Gujarati News | By News Update
ભરૂચની જિલ્લા જેલ ખાતે, ગુજરાત હાઈકોર્ટના ન્યાયાધીશ, વૈભવી નાણાવટીના હસ્તે, સંભવ ઇનેશીટીવ,સંસ્થા દ્વારા , “કોશિશ કી આશ કેન્દ્રનું, ઉદઘાટન રીબીન કાપીને કરાયુ હતું..આ પ્રસંગે, ગુજરાત હાઇકોર્ટના ન્યાયાધીશ, જસ્ટીસ વૈભવી ડી નાણાવટીએ, કેદીઓને, સંબોધતા કહ્યું કે, “કોશિશ કી આશના, શબ્દો જ ઘણું બધું કહી જાય છે. જેલ માં રહેલા, વ્યક્તિની, માનસિક સુખાકારી માટે, વ્યક્તિત્વ પરીક્ષણ, મનો વૈજ્ઞાનિક ઉત્ક્રાંતિ, મૂલ્યાંકન સાથે, મનોવૈજ્ઞાનિક સમર્થન અને, કાઉન્સેલિંગ પ્રદાન કરવાનું કામ, સંસ્થા કરી રહી છે. જેનો સંપૂર્ણ લાભ, તમારે લેવાનો છે. આ સાથે, ન્યાયતંત્ર અને, પૂરો સમાજ, તમારી પડ...
ભરૂચની જિલ્લા જેલ ખાતે, ગુજરાત હાઈકોર્ટના ન્યાયાધીશ, વૈભવી નાણાવટીના હસ્તે, સંભવ ઇનેશીટીવ,સંસ્થા દ્વારા , “કોશિશ કી આશ કેન્દ્રનું, ઉદઘાટન રીબીન કાપીને કરાયુ હતું..આ પ્રસંગે, ગુજરાત હાઇકોર્ટના ન્યાયાધીશ, જસ્ટીસ વૈભવી ડી નાણાવટીએ, કેદીઓને, સંબોધતા કહ્યું કે, “કોશિશ કી આશના, શબ્દો જ ઘણું બધું કહી જાય છે. જેલ માં રહેલા, વ્યક્તિની, માનસિક સુખાકારી માટે, વ્યક્તિત્વ પરીક્ષણ, મનો વૈજ્ઞાનિક ઉત્ક્રાંતિ, મૂલ્યાંકન સાથે, મનોવૈજ્ઞાનિક સમર્થન અને, કાઉન્સેલિંગ પ્રદાન કરવાનું કામ, સંસ્થા કરી રહી છે. જેનો સંપૂર્ણ લાભ, તમારે લેવાનો છે. આ સાથે, ન્યાયતંત્ર અને, પૂરો સમાજ, તમારી પડખે ઉભો છે. કોઈ પણ ભૂલ થઈ છે, તો તેની સામે, તેના રસ્તાઓ પણ છે. ભારતનું બંધારણ, આપણા હક્કોને આધારે, કાયદાકીય સંરક્ષણ પૂરું પાડે છે. ભારતના તમામ નાગરિક એક સમાન છે. બંધારણે, જેમ આપણા ને, મુળભૂત હક્કો આપ્યા છે. તેમ, આપણી જવાબદારીઓ પણ, આપી છે. તેને અનુસરી, આપણે સૌએ, આપણા દેશને, આપણી નાગરિકતા, આપવાની છે. આપણે, ભૂલ કરી છે તો તે, સ્વિકારી આપણે હવે, સુધરવાનું છે..ત્યારે, આ ઈનેશેટીવ સંસ્થા તમારી મદદે આવી છે. ત્યારે, તમારા વ્યકિત્વમાં સુધારો આવે અને, આ દાખલો બેસે, તેવું વર્તન તમે બધા કરો. એવી આશા અમે રાખીયે, અને, મનો મન એક પ્રણ લઈએ કે, જીવન સાચું અને, સકારાત્મક જીવીશું. સંભવ ઈનિશિએટિવના સ્થાપક, કોશિશ કી આશના, હિરાંશી શાહ, કેન્દ્રની કામગીરી વિશે, વિગતો આપતા કહ્યું, સંભવ ઈનિશિએટિવના પેટ્રોન ઇન ચીફ ન્યાયાધીશ, સી કે.ઠક્કર, ભારતની સર્વોચ્ચ અદાલતના, ભૂતપૂર્વ ન્યાયાધીશ અને, સંભવ ઈનિશિએટિવના, પેટ્રન જસ્ટિસ એમ આર શાહ, ભારતની સર્વોચ્ચ અદાલતના, ભૂતપૂર્વ ન્યાયાધીશના માર્ગદર્શન હેઠળ, શરૂ કરવામા આવ્યુ હતું. કોશિશ કી આશ, કેદીઓના પુનર્વસન, સુધારણા અને, પુનઃ એકીકરણના ઉદ્દેશ્ય સાથે, કામ કરી રહી છે. આ કેન્દ્ર, ભરૂચના કેદીઓ માટે, 3 આર ના પ્રોટોટાઇપ,:રીચ આઉટ, રેપોર અને રિફોર્મના મિશન દ્વારા, તેમની માનસિક સુખાકારી માટે, વ્યક્તિત્વ પરીક્ષણ, મનોવૈજ્ઞાનિક ઉત્ક્રાંતિ, મૂલ્યાંકન સાથે મનોવૈજ્ઞાનિક સમર્થન અને, કાઉન્સેલિંગ પ્રદાન કરશે. આ પ્રસંગે,ગુજરાત હાઈકોર્ટ ભૂતપૂર્વ જજ, જસ્ટિસ ડોક્ટર, અશોક કુમાર સી.જોષી, પ્રિન્સિપલ ડિસ્ટ્રિક્ટ જજ, આર કે દેસાઈ, ભરૂચ જિલ્લા જેલ ના.એન પી રાઠોડ, અધિક્ષક, જિલ્લા જેલ ભરૂચ અને, હિરાંશી શાહ, સંભવ ઈનિશિએટિવના સ્થાપક અને, જેલ વિભાગના કર્મચારીઓ, કેદીઓ ઉપસ્થિત રહ્યા હતા.
