સ્વસ્તિક રંગોળી કલાકાર ગ્રુપ દ્વારા કીર્તિ મંદિર હૉલ ખાતે '56મું' રંગોળી પ્રદર્શન


Gujarati News  |  By News Update


આંતરરાષ્ટ્રીય ખ્યાતિ પ્રાપ્ત, સ્વસ્તિક રંગોળી કલાકાર ગ્રૂપ, વડોદરાના કીર્તિ મંદિર હૉલ ખાતે, આગામી દિવાળીના તહેવારની પૂર્વ સંધ્યાએ, કલાપ્રેમીઓને, સુંદર રંગોળી પ્રદર્શનની, વધુ એક ટ્રીટ આપવા તૈયાર છે. ગ્રુપનું આ 56મું રંગોળી પ્રદર્શન છે. SRKG એ, એકમાત્ર જૂથ હોવાનો વિશેષાધિકાર ધરાવે છે. જે રંગોળી કલાના ક્ષેત્રમાં 39 મેરેથોન વર્ષોથી સતત, કામ કરે છે. આ પ્રદર્શનમાં શહેરના જાણીતા કલાકારો, શ્રી, રાજેન્દ્ર દિન્ડોરકર, રાજુ ચૌહાણ, અભય ગડકરી, પ્રકાશ લોખંડે, અરુણ દિન્ડોરકર, મહેન્દ્રસિંહ દેવધરા, વિરેન્દ્રસિંહ રાઠોડ, સૃજન દિન્ડોરકર, યશ લોખંડે, રાજેશ રાઠવા, આકાશ પ્રજાપતિ, શક્તિ પવાર અન...

આંતરરાષ્ટ્રીય ખ્યાતિ પ્રાપ્ત, સ્વસ્તિક રંગોળી કલાકાર ગ્રૂપ, વડોદરાના કીર્તિ મંદિર હૉલ ખાતે, આગામી દિવાળીના તહેવારની પૂર્વ સંધ્યાએ, કલાપ્રેમીઓને, સુંદર રંગોળી પ્રદર્શનની, વધુ એક ટ્રીટ આપવા તૈયાર છે. ગ્રુપનું આ 56મું રંગોળી પ્રદર્શન છે. SRKG એ, એકમાત્ર જૂથ હોવાનો વિશેષાધિકાર ધરાવે છે. જે રંગોળી કલાના ક્ષેત્રમાં 39 મેરેથોન વર્ષોથી સતત, કામ કરે છે. આ પ્રદર્શનમાં શહેરના જાણીતા કલાકારો, શ્રી, રાજેન્દ્ર દિન્ડોરકર, રાજુ ચૌહાણ, અભય ગડકરી, પ્રકાશ લોખંડે, અરુણ દિન્ડોરકર, મહેન્દ્રસિંહ દેવધરા, વિરેન્દ્રસિંહ રાઠોડ, સૃજન દિન્ડોરકર, યશ લોખંડે, રાજેશ રાઠવા, આકાશ પ્રજાપતિ, શક્તિ પવાર અને, દેવાંગ મિસ્ત્રી, દ્વારા, જુદા જુદા વિષયો પર રંગોળી ચિત્રો બનાવવામાં આવનાર છે. તેમજ, સહ કલાકારો, રૂષિકેશ કવિ, ગોવિંદ કદમ, હર્ષ રાણા અને, આયુષ પટેલ છે. આ પ્રદર્શનમાં 13 કલાકારો દ્વારા, 14 રંગોળી ચિત્રો  તૈયાર થશે.  જેમાં, ગણેશ દર્શન, વેણુ વગાડતા વડાપ્રધાન, નિગ્રો તથા અંગ્રેજ પોર્ટ્રેટ, પત્તા રમતા શ્વાન તથા, વિશ્વામિત્ર મેનકા લેન્ડસ્કેપ સાથે, શ્રીકૃષ્ણ, પાણીમાં જલપરી, અભ્યાસ કરતો વિદ્યાર્થી તેમજ, બે પ્રાયોગિક રંગોળી ચિત્ર જેમાં, પેઈન્ટીંગ ફ્રેમ નીચે ઉપર કરતા વૃદ્ધ તથા હવામાં અદ્ધર રંગોળી જેમાં, ટાટા દ્વારા તૈયાર થયેલ, એર-બસ કે જે ગોળ ગોળ ફરી રહ્યું છે, તેમ દર્શાવતી હવામાં રંગોળી કરવામાં આવેલ છે.   પ્રદર્શનનું ઉદઘાટન, 29મી ઑક્ટોબર, 2024 ના રોજ સાંજે 6 કલાકે કરવામાં આવશે. ઉદઘાટન ગુજરાતના પ્રથમ પ્રોફેશનલ, MMA ગુજરાતના ફાઇટર, ઈશિકા થિટે તથા, કેવાયબી CONMAT ગ્રૂપના ઑફ ઇન્ડસ્ટ્રીઝના ચેરમેન શ્રી, પ્રેમરાજ ના વરદ હસ્તે થશે.  આ પ્રદર્શન મુલાકાતીઓ માટે, 7મી નવેમ્બર, 2024 સુધી સાંજે 4.30 વાગ્યાથી સાંજના 9.30 સુધી ખુલ્લું રહેશે. 

