Gujarati News | By News Update
ભુસ્તરશાસ્ત્રી, રચના ઓઝા તથા, તેમની ટીમે, વાગરાના, વજાપરા વિસ્તારમાં, નિર્જન સ્થળેથી, માટી ખોદ કામનું મોટુ કૌભાંડ ઝડપી પાડયું છે. સવારે 10 થી રાતના 8 વાગ્યા સુધી, તપાસ કરવામાં આવી હતી. સ્થળ પરથી, 18 ડમ્પર સહિત, 5 કરોડ 2 લાખ નો, મુદ્દામાલ કબજે લેવાયો છે. સ્થળ પરથી, મળેલા ડ્રાઇવરોની પૂછપરછ કરવામાં આવી હતી. પણ હજી સુધી, ચોકકસ વિગતો તંત્રને, મળી શકી નથી. માટી ખનન માટે, મંજૂરી મેળવવામાં આવી છે કે કેમ ? માટી ખનન થઇ રહયું હતું તે, સરકારી જગ્યા છે કે ખાનગી ? સહિતની વિગતો મેળવવામાં આવી રહી છે. હાલ તો, વાહનો કબજે કરી, માટી ખનન કોણ કરાવી રહયું હતું, તેની તપાસમાં તંત્ર જોતરાયું છે. શુકલ તીર્થમાં, ન...
ભુસ્તરશાસ્ત્રી, રચના ઓઝા તથા, તેમની ટીમે, વાગરાના, વજાપરા વિસ્તારમાં, નિર્જન સ્થળેથી, માટી ખોદ કામનું મોટુ કૌભાંડ ઝડપી પાડયું છે. સવારે 10 થી રાતના 8 વાગ્યા સુધી, તપાસ કરવામાં આવી હતી. સ્થળ પરથી, 18 ડમ્પર સહિત, 5 કરોડ 2 લાખ નો, મુદ્દામાલ કબજે લેવાયો છે. સ્થળ પરથી, મળેલા ડ્રાઇવરોની પૂછપરછ કરવામાં આવી હતી. પણ હજી સુધી, ચોકકસ વિગતો તંત્રને, મળી શકી નથી. માટી ખનન માટે, મંજૂરી મેળવવામાં આવી છે કે કેમ ? માટી ખનન થઇ રહયું હતું તે, સરકારી જગ્યા છે કે ખાનગી ? સહિતની વિગતો મેળવવામાં આવી રહી છે. હાલ તો, વાહનો કબજે કરી, માટી ખનન કોણ કરાવી રહયું હતું, તેની તપાસમાં તંત્ર જોતરાયું છે. શુકલ તીર્થમાં, નર્મદા નદીમાં, 3 લોકોના, ડૂબવાની ઘટના બાદ, ગેરકાયદે રેતી ખનન બાદ હવે, માટી ખનન સામે, તંત્રએ તવાઇ બોલાવી છે. રેઇડ માટે, ખાસ ટીમો બનાવવામાં આવી છે. રેતી અને, માટી ખનનને રોકવા માટે, ખાસ ટીમ, બનાવવામાં આવી છે. સ્ટાફ ઓછો પડતો હોય ત્યાં, અન્ય વિભાગના કર્મચારીઓ અને, અધિકારીઓની, મદદ લેવા આદેશ કરી દેવાયો છે. આગામી દિવસોમાં પણ, રેઇડની કામગીરી ચાલુ રાખવામાં આવશે.. એક સપ્તાહ અગાઉ પણ તંત્રએ વજાપરા વિસ્તારમાં દરોડો પાડયો હતો. પણ, ત્યાં ખોદકામ થયેલું જણાયું હતું, પરંતુ કોઇ હાજર નહિ હોવાથી, રેઇડ નિષ્ફળ રહી હતી. ઝાડી ઝાંખરાથી ઘેરાયેલા વિસ્તારમાં, ખોદકામ જણાતા, તંત્રએ વોચ ગોઠવી હતી. ભરૂચના એસડીએમ મનીષા મનાણીએ જણાવ્યું હતું કે, એક સપ્તાહ પહેલાં, રેઇડ કરાઇ હતી. પણ કઇ હાથ લાગ્યું ન હતું. શનિવારે. સવારના સમયે, ખાણ ખનીજ વિભાગ, પોલીસ તથા, મામલતદારની ટીમને, સાથે રાખીને દરોડો પાડવામાં આવતાં, બે મશીનની મદદથી માટી ખોદીને, ડમ્પરોમાં ભરવામાં આવી રહી હતી. ટીમના દરોડા દરમ્યાન, કેટલાક ડ્રાઇવરો, સ્થળ પરથી ભાગી છુટયાં હતાં. શનિવાર ની રેઇડ દરમ્યાન, 10 થી 12 જેટલા ડ્રાઇવરો મળી આવતાં, તેમની પૂછપરછ કરવામાં આવી હતી. પણ તેઓ, મગનું નામ મરી પાડી રહયાં ન હતાં અને, કોણ ખોદકામ કરાવે છે, તેની માહિતી આપી રહયાં ન હતાં. પ્રાથમિક તબકકે, એકસવેટર મશીન, લકી નામના વ્યકતિના હોવાની વિગતો સામે આવી છે.
