સાંતલપુર તાલુકાના લીમગામડા ગામ ખાતે શસ્ત્ર પૂજન અને પાળિયા પૂજન


Gujarati News  |  By News Update


પાટણ જિલ્લાના સાંતલપુર તાલુકાના, લીમગામડા ગામ ખાતે આવેલા, વર્ષો જુના ગાયોના વારે શહિદ થયેલા, વીર પુરુષોના પાડ્યાનો પૂજન કરવામાં આવ્યું. સાથે સાથે, શસ્ત્ર પૂજન પણ કરવામાં આવ્યું. ગાયોની રક્ષા કાજે, શહીદ થયેલા વીર પુરુષોનું પૂજન કરવામાં આવ્યું. આ પ્રસંગે, પૂર્વ તાલુકા પંચાયતના પ્રમુખ, લક્ષ્મણભાઈ આહીર અને, મેહુરભાઈ આહિર, કરસનભાઈ આહીર, હીરાભાઈ આહીર, વિશ્વ હિન્દુ પરિષદ માંથી કાંતિજી ઠાકોર,ગાંડા ભાઈ આહીર, બાબુભાઈ આહિર, મુકેશભાઈ ઠાકોર, સમગ્ર જાટીયા આહિર પરિવાર દ્વારા, પાળિયા નું પૂજન કરવામાં આવ્યું. વર્ષોથી વીર પુરુષો શહીદ થયેલા તેમનું પૂજન કરવામાં આવે છે, તેના ભાગરૂપે આ...

પાટણ જિલ્લાના સાંતલપુર તાલુકાના, લીમગામડા ગામ ખાતે આવેલા, વર્ષો જુના ગાયોના વારે શહિદ થયેલા, વીર પુરુષોના પાડ્યાનો પૂજન કરવામાં આવ્યું. સાથે સાથે, શસ્ત્ર પૂજન પણ કરવામાં આવ્યું. ગાયોની રક્ષા કાજે, શહીદ થયેલા વીર પુરુષોનું પૂજન કરવામાં આવ્યું. આ પ્રસંગે, પૂર્વ તાલુકા પંચાયતના પ્રમુખ, લક્ષ્મણભાઈ આહીર અને, મેહુરભાઈ આહિર, કરસનભાઈ આહીર, હીરાભાઈ આહીર, વિશ્વ હિન્દુ પરિષદ માંથી કાંતિજી ઠાકોર,ગાંડા ભાઈ આહીર, બાબુભાઈ આહિર, મુકેશભાઈ ઠાકોર, સમગ્ર જાટીયા આહિર પરિવાર દ્વારા, પાળિયા નું પૂજન કરવામાં આવ્યું. વર્ષોથી વીર પુરુષો શહીદ થયેલા તેમનું પૂજન કરવામાં આવે છે, તેના ભાગરૂપે આજે, પૂજન કરવામાં આવ્યું હતું. 400 વર્ષ પહેલા, ગૌમાતાની કાજે, શહિદ થયેલા વીર પુરૂષોનુ, લોકો દ્વારા પૂજન કરવામાં આવ્યું. વર્ષોથી તેમનું પૂજન કરવામાં આવે છે. મોટી સંખ્યામાં ગામના લોકો ઉપસ્થિત રહ્યા હતા. આ પ્રસંગે આરતી ઉતારી સિંદૂર ચડાવી, શ્રીફળ વધેરી, શસ્ત્રનું પૂજન કરવામાં આવ્યું હતું. શસ્ત્ર વડે ગૌમાતાનું રક્ષા કરનાર, વીર શહીદોનું આજે, ભવ્ય પૂજન કરવામાં આવ્યું હતું.

 

स्टार एडसेंस लाईव टीवी डिस्क्लेमर : https://staradsenselivetv.com/ स्टार एडसेंस लाईव टीवी कार्यक्रम में हिस्सा लेनेवाले सभी महेमानो की राय या समाचार में दी या ली गई राय, उनकी व्यक्तिगत राय है, स्टार एडसेंस लाईव टीवी की नहीं | स्टार एडसेंस लाईव टीवी ऑनलाइन डिजिटल प्लेटफार्म पर ही टेलेकास्ट होता है | स्टार एडसेंस लाईव टीवी का मकसद किसीकी छवि धूमिल करना या निंदा करना नहीं, बल्की समाज में जागरूकता फैलाना है | स्टार एडसेंस लाईव टीवी के सभी मनोरंजक और इन्फोर्मटिव प्रोग्राम (कार्यक्रम), हिन्दी और गुजरती समाचार (न्यूज़) भारतीय समाज के कुछ सामाजिक, राजकीय, व्ययवसायिक, शिक्षा, स्वास्थ्य के मुद्दों की / पर जागरूकता बढ़ाने के उदेश्य से बनाया / बनाए जाते है | प्रोग्राम (कार्यक्रम), हिन्दी और गुजरती समाचार (न्यूज़) के माध्यम से पूछे / या लिए गए सवाल, जवाब अथवा अन्य सामग्री का उपयोग किसी भी धर्म, समाज, संस्था, व्यक्तिगत अथवा जाती की भावनाओं को चोट / ठेस या किसीभी प्रकार / किसीका भी अपमान करना या नुकसान पहुँचना नहीं है | स्टार एडसेंस लाईव टीवी मेज़बान कार्यक्रम / समाचार में दर्शाये गए विचारों को मान्यता देनें के लिए बाध्य नहीं है | दर्शको द्वारा लिया गया कोईभी निर्णय / प्रतिक्रिया और / या किसी अन्य कार्यक्रम / समाचार की सामग्री तरह से उनकी / उसकी / अपने स्वयं के विविक और ईच्छा पर आधारित होगी / होगा, और मोबाईल या वेबसाइट, सोशल मीडिया या किसी अन्य माध्यम से स्टार एडसेंस लाईव टीवी के कार्यक्रम या समाचार से उतपन्न होनेवाले किसीभी विषय / मुद्दों की सामग्री के लिए स्टार एडसेंस लाईव टीवी किसीभी प्रकार / तरिके से उत्तरदायी / जवाबदार नहीं होगा | https://staradsenselivetv.com/ #StarGoLocal #stargolocal #star #staradsense #staradsenselivetv #livetv #video #staradsenselivetv

Read More