 

वीडियो और सोशल मीडिया पेज को लाईक | शेयर | सबस्क्राइब करें | Like Facebook Page: https://www.facebook.com/staradsenselivetv Subscribe Youtube Channel : https://www.youtube.com/channel/UCjppQXScc7tLnd7U62fyA7w Review Us on Google: https://g.page/r/CS-DCQ_zEkAdEAg/review Smart Business Application: https://mybcrd.com/card/4 Linked In : https://www.linkedin.com/in/star-adsense-live-tv-film-production-and-advertising-617318167/ Twitter : https://twitter.com/AdsenseTv Instagram : https://www.instagram.com/staradsense/?hl=en Blogger : staradsenselivetv.blogspot.com स्टार एडसेंस लाईव टीवी डिस्क्लेमर : https://staradsenselivetv.com/ स्टार एडसेंस लाईव टीवी कार्यक्रम में हिस्सा लेनेवाले सभी महेमानो की राय या समाचार में दी या ली गई राय, उनकी व्यक्तिगत राय है, स्टार एडसेंस लाईव टीवी की नहीं | स्टार एडसेंस लाईव टीवी ऑनलाइन डिजिटल प्लेटफार्म पर ही टेलेकास्ट होता है | स्टार एडसेंस लाईव टीवी का मकसद किसीकी छवि धूमिल करना या निंदा करना नहीं, बल्की समाज में जागरूकता फैलाना है | स्टार एडसेंस लाईव टीवी के सभी मनोरंजक और इन्फोर्मटिव प्रोग्राम (कार्यक्रम), हिन्दी और गुजरती समाचार (न्यूज़) भारतीय समाज के कुछ सामाजिक, राजकीय, व्ययवसायिक, शिक्षा, स्वास्थ्य के मुद्दों की / पर जागरूकता बढ़ाने के उदेश्य से बनाया / बनाए जाते है | प्रोग्राम (कार्यक्रम), हिन्दी और गुजरती समाचार (न्यूज़) के माध्यम से पूछे / या लिए गए सवाल, जवाब अथवा अन्य सामग्री का उपयोग किसी भी धर्म, समाज, संस्था, व्यक्तिगत अथवा जाती की भावनाओं को चोट / ठेस या किसीभी प्रकार / किसीका भी अपमान करना या नुकसान पहुँचना नहीं है | स्टार एडसेंस लाईव टीवी मेज़बान कार्यक्रम / समाचार में दर्शाये गए विचारों को मान्यता देनें के लिए बाध्य नहीं है | दर्शको द्वारा लिया गया कोईभी निर्णय / प्रतिक्रिया और / या किसी अन्य कार्यक्रम / समाचार की सामग्री तरह से उनकी / उसकी / अपने स्वयं के विविक और ईच्छा पर आधारित होगी / होगा, और मोबाईल या वेबसाइट, सोशल मीडिया या किसी अन्य माध्यम से स्टार एडसेंस लाईव टीवी के कार्यक्रम या समाचार से उतपन्न होनेवाले किसीभी विषय / मुद्दों की सामग्री के लिए स्टार एडसेंस लाईव टीवी किसीभी प्रकार / तरिके से उत्तरदायी / जवाबदार नहीं होगा | https://staradsenselivetv.com/ #StarGoLocal #stargolocal #star #staradsense #staradsenselivetv #livetv #video #staradsenselivetv

