સલામત સવારી એસટી હમારી માં આમોદ થી ભરૂચ જતા મુસાફરોને ખૂબ જ ભારે મુશ્કેલી વેઠવાનો વારો આવ્યો


Gujarati News  |  By News Update


આમોદ થી ભરૂચ અભ્યાસ માટે જતા વિદ્યાર્થીઓ અને, નોકરિયાત વર્ગ સમયસર કોલેજ અને, નોકરી પર પહોંચી શકતો નથી. કારણકે  વારંવાર, રસ્તામાં બસ બગાડવાનો સિલસિલો યથાવત ચાલુ જ છે. આજ રોજ પણ બે બસો, રસ્તામાં બગડતા, વિદ્યાર્થીઓ, મુસાફરો અને, નોકરીયાત વર્ગ, રસ્તા વચ્ચે અટ વાયા હતા.  આમોદ થી અંદાજિત, 45 થી 50 કિલોમીટર સુધી વિદ્યાર્થીઓ, મુસાફરો અને નોકરીયાત વર્ગ, ઉભા પગે જવા મજબૂર બન્યા છે. વર્ષોથી આમોદમાં થી, આમોદ ભરૂચ બસ માટેની માંગણી કરી હોવા છતાં, આજ દિન સુધી, પૂરી કરવામાં ન આવતા, વિદ્યાર્થીઓ સહિત, મુસાફરો રોસે ભરાયા. ચાલુ બસે વિદ્યાર્થીઓએ અને મુસાફરોએ, ડેપો મેનેજર હાય હાય ના સૂત્રોચાર બ...

આમોદ થી ભરૂચ અભ્યાસ માટે જતા વિદ્યાર્થીઓ અને, નોકરિયાત વર્ગ સમયસર કોલેજ અને, નોકરી પર પહોંચી શકતો નથી. કારણકે  વારંવાર, રસ્તામાં બસ બગાડવાનો સિલસિલો યથાવત ચાલુ જ છે. આજ રોજ પણ બે બસો, રસ્તામાં બગડતા, વિદ્યાર્થીઓ, મુસાફરો અને, નોકરીયાત વર્ગ, રસ્તા વચ્ચે અટ વાયા હતા.  આમોદ થી અંદાજિત, 45 થી 50 કિલોમીટર સુધી વિદ્યાર્થીઓ, મુસાફરો અને નોકરીયાત વર્ગ, ઉભા પગે જવા મજબૂર બન્યા છે. વર્ષોથી આમોદમાં થી, આમોદ ભરૂચ બસ માટેની માંગણી કરી હોવા છતાં, આજ દિન સુધી, પૂરી કરવામાં ન આવતા, વિદ્યાર્થીઓ સહિત, મુસાફરો રોસે ભરાયા. ચાલુ બસે વિદ્યાર્થીઓએ અને મુસાફરોએ, ડેપો મેનેજર હાય હાય ના સૂત્રોચાર બોલાવ્યા. તમામ બસો જંબુસર થી ભરૂચ જતી હોય માટે, જંબુસર થી જ બસ ફૂલ ભરીને આવતી હોય, જેથી આમોદના તમામ વિદ્યાર્થીઓ, મુસાફરો અને, નોકરીયાત વર્ગ ને 50 કિલોમીટરની મુસાફરી, ઉભા પગે કરવા મજબૂર બન્યા છે. આમોદ થી ભરૂચ અગાઉ, 8:30 વાગ્યે, જે એક બસ ચાલુ કરી હતી, તે પણ કેટલાક સમયથી બંધ કરી દેતા, વિદ્યાર્થીઓને, ખૂબ જ ભારે મુશ્કેલી નો સામનો કરવો પડી રહ્યો છે. વારંવાર લોકોની, લેખિત અને, મૌખિક રજૂઆતો કરવા છતાં, જંબુસર ભરૂચ ડેપોના અધિકારીઓનું પેટનું પાણી, હલતું નથી.  અત્રે ઉલ્લે`ખનીય છે કે, તાજેતરમાં, જંબુસર આમોદના ધારાસભ્યદેવ કિશોર સ્વામી એ, ડેપો મેનેજરનો ઉધડો લીધો હતો. તેમ છતાં પણ, આજ દિન સુધી, ડેપો મેનેજરના પેટનું પાણી હલતું નથી. તો શું? આમોથી ભરુચ જતા પેસેન્જર કાયમ માટે, 45 થી 50 કિલોમીટરની મુસાફરી, ઉભા પગેજ કરશે ?

 

स्टार एडसेंस लाईव टीवी डिस्क्लेमर : https://staradsenselivetv.com/ स्टार एडसेंस लाईव टीवी कार्यक्रम में हिस्सा लेनेवाले सभी महेमानो की राय या समाचार में दी या ली गई राय, उनकी व्यक्तिगत राय है, स्टार एडसेंस लाईव टीवी की नहीं | स्टार एडसेंस लाईव टीवी ऑनलाइन डिजिटल प्लेटफार्म पर ही टेलेकास्ट होता है | स्टार एडसेंस लाईव टीवी का मकसद किसीकी छवि धूमिल करना या निंदा करना नहीं, बल्की समाज में जागरूकता फैलाना है | स्टार एडसेंस लाईव टीवी के सभी मनोरंजक और इन्फोर्मटिव प्रोग्राम (कार्यक्रम), हिन्दी और गुजरती समाचार (न्यूज़) भारतीय समाज के कुछ सामाजिक, राजकीय, व्ययवसायिक, शिक्षा, स्वास्थ्य के मुद्दों की / पर जागरूकता बढ़ाने के उदेश्य से बनाया / बनाए जाते है | प्रोग्राम (कार्यक्रम), हिन्दी और गुजरती समाचार (न्यूज़) के माध्यम से पूछे / या लिए गए सवाल, जवाब अथवा अन्य सामग्री का उपयोग किसी भी धर्म, समाज, संस्था, व्यक्तिगत अथवा जाती की भावनाओं को चोट / ठेस या किसीभी प्रकार / किसीका भी अपमान करना या नुकसान पहुँचना नहीं है | स्टार एडसेंस लाईव टीवी मेज़बान कार्यक्रम / समाचार में दर्शाये गए विचारों को मान्यता देनें के लिए बाध्य नहीं है | दर्शको द्वारा लिया गया कोईभी निर्णय / प्रतिक्रिया और / या किसी अन्य कार्यक्रम / समाचार की सामग्री तरह से उनकी / उसकी / अपने स्वयं के विविक और ईच्छा पर आधारित होगी / होगा, और मोबाईल या वेबसाइट, सोशल मीडिया या किसी अन्य माध्यम से स्टार एडसेंस लाईव टीवी के कार्यक्रम या समाचार से उतपन्न होनेवाले किसीभी विषय / मुद्दों की सामग्री के लिए स्टार एडसेंस लाईव टीवी किसीभी प्रकार / तरिके से उत्तरदायी / जवाबदार नहीं होगा | https://staradsenselivetv.com/ #StarGoLocal #stargolocal #star #staradsense #staradsenselivetv #livetv #video

Read More