40 વર્ષ બાદ મકાન તોડી પાડતા પરિવારના તમામ સદસ્યો શોકના માહોલમાં


Gujarati News  |  By News Update


આમોદ માં તણાવ બ્યુટીફિકેશનનું,છ થી સાત કરોડ રૂપિયાની આસપાસનું કામ ચાલી રહ્યું હોય, જે બાબતે, આમોદ નગરપાલિકા દ્વારા, તળાવ ઉપર વસવાટ કરતા મકાનોને, નોટિસો આપ્યા બાદ, સહાનુભૂતિ દર્શાવ્યા બાદ, તમામ સામાન કાઢવા માટે, વખતો વખત નગરપાલિકા એ, સમય આપ્યો હતો. ત્યારબાદ, આજરોજ વહેલી સવારે, નગરપાલિકાના ચીફ ઓફિસર પંકજ નાયક, પ્રમુખ જલ્પાબેન પટેલ, ઉપપ્રમુખ, જશુભાઈ રાઠોડ, કારોબારી અધ્યક્ષ, ગીતાબેન પટેલ, એન્જિનિયર, કિરણભાઈ મકવાણા.અને, સદસ્યો ની હાજરી મા, બુલડોઝર બે ઘેર કાયદેસર મકાનો પર ચલાવવામાં  આવ્યું.   દબાણ દૂર કરવામાં, 40 વર્ષ જૂના મકાન ઉપર પણ, બુલડોઝર ચાલ્યું.  પરિવારજનોના બે માસૂ...

આમોદ માં તણાવ બ્યુટીફિકેશનનું,છ થી સાત કરોડ રૂપિયાની આસપાસનું કામ ચાલી રહ્યું હોય, જે બાબતે, આમોદ નગરપાલિકા દ્વારા, તળાવ ઉપર વસવાટ કરતા મકાનોને, નોટિસો આપ્યા બાદ, સહાનુભૂતિ દર્શાવ્યા બાદ, તમામ સામાન કાઢવા માટે, વખતો વખત નગરપાલિકા એ, સમય આપ્યો હતો. ત્યારબાદ, આજરોજ વહેલી સવારે, નગરપાલિકાના ચીફ ઓફિસર પંકજ નાયક, પ્રમુખ જલ્પાબેન પટેલ, ઉપપ્રમુખ, જશુભાઈ રાઠોડ, કારોબારી અધ્યક્ષ, ગીતાબેન પટેલ, એન્જિનિયર, કિરણભાઈ મકવાણા.અને, સદસ્યો ની હાજરી મા, બુલડોઝર બે ઘેર કાયદેસર મકાનો પર ચલાવવામાં  આવ્યું.   દબાણ દૂર કરવામાં, 40 વર્ષ જૂના મકાન ઉપર પણ, બુલડોઝર ચાલ્યું.  પરિવારજનોના બે માસૂમ બાળકીઓના, આસુ લુછતા નગરપાલિકા સદસ્ય ઉષાબેન પટેલ, કેમેરામાં કેદ થયા.  કિન્નર સમાજના મકાન પાસે, નાનું મંદિર આવેલું હોય જેની મૂર્તિઓને,  વિધિ કરી નગરપાલિકા પ્રમુખ, જલ્પાબેન પટેલ સાથે, ઉપપ્રમુખ અને, સદસ્ય દ્વારા, વ્યવસ્થિત બીજા મંદિરે લઈ જઈને, મૂકવામાં આવી હતી. કિન્નર સમાજે, કલેકટર સુધી રજૂઆતો કરવા છતાં, નગરપાલિકાના દબાણમાં આવતા, તેઓનું પણ મકાન, વહેલી સવારે તોડી પાડવામાં આવ્યું. તોડી પાડવામાં આવેલ મકાન માલિકના, ગંભીર આક્ષેપ કે, આમોદના મુખ્ય બજાર થી ચાર રસ્તા સુધીના, તમામ દબાણો ક્યારે  તોડવામાં આવશે ? કે પછી નગરમાં ફક્ત અમારા બે થી ત્રણ મકાનો જ દબાણમાં આવતા હતા, તે જાણવું રહ્યું. 

वीडियो और सोशल मीडिया पेज को लाईक | शेयर | सबस्क्राइब करें |

Like Facebook Page: https://www.facebook.com/staradsenselivetv Subscribe Youtube Channel : https://www.youtube.com/channel/UCjppQXScc7tLnd7U62fyA7w Review Us on Google: https://g.page/r/CS-DCQ_zEkAdEAg/review Smart Business Application: https://mybcrd.com/card/4 Linked In : https://www.linkedin.com/in/star-adsense-live-tv-film-production-and-advertising-617318167/ Twitter : https://twitter.com/AdsenseTv Instagram : https://www.instagram.com/staradsense/?hl=en Blogger : staradsenselivetv.blogspot.com

स्टार एडसेंस लाईव टीवी डिस्क्लेमर : https://staradsenselivetv.com/ स्टार एडसेंस लाईव टीवी कार्यक्रम में हिस्सा लेनेवाले सभी महेमानो की राय या समाचार में दी या ली गई राय, उनकी व्यक्तिगत राय है, स्टार एडसेंस लाईव टीवी की नहीं | स्टार एडसेंस लाईव टीवी ऑनलाइन डिजिटल प्लेटफार्म पर ही टेलेकास्ट होता है | स्टार एडसेंस लाईव टीवी का मकसद किसीकी छवि धूमिल करना या निंदा करना नहीं, बल्की समाज में जागरूकता फैलाना है | स्टार एडसेंस लाईव टीवी के सभी मनोरंजक और इन्फोर्मटिव प्रोग्राम (कार्यक्रम), हिन्दी और गुजरती समाचार (न्यूज़) भारतीय समाज के कुछ सामाजिक, राजकीय, व्ययवसायिक, शिक्षा, स्वास्थ्य के मुद्दों की / पर जागरूकता बढ़ाने के उदेश्य से बनाया / बनाए जाते है | प्रोग्राम (कार्यक्रम), हिन्दी और गुजरती समाचार (न्यूज़) के माध्यम से पूछे / या लिए गए सवाल, जवाब अथवा अन्य सामग्री का उपयोग किसी भी धर्म, समाज, संस्था, व्यक्तिगत अथवा जाती की भावनाओं को चोट / ठेस या किसीभी प्रकार / किसीका भी अपमान करना या नुकसान पहुँचना नहीं है | स्टार एडसेंस लाईव टीवी मेज़बान कार्यक्रम / समाचार में दर्शाये गए विचारों को मान्यता देनें के लिए बाध्य नहीं है | दर्शको द्वारा लिया गया कोईभी निर्णय / प्रतिक्रिया और / या किसी अन्य कार्यक्रम / समाचार की सामग्री तरह से उनकी / उसकी / अपने स्वयं के विविक और ईच्छा पर आधारित होगी / होगा, और मोबाईल या वेबसाइट, सोशल मीडिया या किसी अन्य माध्यम से स्टार एडसेंस लाईव टीवी के कार्यक्रम या समाचार से उतपन्न होनेवाले किसीभी विषय / मुद्दों की सामग्री के लिए स्टार एडसेंस लाईव टीवी किसीभी प्रकार / तरिके से उत्तरदायी / जवाबदार नहीं होगा | https://staradsenselivetv.com/ #StarGoLocal #stargolocal #star #staradsense #staradsenselivetv #livetv #video #staradsenselivetv

 

Read More