Read More

वीडियो और सोशल मीडिया पेज को लाईक | शेयर | सबस्क्राइब करें |

Like Facebook Page: https://www.facebook.com/staradsenselivetv
Subscribe Youtube Channel : https://www.youtube.com/channel/UCjppQXScc7tLnd7U62fyA7w
Review Us on Google: https://g.page/r/CS-DCQ_zEkAdEAg/review
Smart Business Application: https://mybcrd.com/card/4
Linked In : https://www.linkedin.com/in/star-adsense-live-tv-film-production-and-advertising-617318167/
Twitter : https://twitter.com/AdsenseTv
Instagram : https://www.instagram.com/staradsense/?hl=en
Blogger : staradsenselivetv.blogspot.com

स्टार एडसेंस लाईव टीवी डिस्क्लेमर : https://staradsenselivetv.com/
स्टार एडसेंस लाईव टीवी कार्यक्रम में हिस्सा लेनेवाले सभी महेमानो की राय या समाचार में दी या ली गई राय, उनकी व्यक्तिगत राय है, स्टार एडसेंस लाईव टीवी की नहीं | स्टार एडसेंस लाईव टीवी ऑनलाइन डिजिटल प्लेटफार्म पर ही टेलीकास्ट होता है | स्टार एडसेंस लाईव टीवी का मकसद किसीकी छवि धूमिल करना या निंदा करना नहीं, बल्की समाज में जागरूकता फैलाना है | स्टार एडसेंस लाईव टीवी के सभी मनोरंजक और इन्फोर्मटिव प्रोग्राम (कार्यक्रम), हिन्दी और गुजरती समाचार (न्यूज़) भारतीय समाज के कुछ सामाजिक, राजकीय, व्ययवसायिक, शिक्षा, स्वास्थ्य के मुद्दों की / पर जागरूकता बढ़ाने के उदेश्य से बनाया / बनाए जाते है | प्रोग्राम (कार्यक्रम), हिन्दी और गुजरती समाचार (न्यूज़) के माध्यम से पूछे / या लिए गए सवाल, जवाब अथवा अन्य सामग्री का उपयोग किसी भी धर्म, समाज, संस्था, व्यक्तिगत अथवा जाती की भावनाओं को चोट / ठेस या किसीभी प्रकार / किसीका भी अपमान करना या नुकसान पहुँचना नहीं है | स्टार एडसेंस लाईव टीवी मेज़बान कार्यक्रम / समाचार में दर्शाये गए विचारों को मान्यता देनें के लिए बाध्य नहीं है | दर्शको द्वारा लिया गया कोईभी निर्णय / प्रतिक्रिया और / या किसी अन्य कार्यक्रम / समाचार की सामग्री तरह से उनकी / उसकी / अपने स्वयं के विविक और ईच्छा पर आधारित होगी / होगा, और मोबाईल या वेबसाइट, सोशल मीडिया या किसी अन्य माध्यम से स्टार एडसेंस लाईव टीवी के कार्यक्रम या समाचार से उतपन्न होनेवाले किसीभी विषय / मुद्दों की सामग्री के लिए स्टार एडसेंस लाईव टीवी किसीभी प्रकार / तरिके से उत्तरदायी / जवाबदार नहीं होगा |
https://staradsenselivetv.com/

#StarGoLocal #stargolocal #star #staradsense #staradsenselivetv #livetv #video #staradsenselivetv