ભાદરવા ખાતે મેળા માં મંદિરથી દૂર નોનવેજ ની દુકાનો લગાડવા માટે હિન્દુ સંગઠન દ્વારા આવેદનપત્ર


Gujarati News  |  By News Update


ભાદરવા ખાતે મેળા માં, મંદિરથી એક કિલોમીટર ની ત્રિજ્યા માં, નોનવેજ ની દુકાનો નહિ લગાડવા માટે, હિન્દુ સંગઠન દ્વારા, તિલકવાડા મામલતદાર ને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું. પ્રાપ્ત વિગત અનુસાર, આગામી તારીખ 14 અને 15 ના રોજ, તિલકવાડા તાલુકાના, ભાદરવા સ્થિત, ભાથીજી મહારાજના મંદિર ખાતે, ભવ્ય મેળો યોજાશે. આ મેળામાં, લાખોની સંખ્યામાં,શ્રદ્ધાળુઓ  આવતા હોય છે. ત્યારે, મંદિરથી એક કિલો મીટર ની ત્રીજયા માં, નોનવેજ ની દુકાનો નહીં લગાડવા ની માંગ સાથે, હિન્દુ સંગઠન દ્વારા, તિલકવાડા મામલતદાર શ્રી ને, લેખિતમાં આવેદનપત્ર પાઠવવામાં આવ્યું. તિલકવાડા તાલુકાના ભાદરવા ખાતે, ભાથીજી મહારાજનો અતિ પ્...

ભાદરવા ખાતે મેળા માં, મંદિરથી એક કિલોમીટર ની ત્રિજ્યા માં, નોનવેજ ની દુકાનો નહિ લગાડવા માટે, હિન્દુ સંગઠન દ્વારા, તિલકવાડા મામલતદાર ને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું. પ્રાપ્ત વિગત અનુસાર, આગામી તારીખ 14 અને 15 ના રોજ, તિલકવાડા તાલુકાના, ભાદરવા સ્થિત, ભાથીજી મહારાજના મંદિર ખાતે, ભવ્ય મેળો યોજાશે. આ મેળામાં, લાખોની સંખ્યામાં,શ્રદ્ધાળુઓ  આવતા હોય છે. ત્યારે, મંદિરથી એક કિલો મીટર ની ત્રીજયા માં, નોનવેજ ની દુકાનો નહીં લગાડવા ની માંગ સાથે, હિન્દુ સંગઠન દ્વારા, તિલકવાડા મામલતદાર શ્રી ને, લેખિતમાં આવેદનપત્ર પાઠવવામાં આવ્યું. તિલકવાડા તાલુકાના ભાદરવા ખાતે, ભાથીજી મહારાજનો અતિ પ્રાચીન મંદિર આવેલું છે. આ મંદિર ખાતે, દર વર્ષની જેમ આ વર્ષે પણ, કારતક સુદ પૂનમના દિવસે, ભવ્ય મેળો યોજાશે. જેમા, ગુજરાત, મહારાષ્ટ્ર, એમપી, યુપી સહિત, દેશના ખૂણે ખૂણેથી, શ્રદ્ધાલુ આવતા હોય છે. આ મેળામાં, વેપારીઓ દ્વારા પણ, દુકાનો લગાડવામાં આવતી હોય છે. પરંતુ, આ મેળામાં મંદિર નજીક, નોનવેજ ની દુકાનો  લગાડવામાં આવતી હોય છે. જેના કારણે, લોકોની ધાર્મિક લાગણી દુભાતી હોવાથી, આજ રોજ હિન્દુ સંગઠન દ્વારા, તિલકવાડા તાલુકા મામલતદાર શ્રી ને, લેખિતમાં આવેદનપત્ર પાઠવી, મંદિરથી એક કિલોમીટરની ત્રિજ્યામાં, નોનવેજની દુકાનો નહીં લગાડવા માટે માંગ કરી હતી. 

वीडियो और सोशल मीडिया पेज को लाईक | शेयर | सबस्क्राइब करें |

Like Facebook Page: https://www.facebook.com/staradsenselivetv Subscribe Youtube Channel : https://www.youtube.com/channel/UCjppQXScc7tLnd7U62fyA7w Review Us on Google: https://g.page/r/CS-DCQ_zEkAdEAg/review Smart Business Application: https://mybcrd.com/card/4 Linked In : https://www.linkedin.com/in/star-adsense-live-tv-film-production-and-advertising-617318167/ Twitter : https://twitter.com/AdsenseTv Instagram : https://www.instagram.com/staradsense/?hl=en Blogger : staradsenselivetv.blogspot.com

