Gujarati News | By News Update
આમોદ નગરપાલિકાનાં, વોર્ડ નંબર એકમાં રહેતા સ્થાનિકો, દૂષિત અને દુર્ગંધ યુક્ત ગટરના ગંદા પાણી સહિત, દુર્ગંધથી ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે. છેલ્લા 2 મહિના ઉપરાંતના સમયથી, પુરસા રોડ નવી નગરી વિસ્તારમાં, ગટર ઉભરાવાની સમસ્યા અને, તેનાથી, વિસ્તારમાં રોગચાળો વકરવાની દહેશતથી, સ્થાનિકો, હાંફળા ફાંફળા થઈ ઉઠ્યા છે. નગરપાલિકાનાં ઉપપ્રમુખનો વિસ્તાર હોવા છતાં, ગટરની સમસ્યા યથાવત રહેતા, અન્ય વિસ્તારમાં સર્જાતી સમસ્યાઓ મુદ્દે, નાગરિકો રજૂઆત કરે તો કોને કરે, તે એક ગંભીર પ્રશ્ન છે. વોર્ડ નંબર એકમાં સર્જાયેલ ગટરની સમસ્યાનું સમાધાન લાવવામાં આવે તેવી રહીશોમાં માંગ ઉઠી છે. ભારત સરકાર દ્...
આમોદ નગરપાલિકાનાં, વોર્ડ નંબર એકમાં રહેતા સ્થાનિકો, દૂષિત અને દુર્ગંધ યુક્ત ગટરના ગંદા પાણી સહિત, દુર્ગંધથી ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે. છેલ્લા 2 મહિના ઉપરાંતના સમયથી, પુરસા રોડ નવી નગરી વિસ્તારમાં, ગટર ઉભરાવાની સમસ્યા અને, તેનાથી, વિસ્તારમાં રોગચાળો વકરવાની દહેશતથી, સ્થાનિકો, હાંફળા ફાંફળા થઈ ઉઠ્યા છે. નગરપાલિકાનાં ઉપપ્રમુખનો વિસ્તાર હોવા છતાં, ગટરની સમસ્યા યથાવત રહેતા, અન્ય વિસ્તારમાં સર્જાતી સમસ્યાઓ મુદ્દે, નાગરિકો રજૂઆત કરે તો કોને કરે, તે એક ગંભીર પ્રશ્ન છે. વોર્ડ નંબર એકમાં સર્જાયેલ ગટરની સમસ્યાનું સમાધાન લાવવામાં આવે તેવી રહીશોમાં માંગ ઉઠી છે. ભારત સરકાર દ્વારા, સ્વચ્છતા અભિયાન માટે, કરોડો રૂપિયાની ફાળવણી કરવામાં આવે છે. પરંતુ, આમોદની ભાજપ શાસિત નગર પાલિકા, ખિસ્સા ગરમ કરવામાં લાગી હોવાના સ્થાનિકો દ્વારા, આક્ષેપ કરવામાં આવી રહ્યા છે. ભાજપની વિકાસની નીતિને, પાલિકાનું વહીવટી તંત્ર નેવે મૂકીને ચાલી રહ્યું હોય તેવું પ્રતીત થઈ રહ્યું છે. ગત રોજ 2 કરોડ ઉપરાંતના વિકાસના કાર્યોનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું.. તો બીજી તરફ, માળખાગત સુવિધાઓ પૂરી પાડવામાં, તંત્રનો વહીવટ ખાડે ગયો હોઈ તેમ પ્રતીત થઈ રહ્યું છે. આમોદ નગર પાલિકાના, આંતરિક વિખવાદનો ભોગ નગરની ભોળી પ્રજા બની રહી છે. તારા મારીના ચક્કરમાં, નગરની પ્રજા સુવિધાઓથી વંચિત થઈ રહી છે. અને, લોકોને પારાવાર મુશ્કેલીનો સામનો કરવાની નોબત આવી છે. ઉભરાતી દુર્ગંધ યુક્ત ગટરો ના ત્રાસથી, સ્થાનિકો તૌબા પોકારી ઉઠ્યા છે. અનેકો રજૂઆતો છતાંય, પરીણામ નહીં આવતા, સ્થાનિકો રોષે ભરાયા હતા. અને, ઘરને તાળું મારી ચાલ્યા જવું પડશેની ચીમકી પણ, ઉચ્ચારવામા આવી હતી. અગાઉ લેખિત, મૌખિક તેમજ ટેલિફોનિક પણ અનેકો વાર રજૂઆત કરવા છતાંય, પાલિકા કામ કરવા તૈયાર નથી. એટલુંજ નહીં પાલિકાના સત્તાધીશો, ભરૂચ જિલ્લા કલેકટર અને, ધારાસભ્યને પણ જાણે ઘોરીને પી ગયા હોઈ તેમ તેઓની સૂચનાની પણ અવગણના કરતા હોય, તેમ લાગી રહ્યું છે. સ્થાનિકોએ સમસ્યા મુદ્દે ધારાસભ્ય ડિ.