પ્રાચીન સમય માં થતી ઠાકુરજી ની સેવા ને નિરંતર રાખવા વડોદરા માં ત્રણ દિવસીય સેવા શિબિર નું આયોજન


Gujarati News  |  By News Update


દેશ માં હિન્દૂ ધર્મ માં, પૂજા વિધિ નો, વિશેષ મહત્વ છે. જેનાથી, ભક્તો ની મનોકામના પૂર્ણ થાય છે. એવી માન્યતા પણ છે, આ વિશેષ પૂજા વિધિ ને, ઘ્યાન માં રાખી, વડોદરા માં ત્રણ દિવીસિયા સેમિનાર નું આયોજન કરવામાં આવ્યું છે. આ વિષય ની વિગતવાર માહિતી આપવા માટે આજે, અકોટા ના રાધાકૃષ્ણ કુંજ ભવન માં, પ્રેસ વાર્તા નું આયોજન કરવામાં આવ્યું હતું. જ્યા શ્રી ચંદ્રગોપાલ જી મહારાજ ના. ધર્મપત્ની બ્રિજલતા જીયે માહિતી આપતા જણાવ્યું હતું કે, આગામી 17,18,19 ઓક્ટોબર ના રોજ, શહેરના અગ્રવાલ ભવન માં, સેમિનાર નું આયોજન થશે જેમાં, ગુજરાત અને, મહારાષ્ટ્ર ના, 150 કરતા વધારે મહારાજો હાજરી આપશે અને, પૂજા વિધિ વિશે, માહ...

દેશ માં હિન્દૂ ધર્મ માં, પૂજા વિધિ નો, વિશેષ મહત્વ છે. જેનાથી, ભક્તો ની મનોકામના પૂર્ણ થાય છે. એવી માન્યતા પણ છે, આ વિશેષ પૂજા વિધિ ને, ઘ્યાન માં રાખી, વડોદરા માં ત્રણ દિવીસિયા સેમિનાર નું આયોજન કરવામાં આવ્યું છે. આ વિષય ની વિગતવાર માહિતી આપવા માટે આજે, અકોટા ના રાધાકૃષ્ણ કુંજ ભવન માં, પ્રેસ વાર્તા નું આયોજન કરવામાં આવ્યું હતું. જ્યા શ્રી ચંદ્રગોપાલ જી મહારાજ ના. ધર્મપત્ની બ્રિજલતા જીયે માહિતી આપતા જણાવ્યું હતું કે, આગામી 17,18,19 ઓક્ટોબર ના રોજ, શહેરના અગ્રવાલ ભવન માં, સેમિનાર નું આયોજન થશે જેમાં, ગુજરાત અને, મહારાષ્ટ્ર ના, 150 કરતા વધારે મહારાજો હાજરી આપશે અને, પૂજા વિધિ વિશે, માહિતી મેળવશે.

 

स्टार एडसेंस लाईव टीवी डिस्क्लेमर : https://staradsenselivetv.com/ स्टार एडसेंस लाईव टीवी कार्यक्रम में हिस्सा लेनेवाले सभी महेमानो की राय या समाचार में दी या ली गई राय, उनकी व्यक्तिगत राय है, स्टार एडसेंस लाईव टीवी की नहीं | स्टार एडसेंस लाईव टीवी ऑनलाइन डिजिटल प्लेटफार्म पर ही टेलेकास्ट होता है | स्टार एडसेंस लाईव टीवी का मकसद किसीकी छवि धूमिल करना या निंदा करना नहीं, बल्की समाज में जागरूकता फैलाना है | स्टार एडसेंस लाईव टीवी के सभी मनोरंजक और इन्फोर्मटिव प्रोग्राम (कार्यक्रम), हिन्दी और गुजरती समाचार (न्यूज़) भारतीय समाज के कुछ सामाजिक, राजकीय, व्ययवसायिक, शिक्षा, स्वास्थ्य के मुद्दों की / पर जागरूकता बढ़ाने के उदेश्य से बनाया / बनाए जाते है | प्रोग्राम (कार्यक्रम), हिन्दी और गुजरती समाचार (न्यूज़) के माध्यम से पूछे / या लिए गए सवाल, जवाब अथवा अन्य सामग्री का उपयोग किसी भी धर्म, समाज, संस्था, व्यक्तिगत अथवा जाती की भावनाओं को चोट / ठेस या किसीभी प्रकार / किसीका भी अपमान करना या नुकसान पहुँचना नहीं है | स्टार एडसेंस लाईव टीवी मेज़बान कार्यक्रम / समाचार में दर्शाये गए विचारों को मान्यता देनें के लिए बाध्य नहीं है | दर्शको द्वारा लिया गया कोईभी निर्णय / प्रतिक्रिया और / या किसी अन्य कार्यक्रम / समाचार की सामग्री तरह से उनकी / उसकी / अपने स्वयं के विविक और ईच्छा पर आधारित होगी / होगा, और मोबाईल या वेबसाइट, सोशल मीडिया या किसी अन्य माध्यम से स्टार एडसेंस लाईव टीवी के कार्यक्रम या समाचार से उतपन्न होनेवाले किसीभी विषय / मुद्दों की सामग्री के लिए स्टार एडसेंस लाईव टीवी किसीभी प्रकार / तरिके से उत्तरदायी / जवाबदार नहीं होगा | https://staradsenselivetv.com/ #StarGoLocal #stargolocal #star #staradsense #staradsenselivetv #livetv #video #staradsenselivetv

Read More