આમોદની સરકારી પડતર જમીનમાં એજન્સીએ બાયો માઈનીંગ પધ્ધતિથી ઘન કચરો જમીનમા દફનાવતા ચકચાર


Gujarati News  |  By News Update


આમોદની, સરકારી પડતર જમીનમાં, એજન્સીએ બાયો માઈનીંગ પધ્ધતિથી, ઘન કચરો દૂર કરવાને બદલે, જમીનમા દફનાવતા, ચકચાર મચી જવા પામ્યો હતો. આ બાબતે, રજૂઆતો આવતા, નગરપાલિકા પ્રમુખ, જલ્પાબેન પટેલ અને, ચીફ ઓફિસર પંકજ નાયકે, ગન કચરા વિશેની, જે પણ કોઈની પાસે માહિતી હોય, તે દિન દસમાં, નગરપાલિકાને જણાવે. તો, બીજા નક્કર પુરાવા થકી, જે તે સમયના કોન્ટ્રાક્ટર અને, લાગતા વળગતા અધિકારીઓ ઉપર પણ, ખાતાકીય પગલાં લેવાય, તેવી જોગવાઈ કરવામાં આવશે, તેમ જણાવ્યું હતું.  આમોદ નગરપાલિકા પ્રમુખ, ચીફ ઓફિસર દ્વારા, દફન કરેલ કચરા ની આજુબાજુમાં, જુદી જુદી જગ્યાઓ પર, ઊંડા ઊંડા ખાડા ખોદી ને, સદર ચેકિંગ પણ હાથ ધર્યું હ...

આમોદની, સરકારી પડતર જમીનમાં, એજન્સીએ બાયો માઈનીંગ પધ્ધતિથી, ઘન કચરો દૂર કરવાને બદલે, જમીનમા દફનાવતા, ચકચાર મચી જવા પામ્યો હતો. આ બાબતે, રજૂઆતો આવતા, નગરપાલિકા પ્રમુખ, જલ્પાબેન પટેલ અને, ચીફ ઓફિસર પંકજ નાયકે, ગન કચરા વિશેની, જે પણ કોઈની પાસે માહિતી હોય, તે દિન દસમાં, નગરપાલિકાને જણાવે. તો, બીજા નક્કર પુરાવા થકી, જે તે સમયના કોન્ટ્રાક્ટર અને, લાગતા વળગતા અધિકારીઓ ઉપર પણ, ખાતાકીય પગલાં લેવાય, તેવી જોગવાઈ કરવામાં આવશે, તેમ જણાવ્યું હતું.  આમોદ નગરપાલિકા પ્રમુખ, ચીફ ઓફિસર દ્વારા, દફન કરેલ કચરા ની આજુબાજુમાં, જુદી જુદી જગ્યાઓ પર, ઊંડા ઊંડા ખાડા ખોદી ને, સદર ચેકિંગ પણ હાથ ધર્યું હતું. હજુ પણ કેટલીક જગ્યા પર, કચરો દફન કર્યાની માહિતી, સંભળાઈ રહી છે. જેની લોકો પાસે, માહિતી હોય તો, આમોદ નગરપાલિકા ચીફ ઓફિસર તેમજ, પ્રમુખ ને ધ્યાનમાં લાવે. જ્યારે, આ બાબતે, આમોદ નગરપાલિકાના, કેટલાક પદાધિકારીઓએ પણ, છ થી સાત લાખ રૂપિયા, કોન્ટ્રાક્ટર પાસેથી લઈ લીધા હોય, તેમ લોક મુખે ચર્ચાઈ રહ્યું છે. આ બાબતે, આમોદ પાલિકાનાં, અપક્ષ નગરસેવકોએ, પ્રાદેશિક નિયામકને પણ, લેખીત ફરિયાદ કરતા, પાલીકા તંત્ર, કામે લાગ્યું હતું..અને, જમીનમા દફનાવેલા ઘન કચરાને, બહાર કાઢી, તપાસ હાથ ધરી હતી. અમદાવાદની, એજન્સીએ, બાયો માઇનીંગ પધ્ધતિથી, ઘન કચરાનો, નિકાલ કરવા માટે, અંદાજીત 30 લાખનુ ટેન્ડર ભર્યુ હતું. જે કામ તેણે, એક વર્ષમાં પૂર્ણ કરવાનું હતું..પરંતુ, એજન્સીઓ માત્ર 10 ટકા જ કામગીરી કરી, રોડની બાજુમાં આવેલી, સરકારી પડતર જમીનમા, ઘન કચરાને , રાતના અંધકારમાં, નિકાલ કર્યા વગર દાટી દેવામાં આવ્યો હતો. જયારે, આમોદ નગરપાલિકા ચીફ ઓફિસર અને, પ્રમુખે, અમદાવાદની એજન્સી સામે  કાર્યવાહી કરવા માટે, નક્કર પુરાવા મેળવી, વધુ કામગીરી હાથ ધરી છે.

