ગૌ માતાને રાજ્ય માતાનો દરજ્જો આપવા તથા રાષ્ટ્રીય માતા જાહેર કરવા માંગ


Gujarati News  |  By News Update


પાટણ જિલ્લાના સમી તાલુકાના, બાબરી ગામના પૂર્વ સરપંચ, લોક સેવક, ગૌરક્ષક પ્રદેશ અધ્યક્ષ, અખીલ ભારત હિન્દુ મહાસભા ગુજરાતના પ્રમુખ, ઠાકોર દેવરાજજી રામાજી દ્વારા, ગુજરાતના મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલને, પત્ર લખી ગૌ માતાને, રાજ્ય માતાનો દરજ્જો આપવા માગણી કરી. સાથે સાથે, આપણા દેશના, યશસ્વી વડાપ્રધાન નરેન્દ્ર ભાઈ મોદીને, પત્ર લખી ગૌ માતાને, રાષ્ટ્રીય માતા જાહેર કરવા માગણી કરી. સાથે સાથે, વિશ્વાસ વ્યક્ત કર્યો હતો કે, ગુજરાત અને ભારતની અંદર, ડબલ એન્જિનની સરકાર હોય, ભારતીય જનતા પાર્ટીની સરકાર હોય, મને વિશ્વાસ અને ભરોસો છે, ભારતીય જનતા પાર્ટીની સરકાર ઉપર કે, ગૌમાતા ને, રાજ્ય મ...

પાટણ જિલ્લાના સમી તાલુકાના, બાબરી ગામના પૂર્વ સરપંચ, લોક સેવક, ગૌરક્ષક પ્રદેશ અધ્યક્ષ, અખીલ ભારત હિન્દુ મહાસભા ગુજરાતના પ્રમુખ, ઠાકોર દેવરાજજી રામાજી દ્વારા, ગુજરાતના મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલને, પત્ર લખી ગૌ માતાને, રાજ્ય માતાનો દરજ્જો આપવા માગણી કરી. સાથે સાથે, આપણા દેશના, યશસ્વી વડાપ્રધાન નરેન્દ્ર ભાઈ મોદીને, પત્ર લખી ગૌ માતાને, રાષ્ટ્રીય માતા જાહેર કરવા માગણી કરી. સાથે સાથે, વિશ્વાસ વ્યક્ત કર્યો હતો કે, ગુજરાત અને ભારતની અંદર, ડબલ એન્જિનની સરકાર હોય, ભારતીય જનતા પાર્ટીની સરકાર હોય, મને વિશ્વાસ અને ભરોસો છે, ભારતીય જનતા પાર્ટીની સરકાર ઉપર કે, ગૌમાતા ને, રાજ્ય માતા અને, રાષ્ટ્રીય માતા જાહેર કરશે. મહારાષ્ટ્ર સરકારે જે લીધો નિર્ણય, ગૌ માતાને, રાજ્યમાતા જાહેર કરી, તે બદલ, અભિનંદન પણ પાઠ્ય હતા અને, મહારાષ્ટ્ર સરકારની જેમ, ગુજરાત સરકાર પણ, તાત્કાલિક ધોરણે, ગૌમાતાને રાજ્ય માતા જાહેર કરે, તેવી માગણી કરેલ છે.
 

स्टार एडसेंस लाईव टीवी डिस्क्लेमर : https://staradsenselivetv.com/ स्टार एडसेंस लाईव टीवी कार्यक्रम में हिस्सा लेनेवाले सभी महेमानो की राय या समाचार में दी या ली गई राय, उनकी व्यक्तिगत राय है, स्टार एडसेंस लाईव टीवी की नहीं | स्टार एडसेंस लाईव टीवी ऑनलाइन डिजिटल प्लेटफार्म पर ही टेलेकास्ट होता है | स्टार एडसेंस लाईव टीवी का मकसद किसीकी छवि धूमिल करना या निंदा करना नहीं, बल्की समाज में जागरूकता फैलाना है | स्टार एडसेंस लाईव टीवी के सभी मनोरंजक और इन्फोर्मटिव प्रोग्राम (कार्यक्रम), हिन्दी और गुजरती समाचार (न्यूज़) भारतीय समाज के कुछ सामाजिक, राजकीय, व्ययवसायिक, शिक्षा, स्वास्थ्य के मुद्दों की / पर जागरूकता बढ़ाने के उदेश्य से बनाया / बनाए जाते है | प्रोग्राम (कार्यक्रम), हिन्दी और गुजरती समाचार (न्यूज़) के माध्यम से पूछे / या लिए गए सवाल, जवाब अथवा अन्य सामग्री का उपयोग किसी भी धर्म, समाज, संस्था, व्यक्तिगत अथवा जाती की भावनाओं को चोट / ठेस या किसीभी प्रकार / किसीका भी अपमान करना या नुकसान पहुँचना नहीं है | स्टार एडसेंस लाईव टीवी मेज़बान कार्यक्रम / समाचार में दर्शाये गए विचारों को मान्यता देनें के लिए बाध्य नहीं है | दर्शको द्वारा लिया गया कोईभी निर्णय / प्रतिक्रिया और / या किसी अन्य कार्यक्रम / समाचार की सामग्री तरह से उनकी / उसकी / अपने स्वयं के विविक और ईच्छा पर आधारित होगी / होगा, और मोबाईल या वेबसाइट, सोशल मीडिया या किसी अन्य माध्यम से स्टार एडसेंस लाईव टीवी के कार्यक्रम या समाचार से उतपन्न होनेवाले किसीभी विषय / मुद्दों की सामग्री के लिए स्टार एडसेंस लाईव टीवी किसीभी प्रकार / तरिके से उत्तरदायी / जवाबदार नहीं होगा | https://staradsenselivetv.com/ #StarGoLocal #stargolocal #star #staradsense #staradsenselivetv #livetv #video #staradsenselivetv

Read More