वीडियो और सोशल मीडिया पेज को लाईक | शेयर | सबस्क्राइब करें |
Like Facebook Page: https://www.facebook.com/staradsenselivetv
Subscribe Youtube Channel : https://www.youtube.com/channel/UCjppQXScc7tLnd7U62fyA7w
Review Us on Google: https://g.page/r/CS-DCQ_zEkAdEAg/review
Smart Business Application: https://mybcrd.com/card/4
Linked In : https://www.linkedin.com/in/star-adsense-live-tv-film-production-and-advertising-617318167/
Twitter : https://twitter.com/AdsenseTv
Instagram : https://www.instagram.com/staradsense/?hl=en
Blogger : staradsenselivetv.blogspot.com
स्टार एडसेंस लाईव टीवी डिस्क्लेमर : https://staradsenselivetv.com/
स्टार एडसेंस लाईव टीवी कार्यक्रम में हिस्सा लेनेवाले सभी महेमानो की राय या समाचार में दी या ली गई राय, उनकी व्यक्तिगत राय है, स्टार एडसेंस लाईव टीवी की नहीं | स्टार एडसेंस लाईव टीवी ऑनलाइन डिजिटल प्लेटफार्म पर ही टेलीकास्ट होता है | स्टार एडसेंस लाईव टीवी का मकसद किसीकी छवि धूमिल करना या निंदा करना नहीं, बल्की समाज में जागरूकता फैलाना है | स्टार एडसेंस लाईव टीवी के सभी मनोरंजक और इन्फोर्मटिव प्रोग्राम (कार्यक्रम), हिन्दी और गुजरती समाचार (न्यूज़) भारतीय समाज के कुछ सामाजिक, राजकीय, व्ययवसायिक, शिक्षा, स्वास्थ्य के मुद्दों की / पर जागरूकता बढ़ाने के उदेश्य से बनाया / बनाए जाते है | प्रोग्राम (कार्यक्रम), हिन्दी और गुजरती समाचार (न्यूज़) के माध्यम से पूछे / या लिए गए सवाल, जवाब अथवा अन्य सामग्री का उपयोग किसी भी धर्म, समाज, संस्था, व्यक्तिगत अथवा जाती की भावनाओं को चोट / ठेस या किसीभी प्रकार / किसीका भी अपमान करना या नुकसान पहुँचना नहीं है | स्टार एडसेंस लाईव टीवी मेज़बान कार्यक्रम / समाचार में दर्शाये गए विचारों को मान्यता देनें के लिए बाध्य नहीं है | दर्शको द्वारा लिया गया कोईभी निर्णय / प्रतिक्रिया और / या किसी अन्य कार्यक्रम / समाचार की सामग्री तरह से उनकी / उसकी / अपने स्वयं के विविक और ईच्छा पर आधारित होगी / होगा, और मोबाईल या वेबसाइट, सोशल मीडिया या किसी अन्य माध्यम से स्टार एडसेंस लाईव टीवी के कार्यक्रम या समाचार से उतपन्न होनेवाले किसीभी विषय / मुद्दों की सामग्री के लिए स्टार एडसेंस लाईव टीवी किसीभी प्रकार / तरिके से उत्तरदायी / जवाबदार नहीं होगा |
https://staradsenselivetv.com/
#StarGoLocal #stargolocal #star #staradsense #staradsenselivetv #livetv #video #staradsenselivetv