Read More

वीडियो और सोशल मीडिया पेज को लाईक | शेयर | सबस्क्राइब करें |

Like Facebook Page: https://www.facebook.com/staradsenselivetv
Subscribe Youtube Channel : https://www.youtube.com/channel/UCjppQXScc7tLnd7U62fyA7w
Review Us on Google: https://g.page/r/CS-DCQ_zEkAdEAg/review
Smart Business Application: https://mybcrd.com/card/4
Linked In : https://www.linkedin.com/in/star-adsense-live-tv-film-production-and-advertising-617318167/
Twitter : https://twitter.com/AdsenseTv
Instagram : https://www.instagram.com/staradsense/?hl=en
Blogger : staradsenselivetv.blogspot.com

स्टार एडसेंस लाईव टीवी डिस्क्लेमर : https://staradsenselivetv.com/
स्टार एडसेंस लाईव टीवी कार्यक्रम में हिस्सा लेनेवाले सभी महेमानो की राय या समाचार में दी या ली गई राय, उनकी व्यक्तिगत राय है, स्टार एडसेंस लाईव टीवी की नहीं | स्टार एडसेंस लाईव टीवी ऑनलाइन डिजिटल प्लेटफार्म पर ही टेलीकास्ट होता है | स्टार एडसेंस लाईव टीवी का मकसद किसीकी छवि धूमिल करना या निंदा करना नहीं, बल्की समाज में जागरूकता फैलाना है | स्टार एडसेंस लाईव टीवी के सभी मनोरंजक और इन्फोर्मटिव प्रोग्राम (कार्यक्रम), हिन्दी और गुजरती समाचार (न्यूज़) भारतीय समाज के कुछ सामाजिक, राजकीय, व्ययवसायिक, शिक्षा, स्वास्थ्य के मुद्दों की / पर जागरूकता बढ़ाने के उदेश्य से बनाया / बनाए जाते है | प्रोग्राम (कार्यक्रम), हिन्दी और गुजरती समाचार (न्यूज़) के माध्यम से पूछे / या लिए गए सवाल, जवाब अथवा अन्य सामग्री का उपयोग किसी भी धर्म, समाज, संस्था, व्यक्तिगत अथवा जाती की भावनाओं को चोट / ठेस या किसीभी प्रकार / किसीका भी अपमान करना या नुकसान पहुँचना नहीं है | स्टार एडसेंस लाईव टीवी मेज़बान कार्यक्रम / समाचार में दर्शाये गए विचारों को मान्यता देनें के लिए बाध्य नहीं है | दर्शको द्वारा लिया गया कोईभी निर्णय / प्रतिक्रिया और / या किसी अन्य कार्यक्रम / समाचार की सामग्री तरह से उनकी / उसकी / अपने स्वयं के विविक और ईच्छा पर आधारित होगी / होगा, और मोबाईल या वेबसाइट, सोशल मीडिया या किसी अन्य माध्यम से स्टार एडसेंस लाईव टीवी के कार्यक्रम या समाचार से उतपन्न होनेवाले किसीभी विषय / मुद्दों की सामग्री के लिए स्टार एडसेंस लाईव टीवी किसीभी प्रकार / तरिके से उत्तरदायी / जवाबदार नहीं होगा |
https://staradsenselivetv.com/

#StarGoLocal #stargolocal #star #staradsense #staradsenselivetv #livetv #video #staradsenselivetv