Gujarati News | By News Update
મહાનગરની ભીડમાં, પુરાતન પરમ્પરાનું, જતન કરતી, શ્રી સુરેન્દ્રભાઈ પટેલ, ( સુરેન્દ્રકાકા) ની, વિશાલામાં, ' વિચાર યુટેન્સિલ્સ મ્યુઝિયમ ' કે જે, ભારતના પરંપરાગત ધાતુઓના વાસણ માટે, પ્રખ્યાત છે. જેની, સ્થાપના, ૧૯૮૧ માં થયેલ,. એનું નવીનીકરણ, માનનીય ગૃહમંત્રીશ્રી, અમિતભાઈ શાહના હસ્તે કરવામાં આવ્યું હતું. તેમજ કુલ ત્રણ વ્યક્તિને, ' ગાંઘીમિત્ર એવોર્ડ ' થી સન્માનિત કરવામાં આવ્યા હતા. જેમાં, સમગ્ર ઉત્તર ગુજરાતમાં, જેમની સેવાની, સુવાસ પ્રસરી રહી છે, એ, જનમંગલ સેવા ચેરીટેબલ ટ્રસ્ટના ચેરમેન અને, વઢિયાર - ખારાપાટનાં કર્મવિરાંગના તરીકે ઓળખાતા, છેવાડાના માનવીના હૃદય સમ્રાટ, જીજ્...
મહાનગરની ભીડમાં, પુરાતન પરમ્પરાનું, જતન કરતી, શ્રી સુરેન્દ્રભાઈ પટેલ, ( સુરેન્દ્રકાકા) ની, વિશાલામાં, ' વિચાર યુટેન્સિલ્સ મ્યુઝિયમ ' કે જે, ભારતના પરંપરાગત ધાતુઓના વાસણ માટે, પ્રખ્યાત છે. જેની, સ્થાપના, ૧૯૮૧ માં થયેલ,. એનું નવીનીકરણ, માનનીય ગૃહમંત્રીશ્રી, અમિતભાઈ શાહના હસ્તે કરવામાં આવ્યું હતું. તેમજ કુલ ત્રણ વ્યક્તિને, ' ગાંઘીમિત્ર એવોર્ડ ' થી સન્માનિત કરવામાં આવ્યા હતા. જેમાં, સમગ્ર ઉત્તર ગુજરાતમાં, જેમની સેવાની, સુવાસ પ્રસરી રહી છે, એ, જનમંગલ સેવા ચેરીટેબલ ટ્રસ્ટના ચેરમેન અને, વઢિયાર - ખારાપાટનાં કર્મવિરાંગના તરીકે ઓળખાતા, છેવાડાના માનવીના હૃદય સમ્રાટ, જીજ્ઞાબેન શેઠનું, ' ગાંઘીમિત્ર એવોર્ડ ' થી, સન્માન કરવામાં આવ્યું હતું. આ એવોર્ડથી, અંતરિયાળ વિસ્તારમાં ચાલતાં, સેવાયજ્ઞની સુવાસ, દૂર દૂર સુધી પહોંચી હતી. અમિતભાઈ શાહની સાથે, પૂર્વ શિક્ષણમંત્રીશ્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમા પણ, હાજર રહ્યા હતા. જીજ્ઞાબેન શેઠની, સાથે શ્રી, અલ્પેશભાઈ બારોટ અને, શ્રી દિનેશભાઈ લાઠીયા પણ, આ સન્માન પામ્યા હતા. સમગ્ર કાર્યક્રમનું સુંદર સંચાલન, પોઝિટિવ મીડિયાના પત્રકાર, લેખક શ્રી, રમેશભાઈ તન્ના સાહેબે કર્યુ હતું.
स्टार एडसेंस लाईव टीवी डिस्क्लेमर : https://staradsenselivetv.com/ स्टार एडसेंस लाईव टीवी कार्यक्रम में हिस्सा लेनेवाले सभी महेमानो की राय या समाचार में दी या ली गई राय, उनकी व्यक्तिगत राय है, स्टार एडसेंस लाईव टीवी की नहीं | स्टार एडसेंस लाईव टीवी ऑनलाइन डिजिटल प्लेटफार्म पर ही टेलेकास्ट होता है | स्टार एडसेंस लाईव टीवी का मकसद किसीकी छवि धूमिल करना या निंदा करना नहीं, बल्की समाज में जागरूकता फैलाना है | स्टार एडसेंस लाईव टीवी के सभी मनोरंजक और इन्फोर्मटिव प्रोग्राम (कार्यक्रम), हिन्दी और गुजरती समाचार (न्यूज़) भारतीय समाज के कुछ सामाजिक, राजकीय, व्ययवसायिक, शिक्षा, स्वास्थ्य के मुद्दों की / पर जागरूकता बढ़ाने के उदेश्य से बनाया / बनाए जाते है | प्रोग्राम (कार्यक्रम), हिन्दी और गुजरती समाचार (न्यूज़) के माध्यम से पूछे / या लिए गए सवाल, जवाब अथवा अन्य सामग्री का उपयोग किसी भी धर्म, समाज, संस्था, व्यक्तिगत अथवा जाती की भावनाओं को चोट / ठेस या किसीभी प्रकार / किसीका भी अपमान करना या नुकसान पहुँचना नहीं है | स्टार एडसेंस लाईव टीवी मेज़बान कार्यक्रम / समाचार में दर्शाये गए विचारों को मान्यता देनें के लिए बाध्य नहीं है | दर्शको द्वारा लिया गया कोईभी निर्णय / प्रतिक्रिया और / या किसी अन्य कार्यक्रम / समाचार की सामग्री तरह से उनकी / उसकी / अपने स्वयं के विविक और ईच्छा पर आधारित होगी / होगा, और मोबाईल या वेबसाइट, सोशल मीडिया या किसी अन्य माध्यम से स्टार एडसेंस लाईव टीवी के कार्यक्रम या समाचार से उतपन्न होनेवाले किसीभी विषय / मुद्दों की सामग्री के लिए स्टार एडसेंस लाईव टीवी किसीभी प्रकार / तरिके से उत्तरदायी / जवाबदार नहीं होगा | https://staradsenselivetv.com/ #StarGoLocal #stargolocal #star #staradsense #staradsenselivetv #livetv #video