આમોદ નગરપાલિકાના કમ્પાઉન્ડમાંથી રાત્રિ દરમિયાન ડોર ટુ ડોર ફરતા ટેમ્પો માંથી, બેટરી ની ચોરી


Gujarati News  |  By News Update


આમોદ નગરમાં, ઠેર ઠેર કચરો લેવા જતાં ડોર ટુ ડોર ફરતાં ટેમ્પા માંથી, રાત્રી દરમિયાન, નગરપાલિકાના કમ્પાઉન્ડમાંથી ચોર ચોરી કરી જતા, સીસીટીવી કેમેરા વગર તેને પકડવું મુશ્કેલ હોય તેમ ચર્ચાઇ રહ્યું છે. અત્રે ઉલ્લેખનીય છે કે, કેન્દ્ર સરકાર અને, ગુજરાત સરકાર દ્વારા, આમોદ નગરપાલિકામાં લાખો કરોડો રૂપિયાની ગ્રાન્ટ ફાળવવામાં આવે છે, તેમ છતાં, આમોદ નગરપાલિકા દ્વારા, નગરપાલિકા કમ્પાઉન્ડમાં જ, સીસીટીવી કેમેરા ન લાગતા, અનેક સવાલો ઊભા થઈ રહ્યા છે. અવાર નવાર નગરમાં પણ, ચોરીઓના બનાવો બને છે તો, લોકોની આવી પણ માંગ ઉઠી છે કે, આમોદ નગરમાં જે, મુખ્ય મુખ્ય માર્ગો છે ત્યાં, વહેલી તકે, સીસીટીવી કે...

આમોદ નગરમાં, ઠેર ઠેર કચરો લેવા જતાં ડોર ટુ ડોર ફરતાં ટેમ્પા માંથી, રાત્રી દરમિયાન, નગરપાલિકાના કમ્પાઉન્ડમાંથી ચોર ચોરી કરી જતા, સીસીટીવી કેમેરા વગર તેને પકડવું મુશ્કેલ હોય તેમ ચર્ચાઇ રહ્યું છે. અત્રે ઉલ્લેખનીય છે કે, કેન્દ્ર સરકાર અને, ગુજરાત સરકાર દ્વારા, આમોદ નગરપાલિકામાં લાખો કરોડો રૂપિયાની ગ્રાન્ટ ફાળવવામાં આવે છે, તેમ છતાં, આમોદ નગરપાલિકા દ્વારા, નગરપાલિકા કમ્પાઉન્ડમાં જ, સીસીટીવી કેમેરા ન લાગતા, અનેક સવાલો ઊભા થઈ રહ્યા છે. અવાર નવાર નગરમાં પણ, ચોરીઓના બનાવો બને છે તો, લોકોની આવી પણ માંગ ઉઠી છે કે, આમોદ નગરમાં જે, મુખ્ય મુખ્ય માર્ગો છે ત્યાં, વહેલી તકે, સીસીટીવી કેમેરા લગાવવામાં આવે, જેથી કરીને નગરમાં એક વિકાસનું કામ પણ જોવા મળશે અને, નગરમાં થતી ચોરિ પર પણ બ્રેક લાગી શકે તેમ છે.. આમોદ થી જાવીદ મલેક ની રિપોર્ટ 

Read More