Gujarati News | By News Update
આમોદ તાલુકાના, કાંકરિયા પુરસા રોડ પર આવેલ, ઔદ્યોગિક તાલીમ સંસ્થા ,આમોદ ખાતે, તારીખ 26 ઓક્ટોબર 2024 ના રોજ, ત્રીજો કૌશલ દીક્ષાંત સમારંભ યોજાયો હતો. જેમાં, મુખ્ય અતિથિ તરીકે, ગેરીસન કંપની આમોદ ના, વહીવટી અધિકારી, શ્રી કમલેશભાઈ પટેલ હાજર રહ્યા હતા. જેમાં, તેઓના વરદ હસ્તે, પરીક્ષામાં ઉત્તીર્ણ થયેલ તાલીમાર્થીઓને, પ્રમાણપત્ર અને મેડલ એનાયત કરવામાં આવ્યા હતા. મહાનુભાવ શ્રી, કમલેશભાઈ પટેલે તાલીમાર્થીઓને, પ્રાસંગિક અને, પ્રેરણાદાયી ઉદબોધન કર્યુ હતુ. આ કાર્યક્રમમાં, સંસ્થાના ઇન્ચાર્જ, ફોરમેન શ્રી, રાજેશ ગોહિલ સાહેબ દ્વારા, તાલીમાર્થીઓ ને, પ્રેરણાત્મક ઉદબોધન અને, તાલીમ પૂર...
આમોદ તાલુકાના, કાંકરિયા પુરસા રોડ પર આવેલ, ઔદ્યોગિક તાલીમ સંસ્થા ,આમોદ ખાતે, તારીખ 26 ઓક્ટોબર 2024 ના રોજ, ત્રીજો કૌશલ દીક્ષાંત સમારંભ યોજાયો હતો. જેમાં, મુખ્ય અતિથિ તરીકે, ગેરીસન કંપની આમોદ ના, વહીવટી અધિકારી, શ્રી કમલેશભાઈ પટેલ હાજર રહ્યા હતા. જેમાં, તેઓના વરદ હસ્તે, પરીક્ષામાં ઉત્તીર્ણ થયેલ તાલીમાર્થીઓને, પ્રમાણપત્ર અને મેડલ એનાયત કરવામાં આવ્યા હતા. મહાનુભાવ શ્રી, કમલેશભાઈ પટેલે તાલીમાર્થીઓને, પ્રાસંગિક અને, પ્રેરણાદાયી ઉદબોધન કર્યુ હતુ. આ કાર્યક્રમમાં, સંસ્થાના ઇન્ચાર્જ, ફોરમેન શ્રી, રાજેશ ગોહિલ સાહેબ દ્વારા, તાલીમાર્થીઓ ને, પ્રેરણાત્મક ઉદબોધન અને, તાલીમ પૂર્ણ કર્યા બાદ, રોજગારી અને, સ્વરોજગારી ની તકો જેવીકે, એપ્રેન્ટીસ પ્લેસમેન્ટ અને, સ્વરોજગારી માટે, સરકાર દ્વારા આપવામાં આવતી સહાય વિશે, માહિતગાર કરવામાં આવ્યા હતા.
वीडियो और सोशल मीडिया पेज को लाईक | शेयर | सबस्क्राइब करें |
Like Facebook Page: https://www.facebook.com/staradsenselivetv Subscribe Youtube Channel : https://www.youtube.com/channel/UCjppQXScc7tLnd7U62fyA7w Review Us on Google: https://g.page/r/CS-DCQ_zEkAdEAg/review Smart Business Application: https://mybcrd.com/card/4 Linked In : https://www.linkedin.com/in/star-adsense-live-tv-film-production-and-advertising-617318167/ Twitter : https://twitter.com/AdsenseTv Instagram : https://www.instagram.com/staradsense/?hl=en Blogger : staradsenselivetv.blogspot.com
स्टार एडसेंस लाईव टीवी डिस्क्लेमर : https://staradsenselivetv.com/ स्टार एडसेंस लाईव टीवी कार्यक्रम में हिस्सा लेनेवाले सभी महेमानो की राय या समाचार में दी या ली गई राय, उनकी व्यक्तिगत राय है, स्टार एडसेंस लाईव टीवी की नहीं | स्टार एडसेंस लाईव टीवी ऑनलाइन डिजिटल प्लेटफार्म पर ही टेलेकास्ट होता है | स्टार एडसेंस लाईव टीवी का मकसद किसीकी छवि धूमिल करना या निंदा करना नहीं, बल्की समाज में जागरूकता फैलाना है | स्टार एडसेंस लाईव टीवी के सभी मनोरंजक और इन्फोर्मटिव प्रोग्राम (कार्यक्रम), हिन्दी और गुजरती समाचार (न्यूज़) भारतीय समाज के कुछ सामाजिक, राजकीय, व्ययवसायिक, शिक्षा, स्वास्थ्य के मुद्दों की / पर जागरूकता बढ़ाने के उदेश्य से बनाया / बनाए जाते है | प्रोग्राम (कार्यक्रम), हिन्दी और गुजरती समाचार (न्यूज़) के माध्यम से पूछे / या लिए गए सवाल, जवाब अथवा अन्य सामग्री का उपयोग किसी भी धर्म, समाज, संस्था, व्यक्तिगत अथवा जाती की भावनाओं को चोट / ठेस या किसीभी प्रकार / किसीका भी अपमान करना या नुकसान पहुँचना नहीं है | स्टार एडसेंस लाईव टीवी मेज़बान कार्यक्रम / समाचार में दर्शाये गए विचारों को मान्यता देनें के लिए बाध्य नहीं है | दर्शको द्वारा लिया गया कोईभी निर्णय / प्रतिक्रिया और / या किसी अन्य कार्यक्रम / समाचार की सामग्री तरह से उनकी / उसकी / अपने स्वयं के विविक और ईच्छा पर आधारित होगी / होगा, और मोबाईल या वेबसाइट, सोशल मीडिया या किसी अन्य माध्यम से स्टार एडसेंस लाईव टीवी के कार्यक्रम या समाचार से उतपन्न होनेवाले किसीभी विषय / मुद्दों की सामग्री के लिए स्टार एडसेंस लाईव टीवी किसीभी प्रकार / तरिके से उत्तरदायी / जवाबदार नहीं होगा | https://staradsenselivetv.com/ #StarGoLocal #stargolocal #star #staradsense #staradsenselivetv #livetv #video #staradsenselivetv