वीडियो और सोशल मीडिया पेज को लाईक | शेयर | सबस्क्राइब करें |
Like Facebook Page: https://www.facebook.com/staradsenselivetv
Subscribe Youtube Channel : https://www.youtube.com/channel/UCjppQXScc7tLnd7U62fyA7w
Review Us on Google: https://g.page/r/CS-DCQ_zEkAdEAg/review
Smart Business Application: https://mybcrd.com/card/4
Linked In : https://www.linkedin.com/in/star-adsense-live-tv-film-production-and-advertising-617318167/
Twitter : https://twitter.com/AdsenseTv
Instagram : https://www.instagram.com/staradsense/?hl=en
Blogger : staradsenselivetv.blogspot.com
स्टार एडसेंस लाईव टीवी डिस्क्लेमर : https://staradsenselivetv.com/
स्टार एडसेंस लाईव टीवी कार्यक्रम में हिस्सा लेनेवाले सभी महेमानो की राय या समाचार में दी या ली गई राय, उनकी व्यक्तिगत राय है, स्टार एडसेंस लाईव टीवी की नहीं | स्टार एडसेंस लाईव टीवी ऑनलाइन डिजिटल प्लेटफार्म पर ही टेलीकास्ट होता है | स्टार एडसेंस लाईव टीवी का मकसद किसीकी छवि धूमिल करना या निंदा करना नहीं, बल्की समाज में जागरूकता फैलाना है | स्टार एडसेंस लाईव टीवी के सभी मनोरंजक और इन्फोर्मटिव प्रोग्राम (कार्यक्रम), हिन्दी और गुजरती समाचार (न्यूज़) भारतीय समाज के कुछ सामाजिक, राजकीय, व्ययवसायिक, शिक्षा, स्वास्थ्य के मुद्दों की / पर जागरूकता बढ़ाने के उदेश्य से बनाया / बनाए जाते है | प्रोग्राम (कार्यक्रम), हिन्दी और गुजरती समाचार (न्यूज़) के माध्यम से पूछे / या लिए गए सवाल, जवाब अथवा अन्य सामग्री का उपयोग किसी भी धर्म, समाज, संस्था, व्यक्तिगत अथवा जाती की भावनाओं को चोट / ठेस या किसीभी प्रकार / किसीका भी अपमान करना या नुकसान पहुँचना नहीं है | स्टार एडसेंस लाईव टीवी मेज़बान कार्यक्रम / समाचार में दर्शाये गए विचारों को मान्यता देनें के लिए बाध्य नहीं है | दर्शको द्वारा लिया गया कोईभी निर्णय / प्रतिक्रिया और / या किसी अन्य कार्यक्रम / समाचार की सामग्री तरह से उनकी / उसकी / अपने स्वयं के विविक और ईच्छा पर आधारित होगी / होगा, और मोबाईल या वेबसाइट, सोशल मीडिया या किसी अन्य माध्यम से स्टार एडसेंस लाईव टीवी के कार्यक्रम या समाचार से उतपन्न होनेवाले किसीभी विषय / मुद्दों की सामग्री के लिए स्टार एडसेंस लाईव टीवी किसीभी प्रकार / तरिके से उत्तरदायी / जवाबदार नहीं होगा |
https://staradsenselivetv.com/
#StarGoLocal #stargolocal #star #staradsense #staradsenselivetv #livetv #video #staradsenselivetv