકારીઓએ હાજર લોકોને, સલામતીના ભાગરૂપે કેટલાક સૂચનો કર્યા હતાં.

 

स्टार एडसेंस लाईव टीवी डिस्क्लेमर : https://staradsenselivetv.com/ स्टार एडसेंस लाईव टीवी कार्यक्रम में हिस्सा लेनेवाले सभी महेमानो की राय या समाचार में दी या ली गई राय, उनकी व्यक्तिगत राय है, स्टार एडसेंस लाईव टीवी की नहीं | स्टार एडसेंस लाईव टीवी ऑनलाइन डिजिटल प्लेटफार्म पर ही टेलेकास्ट होता है | स्टार एडसेंस लाईव टीवी का मकसद किसीकी छवि धूमिल करना या निंदा करना नहीं, बल्की समाज में जागरूकता फैलाना है | स्टार एडसेंस लाईव टीवी के सभी मनोरंजक और इन्फोर्मटिव प्रोग्राम (कार्यक्रम), हिन्दी और गुजरती समाचार (न्यूज़) भारतीय समाज के कुछ सामाजिक, राजकीय, व्ययवसायिक, शिक्षा, स्वास्थ्य के मुद्दों की / पर जागरूकता बढ़ाने के उदेश्य से बनाया / बनाए जाते है | प्रोग्राम (कार्यक्रम), हिन्दी और गुजरती समाचार (न्यूज़) के माध्यम से पूछे / या लिए गए सवाल, जवाब अथवा अन्य सामग्री का उपयोग किसी भी धर्म, समाज, संस्था, व्यक्तिगत अथवा जाती की भावनाओं को चोट / ठेस या किसीभी प्रकार / किसीका भी अपमान करना या नुकसान पहुँचना नहीं है | स्टार एडसेंस लाईव टीवी मेज़बान कार्यक्रम / समाचार में दर्शाये गए विचारों को मान्यता देनें के लिए बाध्य नहीं है | दर्शको द्वारा लिया गया कोईभी निर्णय / प्रतिक्रिया और / या किसी अन्य कार्यक्रम / समाचार की सामग्री तरह से उनकी / उसकी / अपने स्वयं के विविक और ईच्छा पर आधारित होगी / होगा, और मोबाईल या वेबसाइट, सोशल मीडिया या किसी अन्य माध्यम से स्टार एडसेंस लाईव टीवी के कार्यक्रम या समाचार से उतपन्न होनेवाले किसीभी विषय / मुद्दों की सामग्री के लिए स्टार एडसेंस लाईव टीवी किसीभी प्रकार / तरिके से उत्तरदायी / जवाबदार नहीं होगा | https://staradsenselivetv.com/ #StarGoLocal #stargolocal #star #staradsense #staradsenselivetv #livetv #video

Read More