રાતના અંધારામાં મગરે બાઈક સવારને પૂંછડી મારી બાઇક પરથી ફેંક્યો નીચે ફેકતા બાઈક સવારનો આબાદ બચાવ.


Gujarati News  |  By News Update


આમોદ વન વિભાગના કર્મીઓએ, ગતરોજ સાંજના સમયે, દેનવા ગામેથી, એક મહાકાય મગરનું રેસ્ક્યુ કરીને, પાંજરામાં પુરવામાં આવ્યો હતો. અને, પાંજરે પુરેલ મગરને વન કચેરી ખાતે મુકવામાં આવ્યો હતો. ગત રાત્રિના અંદાજીત 12 થી 1 વાગ્યાના અરસામાં, મગર પાંજરામાંથી, બહાર આવી ગયો હતો. અને, એક આફતાબ નામના વ્યક્તિ ઉપર, હુમલો કર્યો હતો અને, ગાય ઉપર હુમલો કરવાનો પ્રયાસ કર્યો હતો. જોકે, સદ્દનસીબે મગરના હુમલાથી ગાયનો, આબાદ બચાવ થયો હતો. રાત્રિના સમયે, મગર બહાર આવી જતા, સ્થાનિક લોકોમાં, ફફડાટ ફેલાઈ ગયો હતો. સ્થાનિક લોકોએ, વન કચેરીના કર્મી, અનિલ ચાવડાને, ફોન કરતા તેઓ તાત્કાલિક ઘટના સ્થળ ઉપર આવ્યા હતા. અને, ટેલ...

આમોદ વન વિભાગના કર્મીઓએ, ગતરોજ સાંજના સમયે, દેનવા ગામેથી, એક મહાકાય મગરનું રેસ્ક્યુ કરીને, પાંજરામાં પુરવામાં આવ્યો હતો. અને, પાંજરે પુરેલ મગરને વન કચેરી ખાતે મુકવામાં આવ્યો હતો. ગત રાત્રિના અંદાજીત 12 થી 1 વાગ્યાના અરસામાં, મગર પાંજરામાંથી, બહાર આવી ગયો હતો. અને, એક આફતાબ નામના વ્યક્તિ ઉપર, હુમલો કર્યો હતો અને, ગાય ઉપર હુમલો કરવાનો પ્રયાસ કર્યો હતો. જોકે, સદ્દનસીબે મગરના હુમલાથી ગાયનો, આબાદ બચાવ થયો હતો. રાત્રિના સમયે, મગર બહાર આવી જતા, સ્થાનિક લોકોમાં, ફફડાટ ફેલાઈ ગયો હતો. સ્થાનિક લોકોએ, વન કચેરીના કર્મી, અનિલ ચાવડાને, ફોન કરતા તેઓ તાત્કાલિક ઘટના સ્થળ ઉપર આવ્યા હતા. અને, ટેલિફોન એક્સચેન્જના ગેટ પાસેથી, ભારે જહેમત બાદ, અંદાજીત 10 થી 12 ફૂટ જેટલી લંબાઈ ધરાવતા, મહાકાય મગરનું સફળતાપૂર્વક  રેસ્ક્યુ કરીને, પુનઃ પાંજરે પૂરતા સ્થાનિકોએ, રાહત અનુભવી હતી. નોંધનીય છે, કે ક્યાંકને કયાંક, વન વિભાગની પણ ગંભીર બેદરકારી હોય, તેમ ચર્ચાઈ રહ્યું છે. કારણકે, પાંજરે પુરાયેલ મગર, પાંજરા બહાર આવ્યો કઈ રીતે?  પાંજરું જોતા અનુમાન લગાવાય રહ્યું છે કે, પાંજરાનો ઉપરનો ભાગ કમજોર હોઈ જેથી, અંદર રહેલા મગરે બચકા મારી બહાર આવવાનો રસ્તો, બનાવી લીધો હતો. અત્રે ઉલ્લેખનીય છે, કે રાત્રીના સમયે, બનાવ બન્યો હોવાથી, કહી શકાય કે એક મોટી હોનારત ટળી હતી. કારણકે જો દિવસ દરમિયાન, આ મગર પાંજરામાંથી બહાર નીકળી ગયો હોત તો, બિલકુલ વન કચેરીની બાજુમાં, નાના બાળકો રમતા હોઈ છે. તદુપરાંત કચેરીની બહાર મુખ્ય માર્ગ આવેલો હોઈ, જ્યાંથી, વાહનો તેમજ રાહદારીઓની સતત અવર જવર રહેતી હોય છે. જો, દિવસે, મગર પાંજરાની બહાર આવી ગયો હોત તો, કોઈ બાળક અથવા, રાહદારી ઉપર મગર હુમલો કરીને, પોતાનો શિકાર બનાવત, એ વાત નકારી શકાય તેમ નથી. જોકે, રાત્રીનો સમય હોવાથી, એવી કોઈ ઘટના બની ન હતી. સુરક્ષિત રીતે, પુનઃ મગરને પાંજરે પુરવામાં આવ્યો હતો. જેથી, સ્થાનિકો સહિત વન કર્મી, અનિલ ચાવડાએ પણ, રાહતનો શ્વાસ લીધો હતો.

