રાધનપુર માં ટી.બીના દર્દી સાથે આરોગ્ય કાર્યકર દ્વારા જન્મ દિવસ ની ઉજવણી કરવામાં આવી


Gujarati News  |  By News Update


રાધનપુર એસ ડી એચ હોસ્પિટલ ખાતે, આજ રોજ, જન્મ દીવસ નિમિતે, રાધનપુર તાલુકા ના, તમામ ટીબી દર્દી ને, કઠોળ કીટ આપી, આરોગ્ય કાર્યકર, ચિરાગ ચાવડા, છેલ્લા આઠ વર્ષથી, જન્મ દિને,  ટી બી ના દર્દી ને, દત્તક  લે છે.  અને, ક્યારેક તો, એક સાથે દર્દી ને, કઠોળ ની કીટ આપી ને, જન્મ દિવસ ની ઉજવણી કરે છે. જન્મ દિવસે બધા લોકો મસ મોટા ખર્ચા કરે છે. પાર્ટી અને, કેક કાપી ને ઉજવે છે. પણ, આરોગ્ય કાર્યકર, પોતાના જન્મ દિવસ ની, અનોખી ઉજવણી કરે છે. આરોગ્ય કાર્યકર, ચિરાગ ચાવડા જણાવે છે, ટી બી ના દર્દીને, દત્તક લે, અથવા તો, એક એક કીટ આપે તો, આ પણ એક મોટો સેવા યજ્ઞ કહી શકાય. આ ઊજવણી ના ભાગ રૂપે આજે.  60 જેટલા દર્દી ને, આજ રોજ...

રાધનપુર એસ ડી એચ હોસ્પિટલ ખાતે, આજ રોજ, જન્મ દીવસ નિમિતે, રાધનપુર તાલુકા ના, તમામ ટીબી દર્દી ને, કઠોળ કીટ આપી, આરોગ્ય કાર્યકર, ચિરાગ ચાવડા, છેલ્લા આઠ વર્ષથી, જન્મ દિને,  ટી બી ના દર્દી ને, દત્તક  લે છે.  અને, ક્યારેક તો, એક સાથે દર્દી ને, કઠોળ ની કીટ આપી ને, જન્મ દિવસ ની ઉજવણી કરે છે. જન્મ દિવસે બધા લોકો મસ મોટા ખર્ચા કરે છે. પાર્ટી અને, કેક કાપી ને ઉજવે છે. પણ, આરોગ્ય કાર્યકર, પોતાના જન્મ દિવસ ની, અનોખી ઉજવણી કરે છે. આરોગ્ય કાર્યકર, ચિરાગ ચાવડા જણાવે છે, ટી બી ના દર્દીને, દત્તક લે, અથવા તો, એક એક કીટ આપે તો, આ પણ એક મોટો સેવા યજ્ઞ કહી શકાય. આ ઊજવણી ના ભાગ રૂપે આજે.  60 જેટલા દર્દી ને, આજ રોજ, કઠોળ ની કીટ આપી. અત્યાર સુધી માં, ૨૫૫ થી વધુ દર્દી ને, કીટ આપી ચૂક્યા છે. જેમાં, આ પ્રસંગે, રાધનપુરના, લોકપ્રિય ધારાસભ્ય લવિંગજી ઠાકોર, મુખ્ય જિલ્લા ક્ષય અધિકારી ડૉક્ટર પરમાર, રાધનપુર સબ ડીસ્ટ્રીક હોસ્પિટલ ના, આર એમ ઓ ડૉક્ટર કે કે પંચાલ, અશ્વીન ભાઈ દફડા, આઇ ઓ સી એલ, રાધનપુર, ધીરુભાઈ દરજી, પિયુષ પટેલ, એસ ટી એસ, શૈલેષ ભાઈ ઠાકોર, ઇકબાલ ભાઈ ઘાંચી તેમજ, ટી બી દર્દી ની હાજરી મા, જન્મ દિવસ ની, અનોખી ઉજવણી કરવામાં આવી હતી.
 

Read More

वीडियो और सोशल मीडिया पेज को लाईक | शेयर | सबस्क्राइब करें |

Like Facebook Page: https://www.facebook.com/staradsenselivetv
Subscribe Youtube Channel : https://www.youtube.com/channel/UCjppQXScc7tLnd7U62fyA7w
Review Us on Google: https://g.page/r/CS-DCQ_zEkAdEAg/review
Smart Business Application: https://mybcrd.com/card/4
Linked In : https://www.linkedin.com/in/star-adsense-live-tv-film-production-and-advertising-617318167/
Twitter : https://twitter.com/AdsenseTv
Instagram : https://www.instagram.com/staradsense/?hl=en
Blogger : staradsenselivetv.blogspot.com

स्टार एडसेंस लाईव टीवी डिस्क्लेमर : https://staradsenselivetv.com/
स्टार एडसेंस लाईव टीवी कार्यक्रम में हिस्सा लेनेवाले सभी महेमानो की राय या समाचार में दी या ली गई राय, उनकी व्यक्तिगत राय है, स्टार एडसेंस लाईव टीवी की नहीं | स्टार एडसेंस लाईव टीवी ऑनलाइन डिजिटल प्लेटफार्म पर ही टेलीकास्ट होता है | स्टार एडसेंस लाईव टीवी का मकसद किसीकी छवि धूमिल करना या निंदा करना नहीं, बल्की समाज में जागरूकता फैलाना है | स्टार एडसेंस लाईव टीवी के सभी मनोरंजक और इन्फोर्मटिव प्रोग्राम (कार्यक्रम), हिन्दी और गुजरती समाचार (न्यूज़) भारतीय समाज के कुछ सामाजिक, राजकीय, व्ययवसायिक, शिक्षा, स्वास्थ्य के मुद्दों की / पर जागरूकता बढ़ाने के उदेश्य से बनाया / बनाए जाते है | प्रोग्राम (कार्यक्रम), हिन्दी और गुजरती समाचार (न्यूज़) के माध्यम से पूछे / या लिए गए सवाल, जवाब अथवा अन्य सामग्री का उपयोग किसी भी धर्म, समाज, संस्था, व्यक्तिगत अथवा जाती की भावनाओं को चोट / ठेस या किसीभी प्रकार / किसीका भी अपमान करना या नुकसान पहुँचना नहीं है | स्टार एडसेंस लाईव टीवी मेज़बान कार्यक्रम / समाचार में दर्शाये गए विचारों को मान्यता देनें के लिए बाध्य नहीं है | दर्शको द्वारा लिया गया कोईभी निर्णय / प्रतिक्रिया और / या किसी अन्य कार्यक्रम / समाचार की सामग्री तरह से उनकी / उसकी / अपने स्वयं के विविक और ईच्छा पर आधारित होगी / होगा, और मोबाईल या वेबसाइट, सोशल मीडिया या किसी अन्य माध्यम से स्टार एडसेंस लाईव टीवी के कार्यक्रम या समाचार से उतपन्न होनेवाले किसीभी विषय / मुद्दों की सामग्री के लिए स्टार एडसेंस लाईव टीवी किसीभी प्रकार / तरिके से उत्तरदायी / जवाबदार नहीं होगा |
https://staradsenselivetv.com/

#StarGoLocal #stargolocal #star #staradsense #staradsenselivetv #livetv #video #staradsenselivetv