स्टार एडसेंस लाईव टीवी डिस्क्लेमर : https://staradsenselivetv.com/ स्टार एडसेंस लाईव टीवी कार्यक्रम में हिस्सा लेनेवाले सभी महेमानो की राय या समाचार में दी या ली गई राय, उनकी व्यक्तिगत राय है, स्टार एडसेंस लाईव टीवी की नहीं | स्टार एडसेंस लाईव टीवी ऑनलाइन डिजिटल प्लेटफार्म पर ही टेलेकास्ट होता है | स्टार एडसेंस लाईव टीवी का मकसद किसीकी छवि धूमिल करना या निंदा करना नहीं, बल्की समाज में जागरूकता फैलाना है | स्टार एडसेंस लाईव टीवी के सभी मनोरंजक और इन्फोर्मटिव प्रोग्राम (कार्यक्रम), हिन्दी और गुजरती समाचार (न्यूज़) भारतीय समाज के कुछ सामाजिक, राजकीय, व्ययवसायिक, शिक्षा, स्वास्थ्य के मुद्दों की / पर जागरूकता बढ़ाने के उदेश्य से बनाया / बनाए जाते है | प्रोग्राम (कार्यक्रम), हिन्दी और गुजरती समाचार (न्यूज़) के माध्यम से पूछे / या लिए गए सवाल, जवाब अथवा अन्य सामग्री का उपयोग किसी भी धर्म, समाज, संस्था, व्यक्तिगत अथवा जाती की भावनाओं को चोट / ठेस या किसीभी प्रकार / किसीका भी अपमान करना या नुकसान पहुँचना नहीं है | स्टार एडसेंस लाईव टीवी मेज़बान कार्यक्रम / समाचार में दर्शाये गए विचारों को मान्यता देनें के लिए बाध्य नहीं है | दर्शको द्वारा लिया गया कोईभी निर्णय / प्रतिक्रिया और / या किसी अन्य कार्यक्रम / समाचार की सामग्री तरह से उनकी / उसकी / अपने स्वयं के विविक और ईच्छा पर आधारित होगी / होगा, और मोबाईल या वेबसाइट, सोशल मीडिया या किसी अन्य माध्यम से स्टार एडसेंस लाईव टीवी के कार्यक्रम या समाचार से उतपन्न होनेवाले किसीभी विषय / मुद्दों की सामग्री के लिए स्टार एडसेंस लाईव टीवी किसीभी प्रकार / तरिके से उत्तरदायी / जवाबदार नहीं होगा | https://staradsenselivetv.com/ #StarGoLocal #stargolocal #star #staradsense #staradsenselivetv #livetv #video #staradsenselivetv

Read More

वीडियो और सोशल मीडिया पेज को लाईक | शेयर | सबस्क्राइब करें |

Like Facebook Page: https://www.facebook.com/staradsenselivetv
Subscribe Youtube Channel : https://www.youtube.com/channel/UCjppQXScc7tLnd7U62fyA7w
Review Us on Google: https://g.page/r/CS-DCQ_zEkAdEAg/review
Smart Business Application: https://mybcrd.com/card/4
Linked In : https://www.linkedin.com/in/star-adsense-live-tv-film-production-and-advertising-617318167/
Twitter : https://twitter.com/AdsenseTv
Instagram : https://www.instagram.com/staradsense/?hl=en
Blogger : staradsenselivetv.blogspot.com

स्टार एडसेंस लाईव टीवी डिस्क्लेमर : https://staradsenselivetv.com/
स्टार एडसेंस लाईव टीवी कार्यक्रम में हिस्सा लेनेवाले सभी महेमानो की राय या समाचार में दी या ली गई राय, उनकी व्यक्तिगत राय है, स्टार एडसेंस लाईव टीवी की नहीं | स्टार एडसेंस लाईव टीवी ऑनलाइन डिजिटल प्लेटफार्म पर ही टेलीकास्ट होता है | स्टार एडसेंस लाईव टीवी का मकसद किसीकी छवि धूमिल करना या निंदा करना नहीं, बल्की समाज में जागरूकता फैलाना है | स्टार एडसेंस लाईव टीवी के सभी मनोरंजक और इन्फोर्मटिव प्रोग्राम (कार्यक्रम), हिन्दी और गुजरती समाचार (न्यूज़) भारतीय समाज के कुछ सामाजिक, राजकीय, व्ययवसायिक, शिक्षा, स्वास्थ्य के मुद्दों की / पर जागरूकता बढ़ाने के उदेश्य से बनाया / बनाए जाते है | प्रोग्राम (कार्यक्रम), हिन्दी और गुजरती समाचार (न्यूज़) के माध्यम से पूछे / या लिए गए सवाल, जवाब अथवा अन्य सामग्री का उपयोग किसी भी धर्म, समाज, संस्था, व्यक्तिगत अथवा जाती की भावनाओं को चोट / ठेस या किसीभी प्रकार / किसीका भी अपमान करना या नुकसान पहुँचना नहीं है | स्टार एडसेंस लाईव टीवी मेज़बान कार्यक्रम / समाचार में दर्शाये गए विचारों को मान्यता देनें के लिए बाध्य नहीं है | दर्शको द्वारा लिया गया कोईभी निर्णय / प्रतिक्रिया और / या किसी अन्य कार्यक्रम / समाचार की सामग्री तरह से उनकी / उसकी / अपने स्वयं के विविक और ईच्छा पर आधारित होगी / होगा, और मोबाईल या वेबसाइट, सोशल मीडिया या किसी अन्य माध्यम से स्टार एडसेंस लाईव टीवी के कार्यक्रम या समाचार से उतपन्न होनेवाले किसीभी विषय / मुद्दों की सामग्री के लिए स्टार एडसेंस लाईव टीवी किसीभी प्रकार / तरिके से उत्तरदायी / जवाबदार नहीं होगा |
https://staradsenselivetv.com/

#StarGoLocal #stargolocal #star #staradsense #staradsenselivetv #livetv #video #staradsenselivetv