वीडियो और सोशल मीडिया पेज को लाईक | शेयर | सबस्क्राइब करें |

 

Like Facebook Page: https://www.facebook.com/staradsenselivetv Subscribe Youtube Channel : https://www.youtube.com/channel/UCjppQXScc7tLnd7U62fyA7w Review Us on Google: https://g.page/r/CS-DCQ_zEkAdEAg/review Smart Business Application: https://mybcrd.com/card/4 Linked In : https://www.linkedin.com/in/star-adsense-live-tv-film-production-and-advertising-617318167/ Twitter : https://twitter.com/AdsenseTv Instagram : https://www.instagram.com/staradsense/?hl=en Blogger : staradsenselivetv.blogspot.com

स्टार एडसेंस लाईव टीवी डिस्क्लेमर : https://staradsenselivetv.com/ स्टार एडसेंस लाईव टीवी कार्यक्रम में हिस्सा लेनेवाले सभी महेमानो की राय या समाचार में दी या ली गई राय, उनकी व्यक्तिगत राय है, स्टार एडसेंस लाईव टीवी की नहीं | स्टार एडसेंस लाईव टीवी ऑनलाइन डिजिटल प्लेटफार्म पर ही टेलेकास्ट होता है | स्टार एडसेंस लाईव टीवी का मकसद किसीकी छवि धूमिल करना या निंदा करना नहीं, बल्की समाज में जागरूकता फैलाना है | स्टार एडसेंस लाईव टीवी के सभी मनोरंजक और इन्फोर्मटिव प्रोग्राम (कार्यक्रम), हिन्दी और गुजरती समाचार (न्यूज़) भारतीय समाज के कुछ सामाजिक, राजकीय, व्ययवसायिक, शिक्षा, स्वास्थ्य के मुद्दों की / पर जागरूकता बढ़ाने के उदेश्य से बनाया / बनाए जाते है | प्रोग्राम (कार्यक्रम), हिन्दी और गुजरती समाचार (न्यूज़) के माध्यम से पूछे / या लिए गए सवाल, जवाब अथवा अन्य सामग्री का उपयोग किसी भी धर्म, समाज, संस्था, व्यक्तिगत अथवा जाती की भावनाओं को चोट / ठेस या किसीभी प्रकार / किसीका भी अपमान करना या नुकसान पहुँचना नहीं है | स्टार एडसेंस लाईव टीवी मेज़बान कार्यक्रम / समाचार में दर्शाये गए विचारों को मान्यता देनें के लिए बाध्य नहीं है | दर्शको द्वारा लिया गया कोईभी निर्णय / प्रतिक्रिया और / या किसी अन्य कार्यक्रम / समाचार की सामग्री तरह से उनकी / उसकी / अपने स्वयं के विविक और ईच्छा पर आधारित होगी / होगा, और मोबाईल या वेबसाइट, सोशल मीडिया या किसी अन्य माध्यम से स्टार एडसेंस लाईव टीवी के कार्यक्रम या समाचार से उतपन्न होनेवाले किसीभी विषय / मुद्दों की सामग्री के लिए स्टार एडसेंस लाईव टीवी किसीभी प्रकार / तरिके से उत्तरदायी / जवाबदार नहीं होगा | https://staradsenselivetv.com/ #StarGoLocal #stargolocal #star #staradsense #staradsenselivetv #livetv #video #staradsenselivetv

