સ્ટેચ્યુ ઓફ યુનિટી પરિસર સહિત વિવિધ પ્રકલ્પોને રોશનીથી શણગારાયા


Gujarati News  |  By News Update


નર્મદા જિલ્લામાં એકતાનગરના આંગણે નિર્માણ પામેલા, સ્ટેચ્યુ ઓફ યુનિટી, સરદાર વલ્લભભાઈ પટેલની સૌથી ઉંચી પ્રતિમાની સાથે સાથે, અનેક નવા નજરાણા ઉમેરવામાં આવ્યાં છે. કોઇ પ્રવાસી અહીં આવે તો, ત્રણ દિવસ નિરાંતે તમામ નજરાણાની મજા માણી શકે તેવું, સુંદર આયોજન કરવામાં આવ્યું છે. સરદાર પટેલની પ્રતિમા પર સાંજે, પ્રોજેકશન મેપીંગ શોનું આયોજન કરવામાં આવે છે. જેને જોવા માટે અહીં આવતા મુલાકાતીઓમાં, વિશેષ આકર્ષણ જોવા મળતું હોય છે. હાલમાં વિકાસ સપ્તાહની ઉજવણી કરવામાં આવી રહી છે ત્યારે, સ્ટેચ્યુ ઓફ યુનિટી પરિસર અને, અન્ય પ્રકલ્પોને રોશનીના શણગારથી સજાવી, પ્રવાસીઓ માટે, વધુ એક આકર્ષણ ઊભ...

નર્મદા જિલ્લામાં એકતાનગરના આંગણે નિર્માણ પામેલા, સ્ટેચ્યુ ઓફ યુનિટી, સરદાર વલ્લભભાઈ પટેલની સૌથી ઉંચી પ્રતિમાની સાથે સાથે, અનેક નવા નજરાણા ઉમેરવામાં આવ્યાં છે. કોઇ પ્રવાસી અહીં આવે તો, ત્રણ દિવસ નિરાંતે તમામ નજરાણાની મજા માણી શકે તેવું, સુંદર આયોજન કરવામાં આવ્યું છે. સરદાર પટેલની પ્રતિમા પર સાંજે, પ્રોજેકશન મેપીંગ શોનું આયોજન કરવામાં આવે છે. જેને જોવા માટે અહીં આવતા મુલાકાતીઓમાં, વિશેષ આકર્ષણ જોવા મળતું હોય છે. હાલમાં વિકાસ સપ્તાહની ઉજવણી કરવામાં આવી રહી છે ત્યારે, સ્ટેચ્યુ ઓફ યુનિટી પરિસર અને, અન્ય પ્રકલ્પોને રોશનીના શણગારથી સજાવી, પ્રવાસીઓ માટે, વધુ એક આકર્ષણ ઊભું કરવામાં આવ્યું છે. રંગબેરંગી લાઇટની એકતાનગરમાં રોશની, સ્ટેચ્યુ ઓફ યુનિટીની મુલાકાતે આવતા મોટાભાગના લોકો, સરદાર વલ્લભભાઇ પટેલના સ્ટેચ્યુની સાથે, પરિસરના વિવિધ સ્થળોની પણ મુલાકાત લે છે. ત્યારે, સ્ટેચ્યુ ઓફ યુનિટી તંત્ર દ્વારા, પ્રવાસીઓના આકર્ષણ માટે તમામ સ્થળો પર, મનમોહક રંગબેરંગી લાઇટીંગ લગાડવામાં આવી છે, જેનાથી, પ્રવાસીઓને રાત્રીનો એક અલગ જ લાઇટીંગનો નજારો જોવા મળી રહ્યો છે. લાઇટીંગની ભવ્યતાથી, ઝગમગ બનેલું એકતાનગર પ્રવાસીઓ માટે, અનેરા આકર્ષણનું કેન્દ્ર બન્યું છે.

 

स्टार एडसेंस लाईव टीवी डिस्क्लेमर : https://staradsenselivetv.com/ स्टार एडसेंस लाईव टीवी कार्यक्रम में हिस्सा लेनेवाले सभी महेमानो की राय या समाचार में दी या ली गई राय, उनकी व्यक्तिगत राय है, स्टार एडसेंस लाईव टीवी की नहीं | स्टार एडसेंस लाईव टीवी ऑनलाइन डिजिटल प्लेटफार्म पर ही टेलेकास्ट होता है | स्टार एडसेंस लाईव टीवी का मकसद किसीकी छवि धूमिल करना या निंदा करना नहीं, बल्की समाज में जागरूकता फैलाना है | स्टार एडसेंस लाईव टीवी के सभी मनोरंजक और इन्फोर्मटिव प्रोग्राम (कार्यक्रम), हिन्दी और गुजरती समाचार (न्यूज़) भारतीय समाज के कुछ सामाजिक, राजकीय, व्ययवसायिक, शिक्षा, स्वास्थ्य के मुद्दों की / पर जागरूकता बढ़ाने के उदेश्य से बनाया / बनाए जाते है | प्रोग्राम (कार्यक्रम), हिन्दी और गुजरती समाचार (न्यूज़) के माध्यम से पूछे / या लिए गए सवाल, जवाब अथवा अन्य सामग्री का उपयोग किसी भी धर्म, समाज, संस्था, व्यक्तिगत अथवा जाती की भावनाओं को चोट / ठेस या किसीभी प्रकार / किसीका भी अपमान करना या नुकसान पहुँचना नहीं है | स्टार एडसेंस लाईव टीवी मेज़बान कार्यक्रम / समाचार में दर्शाये गए विचारों को मान्यता देनें के लिए बाध्य नहीं है | दर्शको द्वारा लिया गया कोईभी निर्णय / प्रतिक्रिया और / या किसी अन्य कार्यक्रम / समाचार की सामग्री तरह से उनकी / उसकी / अपने स्वयं के विविक और ईच्छा पर आधारित होगी / होगा, और मोबाईल या वेबसाइट, सोशल मीडिया या किसी अन्य माध्यम से स्टार एडसेंस लाईव टीवी के कार्यक्रम या समाचार से उतपन्न होनेवाले किसीभी विषय / मुद्दों की सामग्री के लिए स्टार एडसेंस लाईव टीवी किसीभी प्रकार / तरिके से उत्तरदायी / जवाबदार नहीं होगा | https://staradsenselivetv.com/ #StarGoLocal #stargolocal #star #staradsense #staradsenselivetv #livetv #video #staradsenselivetv

Read More