કે સ્વામીને પણ રજુઆત કરી હતી. જે બાદ, ધારાસભ્યએ પણ પાલિકાને, સમસ્યાનું નિરાકરણ લાવવા, સૂચના આપી હતી. છતાંય, પાલિકાએ કામગીરી કરવાની તસ્દી લીધી ન હતી. સ્થાનિક દ્વારા આ મુદ્દે, જિલ્લા સમાહર્તા, તુષાર સુમેરાને પણ સમસ્યા મુદ્દે ટેલિફોનિક ફરિયાદ કરતા, કલેકટરે આશ્વાસન આપ્યું હતું. કે મેં, સૂચના આપી છે. કામગીરી થઈ જશે. પરંતુ, આજદિન સુધી સમસ્યાનું નિરાકરણ આવ્યું ન હતું. આ મુદ્દે, આમોદ નગર પાલિકાના ચીફ ઓફિસર સાથેની વાતચિતમાં, તેમણે જણાવ્યું હતું, કે આવતી કાલ સુધીમાં સમસ્યાનું નિરાકરણ કરી આપીશું નું આશ્વાસન આપ્યું હતું. હવે, જોવું એ રહ્યું કે, પાલિકા વોર્ડ. નંબર.1 ના રહીશોનું, કાયમી સમાધાન લાવે છે કે કેમ.? જો, આવનાર સમયમાં સમસ્યાનું ચોક્કસ અને, કાયમી નિરાકરણ લાવવામાં નહીં આવેતો આ વિસ્તારમાં ગંભીર રોગચાળો ફેલાય તે વાત નકારી શકાય તેમ નથી. પાલિકાના સત્તાધીશો તાકીદે આ મુદ્દે, કાર્યવાહી કરે તે અત્યંત જરૂરી જણાય રહ્યું છે.
वीडियो और सोशल मीडिया पेज को लाईक | शेयर | सबस्क्राइब करें |
Like Facebook Page: https://www.facebook.com/staradsenselivetv Subscribe Youtube Channel : https://www.youtube.com/channel/UCjppQXScc7tLnd7U62fyA7w Review Us on Google: https://g.page/r/CS-DCQ_zEkAdEAg/review Smart Business Application: https://mybcrd.com/card/4 Linked In : https://www.linkedin.com/in/star-adsense-live-tv-film-production-and-advertising-617318167/ Twitter : https://twitter.com/AdsenseTv Instagram : https://www.instagram.com/staradsense/?hl=en Blogger : staradsenselivetv.blogspot.com
स्टार एडसेंस लाईव टीवी डिस्क्लेमर : https://staradsenselivetv.com/ स्टार एडसेंस लाईव टीवी कार्यक्रम में हिस्सा लेनेवाले सभी महेमानो की राय या समाचार में दी या ली गई राय, उनकी व्यक्तिगत राय है, स्टार एडसेंस लाईव टीवी की नहीं | स्टार एडसेंस लाईव टीवी ऑनलाइन डिजिटल प्लेटफार्म पर ही टेलेकास्ट होता है | स्टार एडसेंस लाईव टीवी का मकसद किसीकी छवि धूमिल करना या निंदा करना नहीं, बल्की समाज में जागरूकता फैलाना है | स्टार एडसेंस लाईव टीवी के सभी मनोरंजक और इन्फोर्मटिव प्रोग्राम (कार्यक्रम), हिन्दी और गुजरती समाचार (न्यूज़) भारतीय समाज के कुछ सामाजिक, राजकीय, व्ययवसायिक, शिक्षा, स्वास्थ्य के मुद्दों की / पर जागरूकता बढ़ाने के उदेश्य से बनाया / बनाए जाते है | प्रोग्राम (कार्यक्रम), हिन्दी और गुजरती समाचार (न्यूज़) के माध्यम से पूछे / या लिए गए सवाल, जवाब अथवा अन्य सामग्री का उपयोग किसी भी धर्म, समाज, संस्था, व्यक्तिगत अथवा जाती की भावनाओं को चोट / ठेस या किसीभी प्रकार / किसीका भी अपमान करना या नुकसान पहुँचना नहीं है | स्टार एडसेंस लाईव टीवी मेज़बान कार्यक्रम / समाचार में दर्शाये गए विचारों को मान्यता देनें के लिए बाध्य नहीं है | दर्शको द्वारा लिया गया कोईभी निर्णय / प्रतिक्रिया और / या किसी अन्य कार्यक्रम / समाचार की सामग्री तरह से उनकी / उसकी / अपने स्वयं के विविक और ईच्छा पर आधारित होगी / होगा, और मोबाईल या वेबसाइट, सोशल मीडिया या किसी अन्य माध्यम से स्टार एडसेंस लाईव टीवी के कार्यक्रम या समाचार से उतपन्न होनेवाले किसीभी विषय / मुद्दों की सामग्री के लिए स्टार एडसेंस लाईव टीवी किसीभी प्रकार / तरिके से उत्तरदायी / जवाबदार नहीं होगा | https://staradsenselivetv.com/ #StarGoLocal #stargolocal #star #staradsense #staradsenselivetv #livetv #video #staradsenselivetv
