આમોદ ની નાગરિક સહકારી બેન્ક ને આરબીઆઇ એ એક લાખ નો દંડ ફટકાર્યો


Gujarati News  |  By News Update


ભારતીય રિઝર્વ બેન્કે, ગુરૂવારે જાહેરાત કરી હતી કે, ગુજરાત ની ઘણી સહકારી બેંકો પર, નિયમનકારી માર્ગદર્શિકાઓનું પાલન નહીં કરવા બદલ, નાણાકીય દંડ લીધો હોવાની માહિતી સાંપડી છે. ભરૂચ જિલ્લાની, આમોદ નાગરિક સહકારી બેન્ક લિમિટેડ ને, નિયમોનું પાલન કરવામાં નિષ્ફળતા બદલ, દંડ ફટકારવામાં આવ્યો હતો. સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ, 13 નવેમ્બર 2024 ના રોજ, રિઝર્વ બેંકે, આમોદ નાગરિક બેન્ક લિમિટેડ ને, એક લાખ રૂપિયાનો દંડ કર્યો છે..બેંકે, બેંકના ડાયરેકટરના સંબંધી ને, લૉન મંજુર કરી હતી. અને, ડાયરેક્ટરના સંબંધીને, ગેરેન્ટર  તરીકે ઉભા રહેવાની મંજૂરી આપી હતી. વધુમાં બેંક, ચોક્કસ ગ્રાહક ખાતાના ક...

ભારતીય રિઝર્વ બેન્કે, ગુરૂવારે જાહેરાત કરી હતી કે, ગુજરાત ની ઘણી સહકારી બેંકો પર, નિયમનકારી માર્ગદર્શિકાઓનું પાલન નહીં કરવા બદલ, નાણાકીય દંડ લીધો હોવાની માહિતી સાંપડી છે. ભરૂચ જિલ્લાની, આમોદ નાગરિક સહકારી બેન્ક લિમિટેડ ને, નિયમોનું પાલન કરવામાં નિષ્ફળતા બદલ, દંડ ફટકારવામાં આવ્યો હતો. સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ, 13 નવેમ્બર 2024 ના રોજ, રિઝર્વ બેંકે, આમોદ નાગરિક બેન્ક લિમિટેડ ને, એક લાખ રૂપિયાનો દંડ કર્યો છે..બેંકે, બેંકના ડાયરેકટરના સંબંધી ને, લૉન મંજુર કરી હતી. અને, ડાયરેક્ટરના સંબંધીને, ગેરેન્ટર  તરીકે ઉભા રહેવાની મંજૂરી આપી હતી. વધુમાં બેંક, ચોક્કસ ગ્રાહક ખાતાના કે વાય,સી રેકોર્ડને, નિયત સમય રેખા માં, સેન્ટ્રલ કે વાય સી રેકોર્ડ રજીસ્ટ્રી માં, અપલોડ કરવામાં નિષ્ફળ રહી હતી. રિઝર્વ બેન્ક ના કડક અભિગમ ને પગલે, નિયમોનું પાલન નહિ કરતી, સહકારી બેંક ના સંચાલકોમાં, ફફડાટ ફેલાઈ જવા પામ્યો છે. 

Read More

वीडियो और सोशल मीडिया पेज को लाईक | शेयर | सबस्क्राइब करें |

Like Facebook Page: https://www.facebook.com/staradsenselivetv
Subscribe Youtube Channel : https://www.youtube.com/channel/UCjppQXScc7tLnd7U62fyA7w
Review Us on Google: https://g.page/r/CS-DCQ_zEkAdEAg/review
Smart Business Application: https://mybcrd.com/card/4
Linked In : https://www.linkedin.com/in/star-adsense-live-tv-film-production-and-advertising-617318167/
Twitter : https://twitter.com/AdsenseTv
Instagram : https://www.instagram.com/staradsense/?hl=en
Blogger : staradsenselivetv.blogspot.com

स्टार एडसेंस लाईव टीवी डिस्क्लेमर : https://staradsenselivetv.com/
स्टार एडसेंस लाईव टीवी कार्यक्रम में हिस्सा लेनेवाले सभी महेमानो की राय या समाचार में दी या ली गई राय, उनकी व्यक्तिगत राय है, स्टार एडसेंस लाईव टीवी की नहीं | स्टार एडसेंस लाईव टीवी ऑनलाइन डिजिटल प्लेटफार्म पर ही टेलीकास्ट होता है | स्टार एडसेंस लाईव टीवी का मकसद किसीकी छवि धूमिल करना या निंदा करना नहीं, बल्की समाज में जागरूकता फैलाना है | स्टार एडसेंस लाईव टीवी के सभी मनोरंजक और इन्फोर्मटिव प्रोग्राम (कार्यक्रम), हिन्दी और गुजरती समाचार (न्यूज़) भारतीय समाज के कुछ सामाजिक, राजकीय, व्ययवसायिक, शिक्षा, स्वास्थ्य के मुद्दों की / पर जागरूकता बढ़ाने के उदेश्य से बनाया / बनाए जाते है | प्रोग्राम (कार्यक्रम), हिन्दी और गुजरती समाचार (न्यूज़) के माध्यम से पूछे / या लिए गए सवाल, जवाब अथवा अन्य सामग्री का उपयोग किसी भी धर्म, समाज, संस्था, व्यक्तिगत अथवा जाती की भावनाओं को चोट / ठेस या किसीभी प्रकार / किसीका भी अपमान करना या नुकसान पहुँचना नहीं है | स्टार एडसेंस लाईव टीवी मेज़बान कार्यक्रम / समाचार में दर्शाये गए विचारों को मान्यता देनें के लिए बाध्य नहीं है | दर्शको द्वारा लिया गया कोईभी निर्णय / प्रतिक्रिया और / या किसी अन्य कार्यक्रम / समाचार की सामग्री तरह से उनकी / उसकी / अपने स्वयं के विविक और ईच्छा पर आधारित होगी / होगा, और मोबाईल या वेबसाइट, सोशल मीडिया या किसी अन्य माध्यम से स्टार एडसेंस लाईव टीवी के कार्यक्रम या समाचार से उतपन्न होनेवाले किसीभी विषय / मुद्दों की सामग्री के लिए स्टार एडसेंस लाईव टीवी किसीभी प्रकार / तरिके से उत्तरदायी / जवाबदार नहीं होगा |
https://staradsenselivetv.com/

#StarGoLocal #stargolocal #star #staradsense #staradsenselivetv #livetv #video #staradsenselivetv