Gujarati News | By News Update
પાટણ જિલ્લાના, રાધનપુર ખાતે આવેલ, હિંમત વિદ્યા નગર શ્રી, અમર જ્યોત એજ્યુકેશન ટ્રસ્ટ, રાધનપુર ના, સ્થાપક શ્રી, હિંમતલાલ મુલાણી, આઠમી વિધાનસભાના અધ્યક્ષ ની, 19મી પુણ્યતિથિ પ્રસંગે, વિવિધ કાર્યક્રમો યોજાયા. જેમાં, કેમ્પસના વિવિધ વિભાગના વિદ્યાર્થીઓ વચ્ચે થયેલ, રચનાત્મક પ્રવૃત્તિ હરીફાઈમાં, વિજેતા વિદ્યાર્થીઓને, શીલ્ડ વિતરણ કાર્યક્રમ અને, કેમ્પસના 19 ભૂતપૂર્વ વિદ્યાર્થીઓનું, સન્માન સાથે, હિંમતલાલ મુલાણી ની, જીવન આધારિત તૈયાર થયેલ, ડોક્યુમેન્ટરી ફિલ્મ, હયાતીના હસ્તાક્ષર, બ્લડ ડોનેશન કેમ્પ અને, થેલેસે મિયા નિદાન કેમ્પ જેવા, અનેક કાર્યક્રમો યોજાયા. આ પ્રસંગે, રાધનપુરના ...
પાટણ જિલ્લાના, રાધનપુર ખાતે આવેલ, હિંમત વિદ્યા નગર શ્રી, અમર જ્યોત એજ્યુકેશન ટ્રસ્ટ, રાધનપુર ના, સ્થાપક શ્રી, હિંમતલાલ મુલાણી, આઠમી વિધાનસભાના અધ્યક્ષ ની, 19મી પુણ્યતિથિ પ્રસંગે, વિવિધ કાર્યક્રમો યોજાયા. જેમાં, કેમ્પસના વિવિધ વિભાગના વિદ્યાર્થીઓ વચ્ચે થયેલ, રચનાત્મક પ્રવૃત્તિ હરીફાઈમાં, વિજેતા વિદ્યાર્થીઓને, શીલ્ડ વિતરણ કાર્યક્રમ અને, કેમ્પસના 19 ભૂતપૂર્વ વિદ્યાર્થીઓનું, સન્માન સાથે, હિંમતલાલ મુલાણી ની, જીવન આધારિત તૈયાર થયેલ, ડોક્યુમેન્ટરી ફિલ્મ, હયાતીના હસ્તાક્ષર, બ્લડ ડોનેશન કેમ્પ અને, થેલેસે મિયા નિદાન કેમ્પ જેવા, અનેક કાર્યક્રમો યોજાયા. આ પ્રસંગે, રાધનપુરના ધારાસભ્ય લવિંગજી ઠાકોર, રાધનપુરના પૂર્વ ધારાસભ્ય રઘુભાઈ દેસાઈ, સંત શ્રી નિજાનંદ સ્વામી, ગોતરકા આશ્રમ, કાર્યક્રમના અધ્યક્ષ, પ્રવીણભાઈ કોટક,સંસ્થાના પ્રમુખ, મહેશભાઈ મુલાણી, ટ્રસ્ટી ડોક્ટર નવીનભાઈ ઠક્કર, ટ્રસ્ટી રાચંદભાઈ ઠક્કર, અને અન્ય મહાનુભાવોની ઉપસ્થિતિ સાથે મોટી સંખ્યામાં, વિદ્યાર્થીઓ, વાલીઓ, રાજકીય અગ્રણીઓ, સાધુ સંતો અને, અન્ય મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા.
स्टार एडसेंस लाईव टीवी डिस्क्लेमर : https://staradsenselivetv.com/ स्टार एडसेंस लाईव टीवी कार्यक्रम में हिस्सा लेनेवाले सभी महेमानो की राय या समाचार में दी या ली गई राय, उनकी व्यक्तिगत राय है, स्टार एडसेंस लाईव टीवी की नहीं | स्टार एडसेंस लाईव टीवी ऑनलाइन डिजिटल प्लेटफार्म पर ही टेलेकास्ट होता है | स्टार एडसेंस लाईव टीवी का मकसद किसीकी छवि धूमिल करना या निंदा करना नहीं, बल्की समाज में जागरूकता फैलाना है | स्टार एडसेंस लाईव टीवी के सभी मनोरंजक और इन्फोर्मटिव प्रोग्राम (कार्यक्रम), हिन्दी और गुजरती समाचार (न्यूज़) भारतीय समाज के कुछ सामाजिक, राजकीय, व्ययवसायिक, शिक्षा, स्वास्थ्य के मुद्दों की / पर जागरूकता बढ़ाने के उदेश्य से बनाया / बनाए जाते है | प्रोग्राम (कार्यक्रम), हिन्दी और गुजरती समाचार (न्यूज़) के माध्यम से पूछे / या लिए गए सवाल, जवाब अथवा अन्य सामग्री का उपयोग किसी भी धर्म, समाज, संस्था, व्यक्तिगत अथवा जाती की भावनाओं को चोट / ठेस या किसीभी प्रकार / किसीका भी अपमान करना या नुकसान पहुँचना नहीं है | स्टार एडसेंस लाईव टीवी मेज़बान कार्यक्रम / समाचार में दर्शाये गए विचारों को मान्यता देनें के लिए बाध्य नहीं है | दर्शको द्वारा लिया गया कोईभी निर्णय / प्रतिक्रिया और / या किसी अन्य कार्यक्रम / समाचार की सामग्री तरह से उनकी / उसकी / अपने स्वयं के विविक और ईच्छा पर आधारित होगी / होगा, और मोबाईल या वेबसाइट, सोशल मीडिया या किसी अन्य माध्यम से स्टार एडसेंस लाईव टीवी के कार्यक्रम या समाचार से उतपन्न होनेवाले किसीभी विषय / मुद्दों की सामग्री के लिए स्टार एडसेंस लाईव टीवी किसीभी प्रकार / तरिके से उत्तरदायी / जवाबदार नहीं होगा | https://staradsenselivetv.com/ #StarGoLocal #stargolocal #star #staradsense #staradsenselivetv #livetv #video