Read More

वीडियो और सोशल मीडिया पेज को लाईक | शेयर | सबस्क्राइब करें |

Like Facebook Page: https://www.facebook.com/staradsenselivetv
Subscribe Youtube Channel : https://www.youtube.com/channel/UCjppQXScc7tLnd7U62fyA7w
Review Us on Google: https://g.page/r/CS-DCQ_zEkAdEAg/review
Smart Business Application: https://mybcrd.com/card/4
Linked In : https://www.linkedin.com/in/star-adsense-live-tv-film-production-and-advertising-617318167/
Twitter : https://twitter.com/AdsenseTv
Instagram : https://www.instagram.com/staradsense/?hl=en
Blogger : staradsenselivetv.blogspot.com

स्टार एडसेंस लाईव टीवी डिस्क्लेमर : https://staradsenselivetv.com/
स्टार एडसेंस लाईव टीवी कार्यक्रम में हिस्सा लेनेवाले सभी महेमानो की राय या समाचार में दी या ली गई राय, उनकी व्यक्तिगत राय है, स्टार एडसेंस लाईव टीवी की नहीं | स्टार एडसेंस लाईव टीवी ऑनलाइन डिजिटल प्लेटफार्म पर ही टेलीकास्ट होता है | स्टार एडसेंस लाईव टीवी का मकसद किसीकी छवि धूमिल करना या निंदा करना नहीं, बल्की समाज में जागरूकता फैलाना है | स्टार एडसेंस लाईव टीवी के सभी मनोरंजक और इन्फोर्मटिव प्रोग्राम (कार्यक्रम), हिन्दी और गुजरती समाचार (न्यूज़) भारतीय समाज के कुछ सामाजिक, राजकीय, व्ययवसायिक, शिक्षा, स्वास्थ्य के मुद्दों की / पर जागरूकता बढ़ाने के उदेश्य से बनाया / बनाए जाते है | प्रोग्राम (कार्यक्रम), हिन्दी और गुजरती समाचार (न्यूज़) के माध्यम से पूछे / या लिए गए सवाल, जवाब अथवा अन्य सामग्री का उपयोग किसी भी धर्म, समाज, संस्था, व्यक्तिगत अथवा जाती की भावनाओं को चोट / ठेस या किसीभी प्रकार / किसीका भी अपमान करना या नुकसान पहुँचना नहीं है | स्टार एडसेंस लाईव टीवी मेज़बान कार्यक्रम / समाचार में दर्शाये गए विचारों को मान्यता देनें के लिए बाध्य नहीं है | दर्शको द्वारा लिया गया कोईभी निर्णय / प्रतिक्रिया और / या किसी अन्य कार्यक्रम / समाचार की सामग्री तरह से उनकी / उसकी / अपने स्वयं के विविक और ईच्छा पर आधारित होगी / होगा, और मोबाईल या वेबसाइट, सोशल मीडिया या किसी अन्य माध्यम से स्टार एडसेंस लाईव टीवी के कार्यक्रम या समाचार से उतपन्न होनेवाले किसीभी विषय / मुद्दों की सामग्री के लिए स्टार एडसेंस लाईव टीवी किसीभी प्रकार / तरिके से उत्तरदायी / जवाबदार नहीं होगा |
https://staradsenselivetv.com/

#StarGoLocal #stargolocal #star #staradsense #staradsenselivetv #livetv #video #staradsenselivetv