Gujarati News | By News Update
કરજણ તાલુકાના સાદરણા ગામમાં, પંચાયત ના ઘોચાર માં, 150 થી 200 જેટલા, લીલા વૃક્ષો નું નિકંદન વાળી દેવામાં આવતા, ચકચાર મચી જવા પામી છે. ગામના ભરથાલી રોડ તરફ આવેલા, પંચાયત ના, ઘોચર માંથી, પંચાયત ની જાણ બહાર, લીલા વૃક્ષો કાપી, સબૂત નાસ કરવા માટે, જેસીબી દ્વારા, વૃક્ષોના ઠળિયા પણ કાઢી નાખવામાં આવતા, ગામના જાગૃત નાગરિકે, લેખીતમાં ઉચ્ચ કક્ષાએ રજુવાત કરતા, ખળભળાટ મચી જવા પામ્યો છે. એક તરફ લોકો પર્યાવરણ ની જાળવણી ને લઈ, વૃક્ષારોપણ કરી રહ્યા છે. બીજી તરફ, પોતાના સ્વાર્થને લઈ, વૃક્ષોનું નિકંદન વાળી રહયા છે. ગામની ગોચર ની જમીન માંથી, એક નહિ પરંતુ, 150 થી 200 જેટલા વૃક્ષોકાપી લઈ જવામાં આવે છ...
કરજણ તાલુકાના સાદરણા ગામમાં, પંચાયત ના ઘોચાર માં, 150 થી 200 જેટલા, લીલા વૃક્ષો નું નિકંદન વાળી દેવામાં આવતા, ચકચાર મચી જવા પામી છે. ગામના ભરથાલી રોડ તરફ આવેલા, પંચાયત ના, ઘોચર માંથી, પંચાયત ની જાણ બહાર, લીલા વૃક્ષો કાપી, સબૂત નાસ કરવા માટે, જેસીબી દ્વારા, વૃક્ષોના ઠળિયા પણ કાઢી નાખવામાં આવતા, ગામના જાગૃત નાગરિકે, લેખીતમાં ઉચ્ચ કક્ષાએ રજુવાત કરતા, ખળભળાટ મચી જવા પામ્યો છે. એક તરફ લોકો પર્યાવરણ ની જાળવણી ને લઈ, વૃક્ષારોપણ કરી રહ્યા છે. બીજી તરફ, પોતાના સ્વાર્થને લઈ, વૃક્ષોનું નિકંદન વાળી રહયા છે. ગામની ગોચર ની જમીન માંથી, એક નહિ પરંતુ, 150 થી 200 જેટલા વૃક્ષોકાપી લઈ જવામાં આવે છે. તેમ છતાં, પંચાયત બે ધ્યાન કેમ રહી છે, એ એક પ્રશ્ન છે. બીજી તરફ, અરજ દાર દ્વારા, અધિકારીઓ ની મિલીભગત થી, આ કામ થયું હોય એવા આક્ષેપો કરવામાં આવી રહ્યાં છે. એક સાથે ગોચર માંથી, મોટી સંખ્યાંમાં, વૃક્ષો કપાય અને, સગે વગે થઈ જાય છે તો, આના માટે જવાબદાર કોણ, જેને લઈ જાગૃત નાગરિકે,લેખીતમાં ફરિયાદ કરી તપાસ ની માંગ કરી છે. તંત્ર આ બાબતે, ઉંડાણ થી તપાસ કરે એવી સ્થાનિકો માંગ કરી રહ્યાં છે.
वीडियो और सोशल मीडिया पेज को लाईक | शेयर | सबस्क्राइब करें |
Like Facebook Page: https://www.facebook.com/staradsenselivetv Subscribe Youtube Channel : https://www.youtube.com/channel/UCjppQXScc7tLnd7U62fyA7w Review Us on Google: https://g.page/r/CS-DCQ_zEkAdEAg/review Smart Business Application: https://mybcrd.com/card/4 Linked In : https://www.linkedin.com/in/star-adsense-live-tv-film-production-and-advertising-617318167/ Twitter : https://twitter.com/AdsenseTv Instagram : https://www.instagram.com/staradsense/?hl=en Blogger : staradsenselivetv.blogspot.com
स्टार एडसेंस लाईव टीवी डिस्क्लेमर : https://staradsenselivetv.com/ स्टार एडसेंस लाईव टीवी कार्यक्रम में हिस्सा लेनेवाले सभी महेमानो की राय या समाचार में दी या ली गई राय, उनकी व्यक्तिगत राय है, स्टार एडसेंस लाईव टीवी की नहीं | स्टार एडसेंस लाईव टीवी ऑनलाइन डिजिटल प्लेटफार्म पर ही टेलेकास्ट होता है | स्टार एडसेंस लाईव टीवी का मकसद किसीकी छवि धूमिल करना या निंदा करना नहीं, बल्की समाज में जागरूकता फैलाना है | स्टार एडसेंस लाईव टीवी के सभी मनोरंजक और इन्फोर्मटिव प्रोग्राम (कार्यक्रम), हिन्दी और गुजरती समाचार (न्यूज़) भारतीय समाज के कुछ सामाजिक, राजकीय, व्ययवसायिक, शिक्षा, स्वास्थ्य के मुद्दों की / पर जागरूकता बढ़ाने के उदेश्य से बनाया / बनाए जाते है | प्रोग्राम (कार्यक्रम), हिन्दी और गुजरती समाचार (न्यूज़) के माध्यम से पूछे / या लिए गए सवाल, जवाब अथवा अन्य सामग्री का उपयोग किसी भी धर्म, समाज, संस्था, व्यक्तिगत अथवा जाती की भावनाओं को चोट / ठेस या किसीभी प्रकार / किसीका भी अपमान करना या नुकसान पहुँचना नहीं है | स्टार एडसेंस लाईव टीवी मेज़बान कार्यक्रम / समाचार में दर्शाये गए विचारों को मान्यता देनें के लिए बाध्य नहीं है | दर्शको द्वारा लिया गया कोईभी निर्णय / प्रतिक्रिया और / या किसी अन्य कार्यक्रम / समाचार की सामग्री तरह से उनकी / उसकी / अपने स्वयं के विविक और ईच्छा पर आधारित होगी / होगा, और मोबाईल या वेबसाइट, सोशल मीडिया या किसी अन्य माध्यम से स्टार एडसेंस लाईव टीवी के कार्यक्रम या समाचार से उतपन्न होनेवाले किसीभी विषय / मुद्दों की सामग्री के लिए स्टार एडसेंस लाईव टीवी किसीभी प्रकार / तरिके से उत्तरदायी / जवाबदार नहीं होगा | https://staradsenselivetv.com/ #StarGoLocal #stargolocal #star #staradsense #staradsenselivetv #livetv #video #staradsenselivetv