वीडियो और सोशल मीडिया पेज को लाईक | शेयर | सबस्क्राइब करें |
Like Facebook Page: https://www.facebook.com/staradsenselivetv
Subscribe Youtube Channel : https://www.youtube.com/channel/UCjppQXScc7tLnd7U62fyA7w
Review Us on Google: https://g.page/r/CS-DCQ_zEkAdEAg/review
Smart Business Application: https://mybcrd.com/card/4
Linked In : https://www.linkedin.com/in/star-adsense-live-tv-film-production-and-advertising-617318167/
Twitter : https://twitter.com/AdsenseTv
Instagram : https://www.instagram.com/staradsense/?hl=en
Blogger : staradsenselivetv.blogspot.com
स्टार एडसेंस लाईव टीवी डिस्क्लेमर : https://staradsenselivetv.com/
स्टार एडसेंस लाईव टीवी कार्यक्रम में हिस्सा लेनेवाले सभी महेमानो की राय या समाचार में दी या ली गई राय, उनकी व्यक्तिगत राय है, स्टार एडसेंस लाईव टीवी की नहीं | स्टार एडसेंस लाईव टीवी ऑनलाइन डिजिटल प्लेटफार्म पर ही टेलीकास्ट होता है | स्टार एडसेंस लाईव टीवी का मकसद किसीकी छवि धूमिल करना या निंदा करना नहीं, बल्की समाज में जागरूकता फैलाना है | स्टार एडसेंस लाईव टीवी के सभी मनोरंजक और इन्फोर्मटिव प्रोग्राम (कार्यक्रम), हिन्दी और गुजरती समाचार (न्यूज़) भारतीय समाज के कुछ सामाजिक, राजकीय, व्ययवसायिक, शिक्षा, स्वास्थ्य के मुद्दों की / पर जागरूकता बढ़ाने के उदेश्य से बनाया / बनाए जाते है | प्रोग्राम (कार्यक्रम), हिन्दी और गुजरती समाचार (न्यूज़) के माध्यम से पूछे / या लिए गए सवाल, जवाब अथवा अन्य सामग्री का उपयोग किसी भी धर्म, समाज, संस्था, व्यक्तिगत अथवा जाती की भावनाओं को चोट / ठेस या किसीभी प्रकार / किसीका भी अपमान करना या नुकसान पहुँचना नहीं है | स्टार एडसेंस लाईव टीवी मेज़बान कार्यक्रम / समाचार में दर्शाये गए विचारों को मान्यता देनें के लिए बाध्य नहीं है | दर्शको द्वारा लिया गया कोईभी निर्णय / प्रतिक्रिया और / या किसी अन्य कार्यक्रम / समाचार की सामग्री तरह से उनकी / उसकी / अपने स्वयं के विविक और ईच्छा पर आधारित होगी / होगा, और मोबाईल या वेबसाइट, सोशल मीडिया या किसी अन्य माध्यम से स्टार एडसेंस लाईव टीवी के कार्यक्रम या समाचार से उतपन्न होनेवाले किसीभी विषय / मुद्दों की सामग्री के लिए स्टार एडसेंस लाईव टीवी किसीभी प्रकार / तरिके से उत्तरदायी / जवाबदार नहीं होगा |
https://staradsenselivetv.com/
#StarGoLocal #stargolocal #star #staradsense #staradsenselivetv #livetv #video #staradsenselivetv